gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોત્રીમાં વીજળી ગુલ થતા લોકોનો આક્રોશ : લક્ષ્મીપુરા સબ સ્ટેશન પર હોબાળો, કચેરીમાં સૂઈ જઈ વિરોધ | Peo…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2026
in GUJARAT
0 0
0
ગોત્રીમાં વીજળી ગુલ થતા લોકોનો આક્રોશ : લક્ષ્મીપુરા સબ સ્ટેશન પર હોબાળો, કચેરીમાં સૂઈ જઈ વિરોધ | Peo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા ગોકુલ નગર, શિવમ નગર અને કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સતત વીજ સમસ્યાથી કંટાળેલા રહીશો ગઈકાલે લક્ષ્મીપુરા પેટા વિભાગીય કચેરી એમજીવીસીએલની ઓફિસ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ શિવમ નગર વિસ્તારમાં ગઈકાલે સવારથી જ વીજ પુરવઠો બંધ હતો. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, એમજીવીસીએલ કચેરીમાંથી યોગ્ય પ્રતિસાદ મળતો નથી અને ઉડાઉ જવાબ આપવામાં આવે છે.

વીજ પુરવઠો મોડી રાત સુધી શરૂ ન થતાં રહીશોએ વિરોધના ભાગરૂપે એમજીવીસીએલ કચેરીમાં જ ધામો નાખી દીધો હતો અને “લાઈટ શરૂ ન થાય ત્યાં સુધી અહીંથી નહીં હટીએ” તેવી ચીમકી ઉચ્ચારી હતી. કેટલાક રહીશો કચેરીમાં જ સૂઈ ગયા હતા.

રહીશોનું કહેવું છે કે, લક્ષ્મીપુરા પેટા વિભાગીય કચેરી શરૂ થયા બાદથી જ વિસ્તારમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે. કેટલાક ઘરોમાં વીજળી આવે છે જ્યારે કેટલાક ઘરોમાં અંધારું રહે છે. ઉનાળાની ગરમીમાં વીજળી વગર ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં મીટર પેનલમાં આગની ઘટનાથી દ…

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં મીટર પેનલમાં આગની ઘટનાથી દ...

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis...

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની બેદરકારીથી બે વિદ્યાર્થીઓ આરટીઈ પ્રવેશથી વંચિત : NSUI અને યુથ કોંગ્રેસન…

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની બેદરકારીથી બે વિદ્યાર્થીઓ આરટીઈ પ્રવેશથી વંચિત : NSUI અને યુથ કોંગ્રેસન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં અલનીનોની અસર ખરીફ ઉપરાંત રવિ મોસમ પર પણ વર્તાવાની ભીતી | fear that the impact of El Nino will…

2 months ago
વર્ષો બાદ રાજ્ય સરકાર જાગી: ચોમાસામાં ઘેડ પંથકમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની યોજનાને કાગળ પર મંજૂરી…

4 months ago
યુકે સાથે વેપાર કરાર: ટેકસટાઈલ સહિતના ઉદ્યોગોને લાભ થવા આશા | Trade agreement with UK: Industries in…

1 year ago
પુણે લઠ્ઠાકાંડમાં 15થી વધુના મોત: ‘ઘટના અકસ્માત નહીં, મર્ડર છે…’, CM ફડણવીસનો કડક કાર્યવાહીનો આદેશ…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News