gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરા-ડેરોલમાં કોરોનાકાળથી બંધ ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરવા સાંસદની માંગ | MP demands resumption of…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
ગોધરા-ડેરોલમાં કોરોનાકાળથી બંધ ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરવા સાંસદની માંગ | MP demands resumption of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Raiway Station : વડોદરા રેલવે વિભાગના ડી.આર.એમ. રાજુ ભડકે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ સાથે ગોધરા સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ પાસેથી કાર્યની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

ગોધરા-ડેરોલમાં કોરોનાકાળથી બંધ ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરવા સાંસદની માંગ 2 - image

આ અંગે રાજુ ભડકેએ જણાવ્યું હતું કે, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળનું કામ આગળ વધી રહ્યું છે અને ડિસેમ્બર સુધી તેને પૂર્ણ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ગોધરા ખાતે યોજાયેલી બેઠકમાં મોરવા હડફના ધારાસભ્ય નિમિશાબેન સુથાર અને ગોધરા એ.પી.એમ.સી.ના ડિરેક્ટર માલવદીપસિંહ રાઉલજીએ રેલવે સંબંધિત સૂચનો રજૂ કર્યા હતા. સાંસદે ગોધરા નજીકના સમપાર ફાટકો પર આર.ઓ.બી./આર.યુ.બી.ના કામમાં રાજ્ય સરકાર સાથે સમન્વય વધારી ગતિ લાવવા, ગોધરા તથા ડેરોલ સ્ટેશન પર કોરોનાકાળથી બંધ સ્ટોપેજ ફરી શરૂ કરવા અને ગોધરા પરથી દિલ્હી જતી ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવે તેવો સૂચન કર્યા હતા. ઉપરાંત આણંદ–ગોધરા સેક્શનનો ઉપયોગ કરી અમદાવાદ માટે નવી રેલ સેવા શરૂ કરવાની માંગ પણ તેમણે કરી હતી. મહિલા ધારાસભ્યએ રતલામ મંડળના સંત રોડ સ્ટેશન પર વલસાડ ઇન્ટરસિટી ટ્રેનનું સ્ટોપેજ અપાવવા સૂચન કર્યું હતું. ડી.આર.એમ.એ આશ્વાસન આપ્યું કે, સંસદ સભ્યના માર્ગદર્શન મુજબ ગોધરા સ્ટેશનના વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થશે. સાથે જ ગોધરા વિસ્તારમાં બાકી રહેલા આર.ઓ.બી./આર.યુ.બી.ના કામમાં આરએન્ડબી વિભાગ અને ઇરકૉન સાથે સંકલન કરી વેગ અપાશે. કોરોનાકાળથી બંધ ટ્રેન સ્ટોપેજ ફરી શરૂ કરવા માટે પૂરા પ્રયત્નો થશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …
GUJARAT

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …

February 9, 2026
VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…
GUJARAT

VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…

February 9, 2026
વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…
GUJARAT

વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…

February 9, 2026
Next Post
આનંદનગરમાં આવેલા ‘ન્યૂ અરીસ્તા વેલ સ્પા’માં દરોડા, મેનેજર રંગેહાથ ઝડપાયો અને માલિક ફરાર | police rai…

આનંદનગરમાં આવેલા ‘ન્યૂ અરીસ્તા વેલ સ્પા’માં દરોડા, મેનેજર રંગેહાથ ઝડપાયો અને માલિક ફરાર | police rai...

નવો મહિનો, નવા નિયમો: 1 ડિસેમ્બરથી 5 મોટા નાણાકીય ફેરફારો, ડેડલાઇન ચૂકી ન જતા | pension tax to lpg p…

નવો મહિનો, નવા નિયમો: 1 ડિસેમ્બરથી 5 મોટા નાણાકીય ફેરફારો, ડેડલાઇન ચૂકી ન જતા | pension tax to lpg p...

ચાંદલોડિયામાં શોરૂમમાં ખરીદીના બહાને ત્રણ મહિલાઓએ ચાલાકીથી કરી ચોરી, CCTV ફૂટેજથી થયો પર્દાફાશ | cha…

ચાંદલોડિયામાં શોરૂમમાં ખરીદીના બહાને ત્રણ મહિલાઓએ ચાલાકીથી કરી ચોરી, CCTV ફૂટેજથી થયો પર્દાફાશ | cha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચારેય આતંકીઓ દેશમાં મોટા હુમલાને અંજામ આપવાનું કાવતરૂ ઘડતા હતા | four terrerist in planning to gener…

ચારેય આતંકીઓ દેશમાં મોટા હુમલાને અંજામ આપવાનું કાવતરૂ ઘડતા હતા | four terrerist in planning to gener…

7 months ago
ફીની આવકમાં વૃદ્વિથી બેંકોની નફાશક્તિમાં વધારાને વેગ મળ્યો

ફીની આવકમાં વૃદ્વિથી બેંકોની નફાશક્તિમાં વધારાને વેગ મળ્યો

3 months ago
‘નહીંતર મોટાપાયે વિનાશ સર્જાયો હોત…’, દિલ્હી કાર બ્લાસ્ટ અંગે ચોંકાવનારો ખુલાસો | delhi car blast …

‘નહીંતર મોટાપાયે વિનાશ સર્જાયો હોત…’, દિલ્હી કાર બ્લાસ્ટ અંગે ચોંકાવનારો ખુલાસો | delhi car blast …

3 months ago
દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્ય…

દ્વારકામાં દે ધનાધન: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામા મેધમહેર, કલ્યાણપુરમાં 10.75 ઇંચ ખાબક્ય…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News