gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ, હાઈકોર્ટમાં રિપોર્ટ સોંપશે SIT …

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ, હાઈકોર્ટમાં રિપોર્ટ સોંપશે SIT …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkumar Jat Death Case: રાજ્યભરમાં ચકચાર જગાવનારા ગોંડલના રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના કેસમાં મહત્ત્વનો વળાંક આવ્યો છે. આ કેસમાં શકમંદ ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગર સ્થિત FSLમાં શરૂ થઈ ચૂકી છે. સંભવતઃ આગામી 11મી ડિસેમ્બરના રોજ તેમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.

મોત હત્યા હોવાનો પરિવારજનોનો આક્ષેપ

મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ બનાવને અકસ્માત નહીં પણ હત્યા ગણાવીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી.

ગણેશ જાડેજાની સહમતિ, બસ ચાલકનો ઇન્કાર

આ અરજીના જવાબમાં ગણેશ જાડેજાએ કોર્ટ સમક્ષ નાર્કો ટેસ્ટ કરાવવા માટે સહમતિ આપી હતી, જેના આધારે કોર્ટે નાર્કો ટેસ્ટ કરાવવા માટે હુકમ કર્યો હતો. જોકે, રાજકુમારનું જે બસ હડફેટે મૃત્યુ થયાનું પોલીસે જાહેર કર્યું હતું, તે બસના ચાલક રમેશ મેરની ઉંમરને ધ્યાનમાં રાખીને અદાલતે તેના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી નહોતી.

FSLમાં મેડિકલ ટેસ્ટ શરૂ

હુકમ બાદ ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ટેસ્ટ પહેલા જરૂરી મેડિકલ તપાસ અને અન્ય પ્રક્રિયાઓ ચાલી રહી છે, જે હજુ એક-બે દિવસ ચાલુ રહેશે. ત્યારબાદ 11મી ડિસેમ્બરે મુખ્ય ટેસ્ટ કરાશે.

SITહાઈકોર્ટમાં સોંપશે રિપોર્ટ

બીજી તરફ, આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) માટે આગામી દિવસો મહત્ત્વના છે. SIT આગામી 10મી ડિસેમ્બરના રોજ કેસની તપાસનો પ્રગતિ અહેવાલ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે. આ રિપોર્ટમાં શું નવા ખુલાસા થાય છે અને પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે, તેના પર સમગ્ર રાજ્યના કાયદાકીય અને રાજકીય જાણકારોની નજર ટકેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

March 23, 2026
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…
GUJARAT

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

March 23, 2026
આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…
GUJARAT

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

March 23, 2026
Next Post
ચકલાસીમાં બંધ મકાનમાંથી જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા | 6 people caught gambling from a locked house in C…

ચકલાસીમાં બંધ મકાનમાંથી જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા | 6 people caught gambling from a locked house in C...

ધોળકામાંથી કફ સીરપની 349 બોટલ સાથે 1 શખ્સ ઝડપાયો | 1 person arrested with 349 bottles of cough syrup…

ધોળકામાંથી કફ સીરપની 349 બોટલ સાથે 1 શખ્સ ઝડપાયો | 1 person arrested with 349 bottles of cough syrup...

સિહોરના આધેડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | A middle aged man from Sehore ended his life…

સિહોરના આધેડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | A middle aged man from Sehore ended his life...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છેલ્લાં ૧૭ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને દિલ્લી ખાતેથી ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં ધરપક…

છેલ્લાં ૧૭ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને દિલ્લી ખાતેથી ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશનના ગુન્હામાં ધરપક…

2 months ago
કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત

કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત

7 months ago
વડોદરા – ડાકોર વચ્ચે પૂનમ સ્પેશિયલ ટ્રેન | Poonam Special Train between Vadodara Dakor

વડોદરા – ડાકોર વચ્ચે પૂનમ સ્પેશિયલ ટ્રેન | Poonam Special Train between Vadodara Dakor

3 weeks ago
ચીનમાં શોધાયું ‘ગોલ્ડ ATM’: ઘરેણાં મૂકો અને 30 મિનિટમાં ખાતામાં આવશે નાણાં, જાણો ખાસ | chinas gold a…

ચીનમાં શોધાયું ‘ગોલ્ડ ATM’: ઘરેણાં મૂકો અને 30 મિનિટમાં ખાતામાં આવશે નાણાં, જાણો ખાસ | chinas gold a…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News