gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકામાંથી કફ સીરપની 349 બોટલ સાથે 1 શખ્સ ઝડપાયો | 1 person arrested with 349 bottles of cough syrup…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
ધોળકામાંથી કફ સીરપની 349 બોટલ સાથે 1 શખ્સ ઝડપાયો | 1 person arrested with 349 bottles of cough syrup…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કફ
સીરપ
, રિક્ષા
સહિત રૃ.૨.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત

રિક્ષામાં
ચોરખાનું બનાવી આરોપી પ્રતિબંધિત નશાકારક સીરપની હેરાફરી કરતો હતો

બગોદરા – 
ધોળકા ટાઉન પોલીસે એક રિક્ષાના ગુપ્ત ખાનામાંથી નશાકારક કફ
સીરપની ૩૪૯ બોટલોનો વિપુલ જથ્થો જપ્ત કર્યોે છે. પોલીસે નશાકારક કફ સીરપ સહિત
રૃ.૨.૧૪ લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

યુવાનોને
ડ્રગ્સ અને નશીલા પદાર્થોની લતથી મુક્ત કરવા ધોળકા શહેર પોલીસની ઝુંબેશ યથાવત છે.
ધોળકા શહેર પોલીસે બાતમીના આધારે બી.પી. દાવડા સ્કૂલની પાછળના રોડ પર એક સીએનજી
રિક્ષાનું ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન ડ્રાઇવર સીટ નીચેની ડેકીમાં અને
પેસેન્જર સીટ પાછળ સ્પીકરમાં ગુપ્ત ખાનમાંથી કફ સીરપની ૩૪૯ બોટલ (રૃ.૫૭
,૪૩૩) મળી આવી હતી.
પોલીસે કફ સીરપની ૩૪૯ બોટલ
, નશાકારક કફ સીરપની હેરાફેરીમાં
વપરાતી સીએનજી રિક્ષા (રૃ.૧
,૫૦,૦૦૦),
એક મોબાઇલ (રૃ.૫,૦૦૦) રોકડ
(રૃ.૨
,૦૦૦) મળી કુલ રૃ.૨,૧૪,૪૩૩નો મુદ્દામાલ જપ્ત કરી રિક્ષા ચાલક વિનુભાઇ ઉર્ફે વિનોદ રવજીભાઇ
દેવીપુજક (
રહે. ખારાકૂવા, બી.પી.
દાવડા સ્કૂલની બાજુમાં
, ધોળકા)ને ઝડપી ?ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની હેઠળ ગુનો નોંધાવી
કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
સિહોરના આધેડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | A middle aged man from Sehore ended his life…

સિહોરના આધેડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | A middle aged man from Sehore ended his life...

મહારાષ્ટ્રમાં ફરી નવાજૂનીના એંધાણ? 22 ધારાસભ્યો પક્ષપલટો કરશે તેવો દાવો, CMએ આપ્યો જવાબ

આણંદ જિલ્લામાં એસઆઈઆર સંબંધીત ડિઝીટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ | Digitization work related to SIR…

આણંદ જિલ્લામાં એસઆઈઆર સંબંધીત ડિઝીટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ | Digitization work related to SIR...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેડિકલના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: NEET UG 2026 ની પરીક્ષાની તારીખ જાહેર, આ રીતે કરો ઓનલાઈન રજિસ…

9 months ago
નડિયાદના 5 હાટડીના કસાઈવાડામાંથી 360 કિલો ગૌમાંસ સાથે 5 શખ્સ ઝડપાયા | 5 people arrested with 360 kg …

પોસ્ટની વિવિધ યોજનાઓમાં વડોદરાના લોકોનુંં 12000 કરોડ ઉપરાંતનું રોકાણ | 12000 crore investment by vad…

12 months ago
સુરત: ‘રન ફોર યુનિટી’માં સ્વચ્છતાના પાઠ ભૂલ્યા નાગરિકો, રસ્તા પર ફેંકેલો કચરો કમિશનર-પોલીસે ઉપાડ્યો!…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News