gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોંડલની આંગડિયા પેઢીમાં મેનેજર અને તેના બનેવી દ્વારા 2.31 કરોડની ઉચાપત | Manager and his brother in …

G METRO NEWS by G METRO NEWS
June 16, 2026
in GUJARAT
0 0
0
ગોંડલની આંગડિયા પેઢીમાં મેનેજર અને તેના બનેવી દ્વારા 2.31 કરોડની ઉચાપત | Manager and his brother in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મેનેજરે દેવું થઇ જતાં નાણાકીય ગેરરીતિ આચરી

પેઢીના હિસાબોમાં ગરબડ જણાતાં પેઢીના માલિકે તપાસ હાથ ધરી તો કૌભાડ સામે આવ્યું, અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી

ગોંડલ: ગોંડલની આંગડીયા પેઢીના મેનેજરે પોતાનાં ઉપર દેવુ થઇ જતા બનેવીની મદદથી પેઢીમાં રૂ.૨.૩૧ કરોડની ઉચાપત કરી આથક કૌભાંડ આચરતા પોલીસ ફરિયાદ થઇ છે. છેલ્લાં ૧૪ વર્ષથી મેનેજર તરીકે કામ કરતા શખ્સે માલિકના વિશ્વાસનો દુરુપયોગ કરી અને પેઢીમાંથી નાણાંકીય ગેરરીતિ આચરી હોવાનું ખુલ્યું છે.

રાજકોટના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા અને ગોંડલમાં પી.એમ. આંગડિયા પેઢી ધરાવતા ૬૭ વર્ષીય હર્ષદભાઈ બોરીયાની પેઢીમાં મયુર ઢોલ નામનો શખ્સ લાંબા સમયના વિશ્વાસના કારણે પેઢીનો તમામ આથક વહીવટ સંભાળતો હતો. મેનેજર મયુરે જૂનાગઢમાં રહેતા પોતાના બનેવી જલ્પેશ ઝાપડિયા સાથે મળીને પેઢીમાંથી કુલ ૨.૬૧ કરોડની નાણાંકીય ગેરરીતિ આચરી હતી.

ગત માસમાં મયુરે શાપર, જેતપુર અને ધોરાજીની વિવિધ બ્રાન્ચમાંથી આશરે ૧.૧૭ કરોડ ઉપાડી લીધા હતા, આ ઉપરાંત અગાઉના હિસાબના ૧.૪૪ કરોડ પણ બાકી હતા. હિસાબોમાં ગરબડ જણાતા હર્ષદભાઈએ શાપર અને જેતપુર બ્રાન્ચના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાં. જેમાં મેનેજરનો બનેવી જલ્પેશ નાણાં ઉપાડતો જોવા મળ્યો હતો. ચોરી પકડાઈ ગયા પછી આરોપીઓએ જૂનાગઢ બ્રાન્ચમાંથી માત્ર ૩૦ લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના ૨.૩૧ કરોડ આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

જ્યારે હર્ષદભાઈએ રૂબરૂ મળીને ઉઘરાણી કરી, ત્યારે મમયુરે ધમકીભર્યા અવાજમાં કહ્યું કે, મારા પર દેણું થઈ ગયું હોવાથી મેં પૈસા લીધા છે. હવે મારી પાસે આપવા માટે કંઈ નથી, તમે આ પૈસા ભૂલી જાઓ. આ વાતચીત અને ગુનાની કબૂલાતનું માલિકની દીકરીએ પોતાના મોબાઈલમાં વીડિયો રેકોડગ કરી લીધું હતું. નાણાં પરત ન મળતા આખરે હર્ષદભાઈ બોરીયાએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં મેનેજર મયુર ઢોલ અને તેના બનેવી જલ્પેશ ઝાપડિયા વિરૂધ્ધ છેતરપિંડી તથા વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.  પી.આઈ. જે.આર. ઝાલા એ તપાસ હાથ ધરી  છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…
GUJARAT

June 18, 2026
લોકોને વડોદરા સુધી લાંબુ થવું નહી પડે પ્રોપર્ટી કાર્ડ, નકશા તેમજ માપણી માટે હવે તાલુકા મથકે ઓફિસો શર…

શિક્ષકોને વસતી ગણતરીની સાથે હવે પૂરક પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાના ઓર્ડર | teachers now ordered to an…

Next Post
રૂપિયો ઉછળી પાંચ સપ્તાહની ટોચે : શેરોમાં તેજી | Rupee rises to five week high: Stocks rally

જિલ્લાના ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને હજુ પાઠયપુસ્તકોનું વિતરણ થયું નથી | Textbooks have not yet been …

જિલ્લાના ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને હજુ પાઠયપુસ્તકોનું વિતરણ થયું નથી | Textbooks have not yet been ...

સોનામાં રૂ.2500 જ્યારે ચાંદીમાં રૂ.5000ની તેજી: પ્લેટીનમમાં વૃદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય રૂ. 30,000 નક્કી | s…

7 days ago
વધુ એક મોંઘવારીનો માર! ગુજરાત ST બસના ભાડામાં એક ઝાટકે 10 ટકાનો વધારો, કાલથી નવા ભાડા લાગુ થશે | Guj…

1 year ago
નડિયાદ મનપામાં કુલ 13 વોર્ડ નક્કી કરવામાં આવ્યા : કુલ ૫૨ બેઠક પૈકી 26 બેઠકો મહિલાઓ માટે અનામત | 13 w…

6 months ago
પૂર્ણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ૯ કલાક પહેલા શરૂ થશેઃ ગ્રહણનો સમયગાળો ૩ કલાક ૨૮ મિનિટનો રહેશે | full lun…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News