gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગેરકાયદે માઈનિંગ કેસમાં દોષિત ઠરતાં કર્ણાટક ભાજપના જી. જનાર્દન રેડ્ડીનું ધારાસભ્ય પદ છીનવાયું | Karn…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2025
in INDIA
0 0
0
ગેરકાયદે માઈનિંગ કેસમાં દોષિત ઠરતાં કર્ણાટક ભાજપના જી. જનાર્દન રેડ્ડીનું ધારાસભ્ય પદ છીનવાયું | Karn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka BJP MLA Janardhana Reddy disqualified: ગેરકાયદે માઈનિંગ કેસમાં દોષિત ઠેરવ્યા બાદ કર્ણાટકના ભાજપના ધારાસભ્ય જી. જનાર્દન રેડ્ડીને ગેરલાયક ઠેરવાયા હતા. આ સાથે તેમનું ધારાસભ્ય પદ હાલ રદ થઇ ગયું છે.

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, હૈદરાબાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે મંગળવારે કર્ણાટકના પૂર્વ ધારાસભ્ય જી. જનાર્દન રેડ્ડીને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. ગેરકાયદે ખનન કેસમાં લગભગ 14 વર્ષ સુધી ચાલેલી લાંબી સુનાવણી બાદ કોર્ટે જી. જનાર્દન રેડ્ડી અને અન્ય ત્રણ લોકોને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે તમામ આરોપીઓને સાત વર્ષની જેલની સજા ફટકારી છે અને સાથે જ તેમને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

આ પણ વાંચો: Fact Check: ગુજરાતના હજીરા પોર્ટ પર કોઇ હુમલો થયો નથી, સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ખોટો

કોર્ટના ચુકાદા પછી તરત જ સીબીઆઈએ રેડ્ડી અને અન્ય આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. ત્યારબાદ તેમને અહીં ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, સીબીઆઈ કોર્ટે આ નિર્ણય તપાસ એજન્સી દ્વારા જી. જનાર્દન રેડ્ડી અને અન્ય લોકો વિરુદ્ધ દાખલ કરાયેલ ચાર્જશીટના આધારે આપ્યો છે. આમાં  જી. જનાર્દન રેડ્ડી પર કર્ણાટક-આંધ્રપ્રદેશ સરહદ પર બેલ્લારી રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં ખાણકામ લીઝની સીમા સાથે ચેડાં કરવાનો અને ગેરકાયદે ખનન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

ગેરકાયદે માઈનિંગ કેસમાં દોષિત ઠરતાં કર્ણાટક ભાજપના જી. જનાર્દન રેડ્ડીનું ધારાસભ્ય પદ છીનવાયું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re…
INDIA

June 6, 2026
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન : અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો …

ભારતનો યુવા કોઈની કઠપૂતળી નહીં બને…, કોકરોચ જનતા પાર્ટી’પર ભાજપ પ્રમુખ નિતિન નબીનનો પ્રહાર | bjp p…

Next Post
પશ્ચિમ સરહદે આખી રાત પાકિસ્તાની સૈન્યના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતનો જડબાતોડ જવાબ | pakistani force…

પશ્ચિમ સરહદે આખી રાત પાકિસ્તાની સૈન્યના હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતનો જડબાતોડ જવાબ | pakistani force...

Fact Check: ગુજરાતના હજીરા પોર્ટ પર કોઇ હુમલો થયો નથી, સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ખોટો | fact che…

Fact Check: ગુજરાતના હજીરા પોર્ટ પર કોઇ હુમલો થયો નથી, સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ખોટો | fact che...

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે શેરબજારને થઈ અસર, સેન્સેક્સમાં 1366 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી પણ ગગડ્યો |…

ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે શેરબજારને થઈ અસર, સેન્સેક્સમાં 1366 પોઈન્ટનું ગાબડું, નિફ્ટી પણ ગગડ્યો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંજલપુરમાં ભાડે રહેવા આવેલી યુવતીને રસ્તામાં રોકી ભજવતા કોલેજીયનને પાઠ ભણાવ્યો | A young man who ha…

8 months ago
બાલાસિનોરમાં ગેસ કે પેટ્રોલ-ડીઝલના કાળાબજારિયા સામે કડક પગલાં લેવાશે | Strict action will be taken a…

3 months ago
દિવ્યાંગતા પર જુસ્સો ભારે: એક હાથે બેટિંગ-બોલિંગ, પંચમહાલના ત્રણ યુવાને ‘સ્પેશિયલ ખેલ મહાકુંભ’માં મે…

6 months ago
શાપરમાં 7 વર્ષની બાળાને નિર્વસ્ત્ર કરી જાતિય હુમલો | 7 year old girl stripped naked and sexually ass…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News