gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોત્રી હોસ્પિટલની બેદરકારી : દર્દીને એક્સપાયરી ડેટવાળો બોટલ ચઢાવી દીધો | Gotri Hospital’s negligence…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
ગોત્રી હોસ્પિટલની બેદરકારી : દર્દીને એક્સપાયરી ડેટવાળો બોટલ ચઢાવી દીધો | Gotri Hospital’s negligence…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ગોત્રી જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલમાં આંતરડાની સારવાર માટે આવેલા દર્દીને એક્સપાયરી ડેટની દવાનો  બોટલ ચઢાવી દેવામાં આવ્યો હતો. દર્દીના સગાઓનું ધ્યાન જતા તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ અંગે તપાસ શરૃ કરી છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની બાંયધરી આપી હતી.

 આ અંગેની વિગત એવી છે કે, શહેરની ગોત્રી હોસ્પિટલમાં આંતરડાના ઇન્ફેક્શનનો  દર્દી મુદસર શેખ, ઉં.વ.૨૮ (રહે. વલસાડ)  સારવાર માટે આવ્યો હતો. મેડિસિન યુનિટમાં તેની સારવાર ચાલતી હતી. ગઇકાલે રાત્રે તેને પેરાસિટામોલનો  બોટલ ચઢાવવામાં આવ્યો હતો. તે બોટલ એક્સપાયરી ડેટનો હોઇ દર્દીના સગાનું ધ્યાન જતા તેમણે સ્ટાફનું ધ્યાન દોર્યુ હતું. તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ બોટલ ઉતારી લેવામાં આવ્યો હતો. આ અંગે દર્દીના સગાએ ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલની ગંભીર બેદરકારી છે. મારા બનેવીને એક્સપાયરી ડેટવાળો બોટલ ચઢાવી દેતા તેમની તબિયત વધારે ખરાબ થઇ ગઇ હતી. તેઓને રાતે આઇ.સી.યુ.માં લઇ જવામાં આવ્યા હતા. તેઓ ખૂબ  જ ગભરાઇ ગયા છે. ગોત્રી હોસ્પિટલ સારી છે,  તેવું સમજીને તેઓને અહીંયા સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સારી દવા બારોબાર વેચી દેવાય છે અને એક્સપાયરી ડેટવાળી દવા ગરીબ દર્દીઓને આપવામાં આવે છે. આ બાબતે કડક કાર્યવાહી થવી જોઇએ. દવા મેડિકલ સ્ટોરમાંથી આવે છે. ત્યાંથી કઇ રીતે એક્સપાયરી ડેટવાળી દવા સપ્લાય થઇ ? તે અંગે પણ તપાસ શરૃ કરવામાં આવી છે. રાત્રે ડયૂટિ પર  હાજર નર્સ સહિત અન્ય સ્ટાફની પૂછપરછ શરૃ કરવામાં આવી છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે, પેરાસિટામોલનો બોટલ છે. એક્સપાયરી પાંચ દિવસ પહેલાની જ  હતી. તેનાથી તબિયત બગડવાની શક્યતા નથી. માત્ર દવાની અસર ઓછી થઇ જાય.

કસુરવાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે : સુપ્રિન્ટેન્ડન્ટ

 વડોદરા,

 આ અંગે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે, આ ઘણી ગંભીર બાબત છે. આ અંગે તપાસ  કમિટી બનાવવામાં આવી છે. કસુરવાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પેરાસિટામોલની બોટલની એક્સપાયરી ડેટ નવેમ્બર – ૨૦૨૫ ની હતી. એક્સપાયરી ડેટની દવાનો જથ્થો અમે નિકાલ કરી દઇએ છીએ. તેમછતાં આ ઘટના કઇ  રીતે બની તે અંગે તપાસ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટેકનોલોજી ફેકલ્ટીમાં રાતોરાત 160 હંગામી અધ્યાપકોની નિમણૂકથી વિવાદ | 160 temporary teachers appointed…
GUJARAT

ટેકનોલોજી ફેકલ્ટીમાં રાતોરાત 160 હંગામી અધ્યાપકોની નિમણૂકથી વિવાદ | 160 temporary teachers appointed…

June 24, 2026
નંદેસરી રોડ પર પોલીસ કેસમાં પંચ તરીકે રહેલા યુવક પર કારમાં આવેલા શખ્સોનો હુમલો | assault on biker on…
GUJARAT

નંદેસરી રોડ પર પોલીસ કેસમાં પંચ તરીકે રહેલા યુવક પર કારમાં આવેલા શખ્સોનો હુમલો | assault on biker on…

June 24, 2026
વડોદરામાં આગના ત્રણ બનાવઃસ્ક્રેપ અને ફર્નિચરના ગોડાઉનમાં આગ,કારમાં આગ લાગવાનો ત્રીજો બનાવ | three in…
GUJARAT

વડોદરામાં આગના ત્રણ બનાવઃસ્ક્રેપ અને ફર્નિચરના ગોડાઉનમાં આગ,કારમાં આગ લાગવાનો ત્રીજો બનાવ | three in…

June 24, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 થી 87022 વચ્ચે અથડાશે | Sensex will hit between 84422 and 87022 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 થી 87022 વચ્ચે અથડાશે | Sensex will hit between 84422 and 87022 in the...

પાણીગેટ કહાર મહોલ્લામાં મહિલા સાથે ઝપાઝપી | Fight with woman in Panigate Kahar Moholla

પાણીગેટ કહાર મહોલ્લામાં મહિલા સાથે ઝપાઝપી | Fight with woman in Panigate Kahar Moholla

જંબુસર તાલુકાના અસરસા ગામ પાસે દરિયા કાંઠે બોટ પલટી મારતા ONGCના ડ્રિલિંગ માટે જતા એકનું મોત | One d…

જંબુસર તાલુકાના અસરસા ગામ પાસે દરિયા કાંઠે બોટ પલટી મારતા ONGCના ડ્રિલિંગ માટે જતા એકનું મોત | One d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે રોડ ઉપરના 6 દબાણો હટાવાયા | 6 road embankments removed in Khakhanpura v…

ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે રોડ ઉપરના 6 દબાણો હટાવાયા | 6 road embankments removed in Khakhanpura v…

7 months ago
મહિસાગરમાં PI અને મહિલા કોન્સ્ટેબલના પ્રેમસંબંધનો ભાંડાફોડ, ફરજમાં ગંભીર બેદરકારી બદલ કડક કાર્યવાહી …

મહિસાગરમાં PI અને મહિલા કોન્સ્ટેબલના પ્રેમસંબંધનો ભાંડાફોડ, ફરજમાં ગંભીર બેદરકારી બદલ કડક કાર્યવાહી …

8 months ago
અમદાવાદ: વેજલપુરમાં આગના કારણે પિતા-પુત્રનું ગાઢ નિદ્રામાં જ મોત, માતા ઈજાગ્રસ્ત | ahmedabad bakery …

અમદાવાદ: વેજલપુરમાં આગના કારણે પિતા-પુત્રનું ગાઢ નિદ્રામાં જ મોત, માતા ઈજાગ્રસ્ત | ahmedabad bakery …

4 months ago
રાજ્યમાં બે દિવસ બાદ ગરમીનો ‘પારો’ વધશે! જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ | Temperatures will increase in Gujarat from March 22nd

રાજ્યમાં બે દિવસ બાદ ગરમીનો ‘પારો’ વધશે! જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ | Temperatures will increase in Gujarat from March 22nd

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News