gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગૂમ થયેલા માનસિક બીમાર યુવકની લાશ તળાવમાંથી મળી | Body of missing mentally ill youth found in lake

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
ગૂમ થયેલા માનસિક બીમાર યુવકની લાશ તળાવમાંથી મળી | Body of missing mentally ill youth found in lake
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,માંજલપુર વિસ્તારમાં બે દિવસ પહેલા ગૂમ થયેલા માનસિક બીમાર યુવકને પરિવાર બે દિવસથી શોધી રહ્યો હતો. આજે  યુવકની લાશ આજે માંજલપુર તળાવમાંથી મળી આવી છે. 

શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતો ૨૬ વર્ષનો યુવક તેના પિતાને કામકાજમાં મદદ કરતો હતો. યુવકની માનસિક બીમારીની દવા ચાલતી હતી. તેના ઘરે ગણપતિની જૂની મૂર્તિ ખંડિત હાલતમાં હતી. તે મૂર્તિ વિસર્જિત કરવા માટે પિતાને કહીને તે બે દિવસ  પહેલા ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તેની કોઇ ભાળ મળી નહતી. પરિવારે શોધખોળ કર્યા છતાંય તેનો પતો નહી ંલાગતા માંજલપુર  પોલીસ સ્ટેશનમાં ગૂમ થયાની અરજી પણ આપી હતી. યુવક તળાવમાં ડૂબી ગયો હોવાની શંકાના પગલે ફાયરબ્રિગેડના સ્ટાફે ગઇકાલે શોધખોળ કરી હતી. પરંતુ, કોઇ બોડી મળી નહતી. આજે માંજલપુર શ્રેયસ સ્કૂલ નજીકના  તળાવ પાસેથી યુવકના ચપ્પલ અને મોપેડ મળી આવતા પરિવારે ફાયરબ્રિગેડને જાણ કરતા સ્ટાફે આવી તળાવમાં તપાસ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…
GUJARAT

May 17, 2026
અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

લખતર-વિરમગામ હાઈવે પર પીકઅપ વાનમાં ભયાનક આગ: ડાંગરના પૂડા ભરેલી ગાડી બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ …

Next Post
ઓગસ્ટમાં તહેવારોની મોસમ છતાં ઓટો રિટેલ વેચાણમાં મંદ વૃદ્ધિ | Auto retail sales growth slows despite …

ઓગસ્ટમાં તહેવારોની મોસમ છતાં ઓટો રિટેલ વેચાણમાં મંદ વૃદ્ધિ | Auto retail sales growth slows despite ...

81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ | Sensex retreats again after crossing …

81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ | Sensex retreats again after crossing ...

…તો ગંભીરા બ્રિજ જેવી વધુ ઘટના બની હોત! ગુજરાતમાં બે-ચાર નહીં 166 બ્રિજ પડું-પડું | gujarat 166 br…

...તો ગંભીરા બ્રિજ જેવી વધુ ઘટના બની હોત! ગુજરાતમાં બે-ચાર નહીં 166 બ્રિજ પડું-પડું | gujarat 166 br...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્વિમ રેલવેમાં પ્રથમવાર હવે ડ્રોન આધારિત લાઈવ -લાઈન ઓ.એચ.ઈ. મોનિટરિંગ કરાશે | For the first time dr…

3 months ago
લદાખ હિંસા: 50 લોકોની અટકાયત, આરોપી કોંગ્રેસ કાઉન્સિલર વિરુદ્ધ કેસ | ladakh protests crackdown 50 pe…

8 months ago
ફેક કોલ સેન્ટરોથી અમેરિકનો સાથે 130 કરોડની ઠગાઇ, ઇડી ત્રાટકી

9 months ago
વડોદરાના સમા રોડ ઉપર મોડી રાત્રે બાઈક સવાર વેપારી પર હુમલો, સ્કૂટર ઉપર ત્રણ જણા ફરાર | trader was at…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News