gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગેસની તંગી વચ્ચે દમણની સોસાયટીનો અનોખો પ્રયાસ: ‘સાર્વજનિક ચૂલા’ પર રંધાયું અનેક પરિવારોનું ભોજન | Da…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
ગેસની તંગી વચ્ચે દમણની સોસાયટીનો અનોખો પ્રયાસ: ‘સાર્વજનિક ચૂલા’ પર રંધાયું અનેક પરિવારોનું ભોજન | Da…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Daman News : વર્તમાન સમયમાં જ્યારે રાંધણ ગેસની અછત અને વધતા ભાવ સામાન્ય માણસને મૂંઝવી રહ્યા છે, ત્યારે સંઘ પ્રદેશ દમણની એક સોસાયટીએ સમગ્ર દેશને નવો રાહ ચીંધ્યો છે. દમણની આનંદ સોસાયટી દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે, જ્યાં સોસાયટીના પરિસરમાં ‘સાર્વજનિક ચૂલો’ મૂકીને સામુદાયિક રસોડાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

શું છે આ અનોખી પહેલ?

આનંદ સોસાયટીમાં મૂકવામાં આવેલા આ સાર્વજનિક ગેસ ચૂલાનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. ખાસ કરીને જે પરિવારો પાસે ગેસ સિલિન્ડર ખૂટી પડ્યું હોય અથવા જેમને તકલીફ હોય, તેઓ અહીં આવીને કોઈપણ ચાર્જ ચૂકવ્યા વગર પોતાનું ભોજન બનાવી શકે છે.

ગેસની તંગી વચ્ચે દમણની સોસાયટીનો અનોખો પ્રયાસ: 'સાર્વજનિક ચૂલા' પર રંધાયું અનેક પરિવારોનું ભોજન 2 - image

જાણે ‘કોમ્યુનિટી કિચન’ની મોકડ્રીલ!

રવિવાર(15 માર્ચ, 2026)ની રજા હોવાથી સોસાયટીના અનેક પરિવારો એકત્રિત થયા હતા અને સાર્વજનિક ચૂલા પર અનેક પરિવારોએ સાથે મળીને પોતપોતાની રસોઈ બનાવી હતી. જેના કારણે અહીં કોઈ તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો. રસોઈ બનાવવાની સાથે ગૃહિણીઓએ ગેસની બચત કેવી રીતે કરવી અને ઓછા ઈંધણમાં પૌષ્ટિક ખોરાક કેવી રીતે બનાવી શકાય તે અંગે પણ વિચારોની આપ-લે કરી હતી.

એકબીજાના સહકારે જીવવાની શીખ

સોસાયટીના સભ્યો માટે આ એક પ્રકારની ‘મોકડ્રીલ’ જેવો અનુભવ હતો. જો ભવિષ્યમાં ગેસની વધુ તંગી સર્જાય, તો સાથે મળીને સંસાધનોનો ઉપયોગ કરી કેવી રીતે ટકી શકાય, તેનો આ એક સફળ અભ્યાસ હતો. સોસાયટીના સભ્યનું કહેવું છે કે, “આ માત્ર મફત ગેસ આપવાની વાત નથી, પણ મુશ્કેલ સમયમાં એકબીજાના સહકારે જીવવાની શીખ છે. સંયુક્ત રીતે ભોજન બનાવવાથી ઈંધણ પણ બચે છે અને પરસ્પર પ્રેમ પણ વધે છે.” 

આ પણ વાંચો: VIDEO | LPG સંકટ વચ્ચે મોટા સમાચાર: 32 લાખ સિલિન્ડર ભરાય એટલો ગેસ લઈને ‘શિવાલિક’ જહાજ ગુજરાત પહોંચ્યું!

પગલું જે પરિવર્તન લાવશે

દમણની આ સોસાયટીએ સાબિત કર્યું છે કે સમસ્યા ભલે ગમે તેટલી મોટી હોય, પણ જો ‘સામૂહિક શક્તિ’નો ઉપયોગ કરવામાં આવે તો તેનો માર્ગ ચોક્કસ નીકળી શકે છે. આ પહેલથી માત્ર આર્થિક બચત જ નથી થતી, પણ સામાજિક એકતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બાકરોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, લાખોના મુદ્દામાલ સાથે સંચાલકની અટક…
GUJARAT

અમદાવાદ: બાકરોલમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, લાખોના મુદ્દામાલ સાથે સંચાલકની અટક…

March 16, 2026
એલપીજી ગેસ મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ, ગટરના પાણીમાંથી ગેસ ઉત્પન્ન કરવાનો પ્રયાસ | Congress’ uniq…

પંચમહાલ: શહેરામાં MGVCLનો સપાટો, 20 ટીમોના 30 ગામોમાં દરોડા, 79 કનેક્શનમાં લંગરિયા પકડાયા | MGVCL ra…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુલાબ નબી આઝાદની પાર્ટીના નેતા પર જીવલેણ હુમલો, ઘરમાં ઘૂસી કર્યું ફાયરિંગ | masked miscreants entere…

6 months ago
જામનગર જિલ્લામાં ટ્રાફિક પોલીસ ડ્રાઇવ યોજાઈ : 27 વાહનો ડિટેઈન કરાયા રૂ. 68,500ના હાજર દંડની વસૂલાત |…

2 weeks ago
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સફળ કાસ્ટિંગ ડિરેક્ટર ની પ્રેરણાદાયક સફર ભાવિન ડીએસ રોય

1 month ago
શું છે કાર્બાઈડ ગન? જે દિવાળી પર બની ‘કાળ’, 300 ઈજાગ્રસ્ત; 20થી વધુ બાળકોએ આંખની રોશની ગુમાવી | What…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News