gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોંડલના રીબડામાં ક્ષત્રિય અગ્રણીના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ | Firing at petrol pump belongi…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
ગોંડલના રીબડામાં ક્ષત્રિય અગ્રણીના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ | Firing at petrol pump belongi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બાઈક પર આવેલા બે બુકાનીધારી શખ્સોનું કારસ્તાન : ઓફિસમાં કાચ ફોડીને ગોળી મંદિરમાં લાગી, આરામ કરતા મેનેજર અને ફિલરમેનનો બચાવ, 2 શખ્સો CCTVમાં કેદ

 ગોંડલ,:  ગોંડલ પંથકમાં હમેંશા ચર્ચામાં રહેતા રીબડા ગામે ક્ષત્રિય આગેવાન અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પમ્પ પર ગત મોડી રાત્રે બે બુકાનીધારી શખ્સોએ બાઇક પર આવીને ફાયરિંગ કર્યાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એક રાઉન્ડ ફાયરિંગ કરી નાસી જનાર બન્ને શખ્સો વિરૂદ્ધ ગોંડલ પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે શોધખોળ હાથ ધરી છે. 

રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતા અને રીબડા ગામે પેટ્રોલ પમ્પ ધરાવતા જયદીપસિંહ ભાગીરથસિંહ જાડેજાની માલિકીના રીબડા પેટ્રોલિયમમાં ફિલરમેન તરીકે નોકરી કરતા જાવેદ રહીમભાઈ ખોખર નામના 38 વર્ષીય યુવાને ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રીના આઠ વાગ્યે નોકરી પર આવ્યો હતો અને મેનેજર જગદીશસિંહ ચંદુભા ગોહિલ (રહે.મવડી ચોકડી, રાજકોટ) પણ હાજર હતા. મોડી રાત્રીના વાહનો ઓછા આવતા હોવાથી પેટ્રોલ પંપની ઓફીસમાં આવી ગયા હતા. જ્યાં બન્ને આરામ કરતા હતા, ત્યાં રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ અચાનક ઓફીસના કાચ ઉપર ફાયરીંગ થયું હતું. જેથી કાચ ફોડીને ગોળી અંદર ઓફીસમાં રહેલા મંદિરના ખુણા ઉપર લાગી હતી. જેથી તરત જ ઉભા થઈને ઓફીસના દરવાજે આવી જોતા બાઇક પર મોઢે રૂમાલ બાંધેલા બે અજાણ્યા શખ્સો હતા. જેઓએ ફિલરમેન સામે બંદુક તાકી એટલે એ ગભરાઈને ઓફીસની અંદર આવી જતાં ફાયરિંગ કરનાર બંને શખ્સો પોતાનું બાઇક લઈને નાસી ગયા હતા.  બાદમાં મેનેજર જગદીશસિંહે પેટ્રોલપંપના માલિક જયદીપસિંહ જાડેજા તથા રીબડા ગામના સત્યજીતસિંહ જાડેજાને ફોન કરીને બનાવની જાણ કરતા બન્ને પેટ્રોલ પમ્પ ખાતે દોડી આવ્યા હતા. જેમણે ઓફિસ ખાતે જોતા દરવાજા પાસે ગોળી પડી હતી અને બહારના ભાગે કારતુસનું એક ખાલી ખોખુ જોવા મળ્યું હતું. સદનશીબે ફાયરિંગની ઘટનામાં કોઈને ઇજા પહોંચી ન હતી. બનાવને પગલે ગોંડલ તાલુકા પોલીસે બીએનએસની કલમ 109, 54 તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. જયારે એલસીબી, એસઓજી સહીતની ટીમે અલગ આલગ દિશામાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
પરમ પવિત્ર શ્રાવણનો આજે શુભારંભ, સોમનાથમાં 10 લાખ ભાવિકો ઉમટશે | The holy month of Shravan begins to…

પરમ પવિત્ર શ્રાવણનો આજે શુભારંભ, સોમનાથમાં 10 લાખ ભાવિકો ઉમટશે | The holy month of Shravan begins to...

વિમાન અકસ્માત માટે ક્રેડિટ કાર્ડ વપરાશકારોને અપાતા વીમા કવચના લાભ પાછા ખેંચાયા | SBI credit card wit…

વિમાન અકસ્માત માટે ક્રેડિટ કાર્ડ વપરાશકારોને અપાતા વીમા કવચના લાભ પાછા ખેંચાયા | SBI credit card wit...

તું મારી સાથે ભાઈ બહેનનો સંબંધ નહીં રાખે તો આપઘાત કરી લઈશ | If you don’t treat me like a brother and…

તું મારી સાથે ભાઈ બહેનનો સંબંધ નહીં રાખે તો આપઘાત કરી લઈશ | If you don't treat me like a brother and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

35 વિદ્યાર્થીઓને જૂના યુનિફોર્મ હોવાનું જણાવી વર્ગમાં પ્રવેશ ન આપતા હોબાળો | Uproar as 35 students a…

35 વિદ્યાર્થીઓને જૂના યુનિફોર્મ હોવાનું જણાવી વર્ગમાં પ્રવેશ ન આપતા હોબાળો | Uproar as 35 students a…

8 months ago
BIG NEWS: PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત | operation sindoor prime minister …

BIG NEWS: PM મોદીએ આદમપુર એરબેઝ પર સેનાના જવાનો સાથે કરી મુલાકાત | operation sindoor prime minister …

1 year ago
‘નો કેટલ ઝોન’ : 90થી વધુ રખડતા પશુઓને અમદાવાદ શહેરની બહાર ખસેડાયા, AMC-પોલીસની સંયુક્ત કામગીરી | Ahm…

‘નો કેટલ ઝોન’ : 90થી વધુ રખડતા પશુઓને અમદાવાદ શહેરની બહાર ખસેડાયા, AMC-પોલીસની સંયુક્ત કામગીરી | Ahm…

6 months ago
ભંડારાની રસોઇ માટે ખોદેલા ખાડાના મુદ્દે મારામારી | Fight over Bhandara’s cooking pit

ભંડારાની રસોઇ માટે ખોદેલા ખાડાના મુદ્દે મારામારી | Fight over Bhandara’s cooking pit

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News