gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોત્રી વિસ્તારમાં મુસ્લિમ યુવાન અને તેનું ગુ્રપ ૧૪ વર્ષથી શ્રીજીની સ્થાપના કરે છે | muslim youth in …

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
ગોત્રી વિસ્તારમાં મુસ્લિમ યુવાન અને તેનું ગુ્રપ ૧૪ વર્ષથી શ્રીજીની સ્થાપના કરે છે | muslim youth in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એક તરફ કેટલાક અસામાજિક તત્વોએ ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેકંયા હતા તો બીજી તરફ વડોદરામાં જામેલા ગણેશોત્સવના ભક્તિભાવપૂર્ણ માહોલમાં  કોમી એખલાસનો રંગ પણ જોવા મળી રહ્યો છે.

શહેરના ગોત્રી વિસ્તારમાં હરિનગર બ્રિજની નીચે મુસ્લિમ યુવાન અને તેના ગુ્રપે ગુજરાત કા રાજા …નામથી ગણપતિબાપાની સ્થાપના કરી છે.કમળ પર બીરાજમાન ગણેશજીના દર્શન કરવા માટે રોજ મોટી સંખ્યામાં  લોકો ઉમટી રહ્યા છે.

ગોત્રી વિસ્તારના સુદામા નગરમાં રહેતો સોહેબ બારોટ કહે છે કે, હું છેલ્લા ૧૪ વર્ષથી ગણેશોત્સવ મનાવું છું.અમારી સોસાયટીમાં તમામ ધર્મના લોકો રહે છે અને તમામ તહેવારોની ઉજવણી થાય છે.પહેલા મારા પિતા તહેવારોના આયોજનમાં મોખરે  રહેતા હતા.તેમની સાથે રહીને મને પણ ગણેશજી માટે બાળસહજ કુતુહલ થતું હતું.મેં ૨૦૧૨થી ગણેશોત્સવનું આયોજન શરુ કર્યું હતું.પહેલા હું અને મારા મિત્રો સુદામાનગરમાં નાની મૂત બેસાડતા હતા પણ છેલ્લા ચાર વર્ષથી અમે હવે હરિનગર બ્રિજ નીચે ગણપતિબાપાની સ્થાપના કરીએ છે.

આ યુવાને એક ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું છે.જેના અંતગર્ત જીવદયાની પ્રવૃ્ત્તિઓ કરવામાં આવે છે.સોહેબના જણાવ્યા પ્રમાણે કોરોનામાં પણ અમારા ગુ્રપે દર્દીઓની સેવા કરી હતી.ગણેશોત્સવના આયોજનમાં ગુ્રપના ૪૦ જેટલા યુવાનો સામેલ છે.જેમાં પાંચ થી ૬ મુસ્લિમ યુવાનો પણ છે.હું કોઈ પણ ધર્મની લાગણી દુભાવવામાં નહીં પણ તમામ ધર્મનું સન્માન કરવામાં વિશ્વાસ રાખું છું.આ વર્ષે અમે સ્વર્ગલોકની થીમ પર ડેકોરેશન કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …
GUJARAT

June 23, 2026
અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

Next Post
રેલવેના સ્ટોર રૃમને જ દારૃનું ગોડાઉન બનાવ્યું રેલવે કર્મચારી અને RPF HCના પુત્રની દારૃના ધંધામાં સંડ…

રેલવેના સ્ટોર રૃમને જ દારૃનું ગોડાઉન બનાવ્યું રેલવે કર્મચારી અને RPF HCના પુત્રની દારૃના ધંધામાં સંડ...

મને પ્રખ્યાત કરવા બદલ કૂતરાઓનો આભાર : ન્યાયાધીશ વિક્રમનાથ | Thank you to the dogs for making me famo…

મને પ્રખ્યાત કરવા બદલ કૂતરાઓનો આભાર : ન્યાયાધીશ વિક્રમનાથ | Thank you to the dogs for making me famo...

અકોટામાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગતા ઘરવખરી ખાખ | House fire due to short circuit in Akota e…

અકોટામાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગતા ઘરવખરી ખાખ | House fire due to short circuit in Akota e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મહાનગરપાલિકા વિસ્તારના ભયજનક અને જર્જરીત ઇમારતોને સેઇફ સ્ટેજે લઈ જવા અનુરોધ | Request to take…

2 months ago
લોકસભાની બેઠકો 543થી વધારીને 850 કરવાની તૈયારી, કેન્દ્ર સરકારે નવું બિલ તૈયાર કર્યું | Govt proposes…

નીતિશ કુમાર કાલે CM પદેથી આપશે રાજીનામું, રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સોંપશે સમર્થન પત્ર | nitish ku…

7 months ago
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 286 પોઈન્ટનો કડાકો, ક્રૂડ ઓઈલ 120 ડૉલરને પાર | Shar…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News