gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના શરૂ કરશે | Vadodara Corporat…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન પાછલા વર્ષના બાકી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી યોજના શરૂ કરશે | Vadodara Corporat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ એટલે કે મિલકત વેરાના પાછલા વર્ષના બાકી રહેલા વેરામાં વ્યાજ માફી યોજના શરૂ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ સમિતિમાં આ માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવા આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા બાકી વેરાની વસુલાત માટે કડકાઇથી કામગીરી કરવામાં આવતી હોવા છતાં મિલ્કતો બંધ રહેતી હોવાના કારણે, કોર્ટ કેસ, લીકવીડેશન, રેવન્યુ દાવા જેવા વિવિધ કારણોસર વેરા વસુલ કરવાના બાકી રહે છે. જેથી આવી મિલકતોના બાકી વેરાની વસૂલાત થાય અને ખાતા સેટલ થતા જાય તે માટે પાછલા બાકી વેરામાં વ્યાજ માફી યોજના લાગુ કરવા જરૂરી જણાયું છે.

ભાડા આકારણી પધ્ધતિ મુજબ તા.1-4–2003 સુધીનો ભાડા આકારણીનો કર આ યોજનાની જાહેરાત બાદ તા.31–03–2026 સુધીમાં એક સાથે ભરે તો નોટિસ ફી, વોરંટ ફી, અને જાહેરાત ખર્ચની 100% ની રકમ  રિબેટ તરીકે આપવામાં આવશે. મિલકત વેરા પેટેની વ્યાજની રકમમાં ૧૦૦% રકમ રિબેટ તરીકે આપવામાં આવશે. વેરાના બીલમાં ફકત વ્યાજની રકમ બાકી હોય તો વ્યાજની રકમમાં પણ 100% રકમ રિબેટ તરીકે આપવામાં આવશે. ટેક્ષ અપીલ, તેમજ રીટર્ન થયેલા ચેકની ડિમાન્ડ ચઢાવેલી હશે તો તેઓને પણ વ્યાજની રકમમાં ઇન્સેન્ટીવ રીબેટ યોજનાનો લાભ આપવામાં આવશે. ફક્ત ભાડા આકારણી પધ્ધતિની પાછલી બાકી રકમ ભરપાઈ કરનાર કરદાતાઓને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. એ જ પ્રમાણે ક્ષેત્રફળ આધારિત આકારણી પધ્ધતિ માટે  આ યોજના લાગુ કરવામાં આવશે.

 ક્ષેત્રફળ આધારિત આકારણી પધ્ધતિ વર્ષ 2003–૦૪ થી અમલમાં મુકવામાં આવેલી છે. જેમાં 2003-04 થી 2024–25 સુધી વેરામાં કરદાતાઓને ઇન્સેન્ટીવ રીબેટ યોજનાનો લાભ આપી વેરા વસુલાતની કાર્યવાહી કરાશે. તમામ રહેણાંક મિલ્કતોની પાછલી બાકી રકમ પર ચઢેલ વ્યાજની રકમમાં 80% રકમ રિબેટ તરીકે આપવામાં આવશે. જ્યારે કોમર્શિયલ મિલ્કતો માટે 60% રકમ રિબેટ તરીકે અપાશે. વર્ષ 2024-25 સુધીના મિલકત વેરાના બીલમાં જો ફક્ત વ્યાજની રકમ બાકી હશે તો આ યોજનાનો લાભ અપાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…
GUJARAT

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…

June 24, 2026
કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…
GUJARAT

કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…

June 24, 2026
અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…
GUJARAT

અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…

June 24, 2026
Next Post
મચ્છી પીઠ પાસે સ્કુલ પાછળ ફ્લેટમાં જુગારખાના પર દરોડો, સૂત્રધાર સહિત પાંચ પકડાયા | Raid on gambling …

મચ્છી પીઠ પાસે સ્કુલ પાછળ ફ્લેટમાં જુગારખાના પર દરોડો, સૂત્રધાર સહિત પાંચ પકડાયા | Raid on gambling ...

વડોદરામાંથી વિદ્યાર્થીનીનું અપહરણ કરી લઈ જનાર આરોપી ઝડપાયો | Accused who kidnapped student from Vado…

વડોદરામાંથી વિદ્યાર્થીનીનું અપહરણ કરી લઈ જનાર આરોપી ઝડપાયો | Accused who kidnapped student from Vado...

દિવાળીને લઈને અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, સમયમાં ત્રણ કલાકનો ઘટાડો કર્યો | Ahmedabad Metro Revis…

દિવાળીને લઈને અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, સમયમાં ત્રણ કલાકનો ઘટાડો કર્યો | Ahmedabad Metro Revis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિલોદરાના શખ્સ સાથે વર્ક પરમીટ વિઝા અપાવવાના નામે છેતરપિંડી | Man from Bilodara cheated in the name …

બિલોદરાના શખ્સ સાથે વર્ક પરમીટ વિઝા અપાવવાના નામે છેતરપિંડી | Man from Bilodara cheated in the name …

9 months ago
હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug…

હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug…

5 months ago
બાવળામાં બિનવારસી કારમાંથી 2.64 લાખનો દારૂ-બિયર ઝડપાયો

બાવળામાં બિનવારસી કારમાંથી 2.64 લાખનો દારૂ-બિયર ઝડપાયો

7 months ago
અલંગમાં ડીમોલેશનના વિરોધમાં હજારો શ્રમિકો રસ્તા ઉપર ઉતર્યા | Thousands of workers took to the street…

અલંગમાં ડીમોલેશનના વિરોધમાં હજારો શ્રમિકો રસ્તા ઉપર ઉતર્યા | Thousands of workers took to the street…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News