gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરામાં ગરબા રમી પરત ફરતા પરિવાર પર હુમલો: 6 અસામાજિક તત્ત્વો સામે નોંધાઈ ફરિયાદ | godhra garba att…

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
ગોધરામાં ગરબા રમી પરત ફરતા પરિવાર પર હુમલો: 6 અસામાજિક તત્ત્વો સામે નોંધાઈ ફરિયાદ | godhra garba att…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra News:  ગોધરાના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતેના ‘રમઝટ ગરબા મહોત્સવ’માંથી ગરબા રમીને પરત ફરી રહેલા એક પરિવાર પર 6 અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં દીકરીના પિતા અને પિતરાઈ ભાઈને ગંભીર ઈજાઓ થઈ છે. આ ઘટના મોતીબાગ પાર્ટી પ્લોટના સેન્ટ આર્નોલ્ડ સ્કૂલમાં બનાવેલા પાર્કિંગ વિસ્તારની બહાર બની હતી. પોલીસે આ મામલે 6 અસામાજિક ઈસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ,ગોધરા શહેરના મોતીબાગ ગરબા મહોત્સવમાંથી પરત ફરતી વખતે બ્રહ્મ સમાજના સંકેતભાઈ ભાલચંદ્ર ઉપાધ્યાય અને તેમના પરિવાર પર અજાણ્યા યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એક્ટિવા પર સવાર પિતા-પુત્રી પાર્કિંગની બહાર જઈ રહ્યા હતા, ત્યારે દીકરીના કપડા એક કારના આગળના ટાયરમાં ફસાઈ ગયા હતા. જેથી દીકરીના પિતાએ કારચાલકને કાર થોડી પાછળ લેવા માટે વિનંતી કરી હતી. પરંતુ કારચાલકે કાર પાછળ લેવાની જગ્યાએ ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યો અને કાર દીકરી ઉપર ચડાવી દેવાની ધમકી આપી હતી.

કારમાં સવાર અન્ય એક વ્યક્તિએ પોતે પોલીસ ઈન્સ્પેક્ટરનો પુત્ર હોવાનું કહીને પિતા પર હુમલો કર્યો. આ જોઈને કારમાં સવાર અન્ય ચાર ઈસમો પણ બહાર આવ્યા અને છ જેટલા અસામાજિક તત્ત્વોએ પિતા અને તેમની સાથે રહેલા પિતરાઈ ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનામાં સંકેતભાઈને આંખના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમના પત્ની અને ભાણીયાને પણ ઇજાઓ થઈ હતી.  

આ ઘટના સમયે ત્યાં હાજર રહેલા અન્ય લોકોએ હુમલો રોકવાનો પ્રયાસ કર્યો તો હુમલાખોરોએ તેમની સાથે પણ મારામારી કરી હતી. આ સમગ્ર ઘટનામાં દીકરીના પિતા અને તેમના પિતરાઈ ભાઈને ગંભીર ઈજાઓ થઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે આ મામલે સફેદ કારમાં સવાર 6 અસામાજિક ઈસમો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ બનાવના પગલે આજે, 29 સપ્ટેમ્બરના રોજ, સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જિલ્લા સેવાસદન કચેરી અને જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમાજે રજૂઆત કરી હતી કે ઘટનાને 24 કલાકથી વધુ સમય થઈ ગયો હોવા છતાં આરોપીઓ પકડાયા નથી, જેથી પોલીસે તાત્કાલિક અસામાજિક તત્ત્વોની ધરપકડ કરી પીડિત પરિવારને યોગ્ય ન્યાય અપાવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં NCC પેરાસેલિંગ કેમ્પ કાર્યરત-400 કેડેટ્સ ઉત્સાહભેર સહભાગી થયા.
GUJARAT

ભાવનગરમાં NCC પેરાસેલિંગ કેમ્પ કાર્યરત-400 કેડેટ્સ ઉત્સાહભેર સહભાગી થયા.

May 11, 2026
મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…
GUJARAT

મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…

May 11, 2026
ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…
GUJARAT

ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…

May 11, 2026
Next Post
પંચમહાલ: કાલોલની અમૃત વિદ્યાલયના 30થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ, આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી | F…

પંચમહાલ: કાલોલની અમૃત વિદ્યાલયના 30થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ, આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી | F...

બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટયૂટનો ચેરમેન 17 વર્ષ બાદ ઝડપાયો | Vadodara…

બોગસ માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં વડોદરાની નેશનલ ઇન્સ્ટિટયૂટનો ચેરમેન 17 વર્ષ બાદ ઝડપાયો | Vadodara...

આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના

આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી | My life is in danger due to th…

ગોડસેના વંશજ સત્યકીએ કરેલા કેસથી મારા માથે જાનનું જોખમઃ રાહુલ ગાંધી | My life is in danger due to th…

9 months ago
ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, સુરંગમાં શ્રમિકોને લઈ જતી 2  ટ્રેન ટકરાઈ; 70 ઈજાગ્રસ્ત

ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના, સુરંગમાં શ્રમિકોને લઈ જતી 2 ટ્રેન ટકરાઈ; 70 ઈજાગ્રસ્ત

4 months ago
સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…

સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…

3 months ago
કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c…

કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News