gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરા ખાતે RPF કોન્સ્ટેબલની બહાદુરી : પોતાના જીવની પરવા કર્યા વિના 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો | Bra…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
ગોધરા ખાતે RPF કોન્સ્ટેબલની બહાદુરી : પોતાના જીવની પરવા કર્યા વિના 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો | Bra…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Godhara News : વડોદરા ડિવિઝનના ગોધરા ખાતે રેલ્વે પ્રોટેક્શન ફોર્સમાં તૈનાત કોન્સ્ટેબલ રમેશ જાધવે અદભૂત હિંમત અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકી ટ્રેનમાંથી પડી ગયેલા 3 વર્ષના બાળકનો જીવ બચાવ્યો હતો.

ગત 16 ઓક્ટોબરના રોજ બરૌની – બાંદ્રા ટર્મિનસ અવધ એક્સપ્રેસમાં સંતોષ યાદવ તેમની પત્ની અને નાના પુત્ર સાથે મુઝફ્ફરપુરથી વાપી જઈ રહ્યા હતા. ટ્રેન ગોધરા યાર્ડમાં પ્રવેશે તે પહેલાં બાળક તેની માતા સાથે શૌચાલય તરફ જતા અચાનક દરવાજા નજીકથી લપસી ગયો અને બીજી રેલ્વે લાઇન પર પડી ગયો. ઘટના જોતા મુસાફરોએ તરત જ ચેઇન ખેંચી ટ્રેન રોકી દીધી. આ દરમિયાન, ડ્યુટી પર રહેલા કોન્સ્ટેબલ રમેશ જાધવે બાળકને પડેલા હાલતમાં જોયો, ત્યારે સામેની લાઇન પર મુંબઈ – નવી દિલ્હી તેજસ રાજધાની એક્સપ્રેસ આવી રહી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને કોન્સ્ટેબલે પોતાના જીવનની પરવા કર્યા વગર ટ્રેક પર દોડી જઈ બાળકને સમયસર સુરક્ષિત જગ્યાએ ખેંચી લીધો અને તેના પરિવારને સોંપ્યો હતો. બાળક હેમખેમ બચતા દંપતીએ કોન્સ્ટેબલ રમેશ જાધવનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કોચમાં હાજર અન્ય મુસાફરોએ પણ તેમની હિંમત, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાના આ કાર્યની પ્રશંસા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…
GUJARAT

March 31, 2026
વિધવા બહેનો લાભથી વંચિત, નકલી પેન્શન અકાઉન્ટમાં સહાય: ગુજરાતની યોજનાઓમાં લોલમલોમ | Widows Denied Ben…

ધોરણ-12ની બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર: આ બે વિષયમાં મળશે 4-4 માર્કનું ગ્રેસિંગ | GSEB Class 1…

Next Post
વડોદરામાં ઓપી રોડની ખાનગી ઓફિસમાંથી 2.25 કરોડની રકમ ટ્રાન્સફર કરી લેનાર એકાઉન્ટ પકડાયો | Accused who…

વડોદરામાં ઓપી રોડની ખાનગી ઓફિસમાંથી 2.25 કરોડની રકમ ટ્રાન્સફર કરી લેનાર એકાઉન્ટ પકડાયો | Accused who...

વડોદરા કોર્પોરેશન પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના શરૂ કરશે | Vadodara Corporat…

વડોદરા કોર્પોરેશન પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના શરૂ કરશે | Vadodara Corporat...

મચ્છી પીઠ પાસે સ્કુલ પાછળ ફ્લેટમાં જુગારખાના પર દરોડો, સૂત્રધાર સહિત પાંચ પકડાયા | Raid on gambling …

મચ્છી પીઠ પાસે સ્કુલ પાછળ ફ્લેટમાં જુગારખાના પર દરોડો, સૂત્રધાર સહિત પાંચ પકડાયા | Raid on gambling ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દહેજમાં પોલીસને જાણ કર્યા વિના દુકાન અને મકાન ભાડે આપનાર માલીકો વિરુદ્ધ કાર્યવાહી

8 months ago
આજવારોડ પર પિતા,પુત્ર અને પુત્રી પર ડંડાથી હુમલો | Father son and daughter attacked with sticks on A…

1 month ago
ત્રણ યુવાનોએ ધમકી આપી અને 17 વર્ષના કિશોરે ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી | 17 year old commits suici…

1 year ago
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News