gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગેસના કકળાટ વચ્ચે વડોદરામાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,42 સિલિન્ડર સાથે ગેસ એજન્સીનો ડિલિવરીમેન પકડ…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
ગેસના કકળાટ વચ્ચે વડોદરામાં ગેસ રીફિલિંગ કૌભાંડ પકડાયું,42 સિલિન્ડર સાથે ગેસ એજન્સીનો ડિલિવરીમેન પકડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ગેસ સિલિન્ડરનો કાળો કકળાટ ચાલી રહ્યો છે ત્યારે ન્યુ વીઆઇપી રોડ પર એક મકાનમાં ગેસ રીફિલિંગ કરવાનું કૌભાંડ પકડાતાં પોલીસ અને પુરવઠા અધિકારીઓ ચોંકી ઉઠયા છે.

ગેસ સિલિન્ડરની અછત અને ગેસ એજન્સી પર ગ્રાહકોની કતારોના માહોલ વચ્ચે એસઓજી સહિતની પોલીસ દ્વારા પણ સંગ્રહાખોરો પર ખાનગી રાહે વોચ રાખવામાં આવી રહી છે.જે દરમિયાન ન્યુ વીઆઇપી રોડ પર પોલીસને ગેસ સિલિન્ડનો ગેરકાયદે જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

રેવડીયા મહાદેવ મંદિર સામે ગેસ રીફિલિંગ કરવામાં આવતું હોવાની વિગતોને પગલે એસઓજીના પીઆઇ જિગ્નેશ ગામીત અને ટીમે દરોડો પાડતાં એક મકાનમાંથી ૪ કોમર્શિયલ અને ૨૬ ઘરેલુ ગેસ સિલિન્ડરો મળી આવ્યા હતા.પોલીસે મકાનમાંથી સાર્દુલ ભોયાભાઇ ભરવાડ(૪૬ વર્ષ)ને ઝડપી પાડતાં તે રામદેવ ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે ટેમ્પો ચલાવતો હોવાની વિગતો ખૂલી હતી.

સાર્દુલ ગેસ ડિલિવરી માટેના બોટલ ગ્રાહકને આપતાં પહેલાં પોતાને ઘેર લાવી તેમાંથી કોમર્શિયલ બોટલમાં થોડોથોડો ગેસ ભરી સિલિન્ડર તૈયાર કરતા હોવાની વિગતો જાણવા મળતાં તેની અટકાયત કરવામાં આવી હતી.દરમિયાનમાં સાર્દુલના મકાનથી આશરે ૫૦૦ મીટર દૂર પણ પોલીસને ૧૨ કોમર્શિયલ સિલિન્ડર બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા.જેથી હરણી પોલીસે બંને બનાવ એક જ છે કે અલગ અલગ છે તેની તપાસ આદરીછે.

રીફિલિંગ કૌભાંડમાં પોલીસે શું કબજે કર્યું

– રામદેવ ગેસ એજન્સીના સિલિન્ડરોની ડિલિવરી માટેનો થ્રીવ્હીલ ટેમ્પો

– ઘરેલુ ગેસ સિલિન્ડર નંગ-૨૬

– કોમર્શિયલ ગેસ સિલિન્ડર નંગ-૪

– કોમર્શિયલ ગેસ સિલિન્ડર નંગ-૧૨(જે કોણ મુકી ગયું છે તેની તપાસ ચાલી રહી છે)

– મોબાઇલ નંગ-૧

– દોરી સાથે ઠાંકણા-૨૫ નંગ

– વજન કાંટો

– રીફિલિંગના સાધનો

– ડિલિવરી ચલણ-૧૭,આધારકાર્ડ, લાઇટ બિલ મળી કુલ રૃ.૧.૩૫ લાખનો મુદ્દામાલ કબજે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં અછત અને અફવાને કારણે લાકડા તથા કોલસાની માગ 25થી 30 ટકા વધી ગઈ! | Ahmedabad: Wood and Coal…
GUJARAT

March 15, 2026
ગુજરાતમાં 2.57 લાખ બાળકો કુપોષણનો શિકાર, કરોડોનો ધૂમાડો કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર! | Gujarat Faces …

ગેસની અછત વચ્ચે શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલ-ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ | Gas Shortage in …

Next Post
હરણી રોડ પર બે વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કરી કારની તોડફોડ | Two students got into a fight on Harni Road …

હરણી રોડ પર બે વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કરી કારની તોડફોડ | Two students got into a fight on Harni Road ...

ગરમીથી વાહનચાલકોને રાહત,બપોરે 1થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે | traffi sigles will be close during 1…

ગરમીથી વાહનચાલકોને રાહત,બપોરે 1થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે | traffi sigles will be close during 1...

હાર્ટે એટેક આવતા હેડ ક્વાર્ટરના આર.પી.આઇ.નું મોત | RPI of the headquarters dies of heart attack

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના વરાછા વિસ્તારમાં ખાડી કિનારે ગેરકાયદે બંધાયેલા બાંધકામનું પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન | Dem…

8 months ago
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નીચે યુવકનો આપઘાત | Youth commits suicide under Vande Bharat Express train

કચ્છમાં સાયબર માફિયાઓની હિંમત તો જુઓ! PSIનો ફોન હેક કરી પોલીસ અધિકારીઓ પાસે જ પૈસા માંગ્યા, .apk ફાઈ…

1 month ago
લિક્વિડિટી ખેંચ અનુભવતા નાના જ્વેલર્સ | Small jewelers facing liquidity crunch

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News