gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવો મહિનો, નવા નિયમો: 1 ડિસેમ્બરથી 5 મોટા નાણાકીય ફેરફારો, ડેડલાઇન ચૂકી ન જતા | pension tax to lpg p…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in Business
0 0
0
નવો મહિનો, નવા નિયમો: 1 ડિસેમ્બરથી 5 મોટા નાણાકીય ફેરફારો, ડેડલાઇન ચૂકી ન જતા | pension tax to lpg p…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rule Change from December: નવેમ્બર મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે, નવા મહિનાની શરૂઆતથી જ ઘણા મોટા નાણાકીય ફેરફારો અમલમાં આવવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. આ બદલાવોમાં એલપીજી ગેસ સિલિન્ડર, પેન્શન, ટેક્સ અને ફ્યુઅલ સંબંધિત નિયમો સામેલ છે. 1 ડિસેમ્બરથી કુલ 5 મોટા નિયમો બદલાઈ રહ્યા છે. એવામાં જાણીએ કે આ ફેરફારો તમારા ખર્ચ પર કેવી અસર કરશે.

1.LPG ગેસ સિલિન્ડરના ભાવ

સરકાર દ્વારા એલપીજીના ભાવમાં ફેરફાર થતા રહે છે. આ ફેરફાર કોમર્શિયલ તેમજ રસોઈ ગેસ સિલિન્ડર બંને માટે લાગુ પડે છે. જોકે, નવેમ્બરમાં તેલ કંપનીઓએ માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના રેટ બદલ્યા હતા, જ્યારે રસોઈ ગેસની કિંમતોમાં લાંબા સમયથી કોઈ ફેરફાર થયો નથી. 1 નવેમ્બરના રોજ 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 6.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો.

2. યુપીએસની ડેડલાઇન

સરકારી કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન સ્કીમ(UPS) પસંદ કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર નક્કી કરવામાં આવી છે, જે અગાઉ 30 સપ્ટેમ્બર હતી. કોઈપણ સરકારી કર્મચારી NPS(National Pension System) અને UPSમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકે છે. તેથી, જો કોઈ કર્મચારી આ બંનેમાંથી કોઈ એક યોજના પસંદ કરવા માંગતો હોય, તો તેણે 30 નવેમ્બર પહેલાં આ પ્રક્રિયા પૂરી કરવી આવશ્યક છે. 1 ડિસેમ્બર પછી આ તક કદાચ ઉપલબ્ધ નહીં થાય.

3. લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું

સીનિયર સિટીઝન્સને પેન્શનનો લાભ નિર્વિઘ્ને ચાલુ રાખવા માટે, લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવું ફરજિયાત છે. લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટેની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. જો કોઈ વ્યક્તિ આ સમયમર્યાદામાં લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકશે નહીં, તો તેનું પેન્શન અટકી શકે છે.

આ પણ વાંચો: નોકરી છોડો કે કાઢી મૂકાય, હવે બે જ દિવસમાં થઈ જશે ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ! જાણો કેમ?

4. ટેક્સનો નિયમ

જો તમારી ઑક્ટોબર મહિનામાં TDS(Tax Deducted at Source)ની કપાત થઈ હોય, તો તમારે સેક્શન 194-IA, 194-IB, 194M અને 194S હેઠળ સ્ટેટમેન્ટ જમા કરાવવું પડશે, જેની અંતિમ તારીખ 30 નવેમ્બર નક્કી કરાઈ છે. આ ઉપરાંત, જે કરદાતાઓને સેક્શન 92E હેઠળ રિપોર્ટ જમા કરાવવાનો છે, તેઓ પણ 30 નવેમ્બર સુધીમાં આ કામ પૂરું કરી શકે છે.

5.CNG-PNG અને જેટ ફ્યુઅલ

ઓઈલ કંપનીઓ દર મહિને એલપીજીની સાથે જ CNG(કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ), PNG(પાઇપ્ડ નેચરલ ગેસ) અને ATF(એવિએશન ટર્બાઇન ફ્યુઅલ)ના ભાવમાં પણ ફેરફાર કરે છે. આ મહિને પણ એલપીજીની સાથે સીએનજી, પીએનજી અને જેટ ફ્યુઅલ(ATF)ના ભાવ બદલાઈ શકે છે. ATFને જેટ ફ્યુઅલ પણ કહેવામાં આવે છે, જે એક ઝડપી ઇંધણ છે. તેના ભાવ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને માટે અલગ-અલગ હોય છે.

નવો મહિનો, નવા નિયમો: 1 ડિસેમ્બરથી 5 મોટા નાણાકીય ફેરફારો, ડેડલાઇન ચૂકી ન જતા 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ચાંદલોડિયામાં શોરૂમમાં ખરીદીના બહાને ત્રણ મહિલાઓએ ચાલાકીથી કરી ચોરી, CCTV ફૂટેજથી થયો પર્દાફાશ | cha…

ચાંદલોડિયામાં શોરૂમમાં ખરીદીના બહાને ત્રણ મહિલાઓએ ચાલાકીથી કરી ચોરી, CCTV ફૂટેજથી થયો પર્દાફાશ | cha...

આધાર કાર્ડના આધારે ઘૂસણખોરોને પણ નાગરિકતા આપી દઈએ?, SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ | …

આધાર કાર્ડના આધારે ઘૂસણખોરોને પણ નાગરિકતા આપી દઈએ?, SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ | ...

હું પણ CM બનવાની રેસમાં છું, પણ શિવકુમારને બનાવો તો પણ સ્વીકાર્ય: કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ | …

હું પણ CM બનવાની રેસમાં છું, પણ શિવકુમારને બનાવો તો પણ સ્વીકાર્ય: કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંદામાનમાં ચોમાસાનું આગમન, કેરળમાં 27મીનો વરતારો

આંદામાનમાં ચોમાસાનું આગમન, કેરળમાં 27મીનો વરતારો

1 year ago
VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા

VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા

1 year ago
ગુજરાતમાં 63 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, કચ્છના લખપતમાં 5 ઈંચ વરસાદ | heavy rain continues in…

ગુજરાતમાં 63 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, કચ્છના લખપતમાં 5 ઈંચ વરસાદ | heavy rain continues in…

10 months ago
નડિયાદના સુરા શામળનો શખ્સ બે બાઈક સાથે ઝડપાયો | A man from Sura Shamal Nadiad was caught with two bi…

નડિયાદના સુરા શામળનો શખ્સ બે બાઈક સાથે ઝડપાયો | A man from Sura Shamal Nadiad was caught with two bi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News