gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગેરકાયદે ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પર ઝડપાયાં – 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | 9 dumpers loaded wi…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
ગેરકાયદે ઓવરલોડ બ્લેક ટ્રેપ ભરેલા 9 ડમ્પર ઝડપાયાં – 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત | 9 dumpers loaded wi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર-મુળી
રોડ અને રાજકોટ બાયપાસ રોડ પરથી

રેઇડ
અથવા સરપ્રાઈઝ ચેકિંગ બાદ ભૂમાફિયાઓ સામે કડક અને અસરકારક પગલા લેવામાં આવે તેવી
માંગ

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ અચાનક દિવાળી ટાણે જ ઘોર
નિંદ્રામાંથી જાગી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ થી ચેકિંગ હાથ ધરી ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું
વહન કરતા ૦૯ ડમ્પરો સહિત કરોડોનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર
જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદે ખનીજ ચોરી અને તેનું વહન રોકવા ચેકિંગ હાથ ધર્યું
હતું. જેમાં સુરેન્દ્રનગર-મુળી રોડ અને રાજકોટ બાયપાસ રોડ પર સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન
ગેરકાયદેસર ખનીજ સંપતિ તેમજ રોયલ્ટી પાસ કરતા વધારે ભરેલ બ્લેક ટ્રેપ ૦૯ ઓવરલોડ ડમ્પર
સહિત અંદાજે રૃ.૨.૨૫ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ ઝડપાયેલ મુદામાલ સીઝ કરી
ભૂમાફિયાઓ અને ડમ્પર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખાણ
ખનિજની ટીમ તહેવાર ટાણે જ ચેકિંગ હાથ ધરાતું હોવાની ચર્ચાઓ (બોક્સ)

સુરેન્દ્રનગર
જિલ્લાના મુળી
, સાયલા, થાન, વઢવાણ સહિતના તાલુકાઓમાંથી
ભૂમાફિયાઓ દ્વારા બ્લેક ટ્રેપ
, રેતી, સફેદ
માટી અને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન વર્ષોથી થતું આવે છે પરંતુ તેમ છતાંય ખાણ ખનીજ
વિભાગની ટીમ દ્વારા દિવાળીના તહેવાર ટાણે જ સરપ્રાઈઝ ચેકિંગ કે રેઇડ કરવામાં આવતા ખાણ
ખનિજ વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

ખાણ
ખનીજ વિભાગની ટીમ માત્ર ચેકિંગ હાથ ધરી સંતોષ માને છે (બોક્સ)

સુરેન્દ્રનગર
ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ચેકિંગ કે રેઇડ કરી મુદામાલ
કબજે કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી
અને માત્ર કામગીરી દર્શાવવા ખાણ ખનિજ વિભાગ રેઇડ કરતું હોય તેમ લાગી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…
GUJARAT

June 24, 2026
પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…

જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …

Next Post
કોલકાત્તાના દુર્ગા પૂજાના પંડાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની થીમથી વિવાદ

બિહારમાં બે તબક્કામાં ચૂંટણી,14 નવે.એ પરિણામ

બંગાળનું પૂર કુદરતી નહીં પણ માનવ સર્જિત : મુખ્યમંત્રી મમતાનો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી બાદ રાજસ્થાનમાં રખડતાં શ્વાનને હટાવવા આદેશ, કોઈ વચ્ચે આવ્યું તો FIR થશે | Rajasthan HC Issues…

11 months ago
બેન્ક એકાઉન્ટમાં 1.71 કરોડ જમા થવાના બનાવમાં પાંચની ધરપકડ | Five arrested in case of depositing Rs 1…

8 months ago
નવસારીમાં ‘સેવન્થ ડે’ જેવી ઘટના: SGM સ્કૂલમાં વિદ્યાર્થી પર સહપાઠીઓએ કાતરથી હુમલો કરતા ચકચાર | navsa…

7 months ago
સકારાત્મક ચિત્ર: ગુજરાતમાં 1 વર્ષમાં 156 બાળકો દત્તક લેવાયા જેમાં 56% દીકરીઓ | gujarat adoption data…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News