gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શું છે કાર્બાઈડ ગન? જે દિવાળી પર બની ‘કાળ’, 300 ઈજાગ્રસ્ત; 20થી વધુ બાળકોએ આંખની રોશની ગુમાવી | What…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in INDIA
0 0
0
શું છે કાર્બાઈડ ગન? જે દિવાળી પર બની ‘કાળ’, 300 ઈજાગ્રસ્ત; 20થી વધુ બાળકોએ આંખની રોશની ગુમાવી | What…
0
VIEWS
Share on FacebookShare on Twitter

What Is Carbide Gun : એક તરફ દેશભરમાં દિવાળીની ઉજવણી થઈ રહી હતી, ત્યારે બીજી તરફ એક ખતરનાક ટ્રેન્ડના કારણે અનેક લોકો હોસ્પિટલ પહોંચ્યા છે. મધ્ય પ્રદેશમાં ‘કાર્બાઇડ ગન’ની ઝપેટમાં આવવાથી બાળકો સહિત 30 લોકોએ પોતાની આંખોની રોશની ગુમાવી છે. આંખોમાં ગંભીર ઈજા થવાના કારણે બાળકો અને વયસ્કો સહિત 300થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં આની સૌથી ગંભીર અસર જોવા મળી છે, જ્યાં સ્થાનિક બજારોમાં આ ગનનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. બિહાર સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ આ ગનથી લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

પ્રતિબંધ છતાં વેચાણ

મધ્યપ્રદેશ સરકારે દિવાળી પહેલા 18 ઓક્ટોબરે આ કાર્બાઇડ ગન પર પ્રતિબંધ લગાવી દીધો હતો, તેમ છતાં તેનું ઉત્પાદન અને વેચાણ અટકાવી શકાયું નથી. આનું મુખ્ય કારણ એ છે કે, આ ગન ખૂબ જ સ્થાનિક સ્તરે અને ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેના કારણે તેના ઉત્પાદન પર નિયંત્રણ કરવું મુશ્કેલ બની જાય છે. ઘણા પીડિતોએ કહ્યું કે, તેમણે સોશિયલ મીડિયા પર વિડિયો જોઈને ઘરે જ આ ગન બનાવી હતી, જે તેમની આંખોની સામે જ ફાટી ગઈ હતી.

શું છે આ જીવલેણ ‘કાર્બાઇડ ગન’? 

આ કોઈ રમકડું નથી, પરંતુ એક દેશી બનાવટનો વિસ્ફોટક છે. તેને પ્લાસ્ટિક કે ટીનના પાઇપનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેમાં કેલ્શિયમ કાર્બાઇડ, ગનપાઉડર અને દીવાસળીના માથાનો વિસ્ફોટક મિશ્રણ ભરવામાં આવે છે. તેમાં એક કાણું પાડીને આગ ચાંપતા જબરદસ્ત વિસ્ફોટ થાય છે. ડોક્ટરોના મતે, આ વિસ્ફોટથી ધાતુના ટુકડા અને કાર્બાઇડની વરાળ સીધી આંખોમાં પ્રવેશે છે, જે આંખની કીકી (pupil) અને રેટિનાને બાળી નાખે છે, જેના કારણે કાયમી અંધાપો આવે છે.

આ પણ વાંચો : …તો લોન ધારકો સહિત તમામ બેંક ગ્રાહકોને થશે ફાયદો, RBIના નવા નિયમનો ડ્રાફ્ટ તૈયાર, જુઓ યાદી

સોશિયલ મીડિયાએ ફેલાવ્યો ટ્રેન્ડ 

આ ખતરનાક ટ્રેન્ડ પાછળનું મુખ્ય કારણ ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ છે. “ફટાકડા ગન ચેલેન્જ” (#FirecrackerGunChallenge) નામના ટેગ સાથેના વીડિયો વાયરલ થયા છે, જેમાં કિશોરો લાઇક્સ અને વ્યૂઝ માટે આ બંદૂકો ચલાવતા જોવા મળે છે.

તંત્રની નિષ્ફળતા અને કાર્યવાહી, સૌથી વધુ અસરગ્રસ્ત વિદિશા જિલ્લામાં

સરકારે ઓક્ટોબરે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, સ્થાનિક બજારોમાં આ ‘ગન’ ખુલ્લેઆમ 150થી 200માં વેચાઈ રહી હતી. ઘટનાઓની ગંભીરતાને જોતા, વિદિશા પોલીસે હવે ગેરકાયદેસર રીતે આ ઉપકરણો વેચવા બદલ છ લોકોની ધરપકડ કરી છે. ભોપાલ, ઈન્દોર, જબલપુર અને ગ્વાલિયરની હોસ્પિટલોના આંખના વોર્ડ આ ખતરનાક ‘રમકડા’થી ઘાયલ થયેલા બાળકોથી ભરાઈ ગયા છે.

આ પણ વાંચો : …તો ભારતમાં વઘી જશે પેટ્રોલ-ડિઝલની કિંમત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી | Cyc…

27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી | Cyc...

આજે ફરી ઘટ્યા સોનાના ભાવ, ચાંદીની ચમક પણ ફિક્કી પડી; જાણૉ લેટેસ્ટ રેટ | Gold and Silver Price Today …

આજે ફરી ઘટ્યા સોનાના ભાવ, ચાંદીની ચમક પણ ફિક્કી પડી; જાણૉ લેટેસ્ટ રેટ | Gold and Silver Price Today ...

જમ્મુ કાશ્મીર રાજ્યસભા ચૂંટણીના પરિણામ: ત્રણ બેઠકો પર નેશનલ કોન્ફરન્સ જ્યારે એક પર ભાજપનો વિજય | jam…

જમ્મુ કાશ્મીર રાજ્યસભા ચૂંટણીના પરિણામ: ત્રણ બેઠકો પર નેશનલ કોન્ફરન્સ જ્યારે એક પર ભાજપનો વિજય | jam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl…

ગોંડલમાં જવેલર્સ સંચાલક પિતા-પુત્ર 3 ગ્રાહકોના રૂપિયા લઇને પલાયન | Father son jewellers in Gondal fl…

4 months ago
ડેરિવેટીવ્ઝમાં રિટેલ ટ્રેડરોને રૂ. એક લાખ કરોડથી વધુ નુકશાન | Retail traders lose over Rs 1 lakh cro…

ડેરિવેટીવ્ઝમાં રિટેલ ટ્રેડરોને રૂ. એક લાખ કરોડથી વધુ નુકશાન | Retail traders lose over Rs 1 lakh cro…

12 months ago
સગી બહેનના હિસ્સાના રૂ. 5 કરોડ બનાવટી સહી કરીને પડાવી લીધા | Rs 5 crore of sister’s share was seized…

સગી બહેનના હિસ્સાના રૂ. 5 કરોડ બનાવટી સહી કરીને પડાવી લીધા | Rs 5 crore of sister’s share was seized…

8 months ago
ગોત્રીમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ : હજારો લિટર પાણી વેડફાયું | ruptu…

ગોત્રીમાં પાણીની લાઈનમાં ભંગાણ થતા ઉનાળામાં ચોમાસા જેવી પરિસ્થિતિ : હજારો લિટર પાણી વેડફાયું | ruptu…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News