gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in GUJARAT
0 0
0
ગોધરા: લોહીના સંબંધો પણ ઝાંખા પડ્યા! કિન્નર માતાઓએ દત્તક દીકરી પાયલને ‘રાજકુમારી’ની જેમ સાસરે વળાવી …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: કહેવાય છે કે માતૃત્વને કોઈ સીમાડા હોતા નથી અને મમતાને કોઈ જાતિ નથી હોતી. આ ઉક્તિને ગોધરાના કિન્નર સમાજે અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે. ગોધરાની ધરતી પર રિંકુ દે અને સંગીતા દે નામની બે કિન્નર માતાઓએ પોતાની દત્તક લીધેલી દીકરી પાયલના લગ્ન ધામધૂમથી કરાવી, સમાજમાં માનવતાનું એક અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દોઢ વર્ષની માસૂમિયતથી લઈ લગ્નના મંડપ સુધીની સફર

પાયલ જ્યારે માત્ર દોઢ વર્ષની હતી, ત્યારે રિંકુ દે અને સંગીતા દે એ તેને દત્તક લીધી હતી. માત્ર પાયલ જ નહીં, આ કિન્નર માતાઓએ પાયલની માતાને પણ દત્તક લઈને આખા પરિવારને આશરો આપ્યો હતો. દીકરીના પાલન-પોષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની તમામ જવાબદારી આ માતાઓએ પિતા અને માતા બંને બનીને નિભાવી.

14 ફેબ્રુઆરી: વેલેન્ટાઈન ડે પર વહાલનો દરિયો ઉમટ્યો

ગઈકાલે જ્યારે સમગ્ર વિશ્વ પ્રેમનો ઉત્સવ મનાવી રહ્યું હતું, ત્યારે આણંદથી પાયલની જાન ગોધરા આંગણે આવી હતી. કિન્નર સમાજે આ લગ્નને એક ભવ્ય ઉત્સવનું સ્વરૂપ આપ્યું હતું. માતાઓએ પોતાની મૂડીમાંથી દીકરીને ભવ્ય કરિયાવર આપ્યો. મહેમાનો માટે રજવાડી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ભાવુક વિદાયથી તમામની આંખો ભીની થઈ

જ્યારે પાયલની વિદાયનો સમય આવ્યો, ત્યારે હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. કિન્નર માતાઓના આશીર્વાદ અને પાયલનો તેમના પ્રત્યેનો આદર જોઈને વાતાવરણ અત્યંત ગમગીન અને મમતામય બની ગયું હતું. રિંકુ દે અને સંગીતા દેએ જણાવ્યું હતું કે, “અમે ભલે જૈવિક રીતે માતા ન બની શકીએ, પણ પાયલ પ્રત્યેનો અમારો પ્રેમ કોઈ પણ સગી માતાથી ઓછો નથી. આજે દીકરીને સાસરે વળાવતા હૈયું ભરાઈ આવ્યું છે.” 

આ પણ વાંચો: VIDEO: ‘કાંતારા’ જેવો અનુભવ! ‘નાગબંધમ’નું ધમાકેદાર ટીઝર રિલીઝ, વિઝ્યુઅલ્સ જોઈને ફેન્સ મંત્રમુગ્ધ

સમાજ માટે એક અમર સંદેશ

સામાન્ય રીતે સમાજમાં કિન્નરો પ્રત્યે અલગ દ્રષ્ટિકોણ રાખવામાં આવતો હોય છે, પરંતુ આ કિસ્સાએ સાબિત કર્યું છે કે સંસ્કાર અને સ્નેહ આપવામાં કિન્નર સમાજ કોઈનાથી પાછળ નથી. પાયલના આ લગ્ન માત્ર બે વ્યક્તિનું મિલન નહીં, પરંતુ રૂઢિચુસ્ત માનસિકતા પર માનવતાનો વિજય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઈલ ખરીદવા સંચાલકોનું દબાણ | Managers pressured to buy oil if diesel is n…
GUJARAT

ડીઝલ જોઈતું હોય તો ફરજિયાત ઓઈલ ખરીદવા સંચાલકોનું દબાણ | Managers pressured to buy oil if diesel is n…

May 17, 2026
નંદેસરી વિસ્તારમાં દારૃ વેચતા બે આરોપી ૧૩૨ બોટલ સાથે ઝડપાયા | Two accused arrested with 132 bottles …
GUJARAT

નંદેસરી વિસ્તારમાં દારૃ વેચતા બે આરોપી ૧૩૨ બોટલ સાથે ઝડપાયા | Two accused arrested with 132 bottles …

May 17, 2026
અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…
GUJARAT

અમદાવાદ: બેંગ્લોર જઇ ફ્લાઇટમાંથી અઢી કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા, 5ની ધરપકડ | Ahmedabad t…

May 17, 2026
Next Post
‘હર હર મહાદેવ…’ પાકિસ્તાન સામે ભારતની જીત પર બોલ્યો સુર્યકુમાર, તો યોગીએ કહ્યું- ‘મહાશિવરાત્રિ પર …

'હર હર મહાદેવ...' પાકિસ્તાન સામે ભારતની જીત પર બોલ્યો સુર્યકુમાર, તો યોગીએ કહ્યું- 'મહાશિવરાત્રિ પર ...

જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ | jaipur …

જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ | jaipur ...

ભારતીય સેનાની નવી તાકાત ‘ભૈરવ’ બટાલિયન: અમિતાભ બચ્ચનના અવાજમાં સેનાએ દુશ્મનોને આપ્યો કડક સંદેશ | ind…

ભારતીય સેનાની નવી તાકાત ‘ભૈરવ’ બટાલિયન: અમિતાભ બચ્ચનના અવાજમાં સેનાએ દુશ્મનોને આપ્યો કડક સંદેશ | ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોટા સહી સિક્કાના આધારે પાંચ આધાર કાર્ડ અપલોડ થયા હતા | Five Aadhaar cards were uploaded based on fa…

ખોટા સહી સિક્કાના આધારે પાંચ આધાર કાર્ડ અપલોડ થયા હતા | Five Aadhaar cards were uploaded based on fa…

10 months ago
કોંગ્રેસ ‘ગઢ’ પણ ના જીતી શકી અને ‘સિંહ’ પણ ગુમાવ્યો! આસામ ચૂંટણીમાં મોટો ઝટકો | Congress Loses Jorha…

કોંગ્રેસ ‘ગઢ’ પણ ના જીતી શકી અને ‘સિંહ’ પણ ગુમાવ્યો! આસામ ચૂંટણીમાં મોટો ઝટકો | Congress Loses Jorha…

2 weeks ago
BIG NEWS: આસામમાં 5.8ની તીવ્રતાનો મોટો ભૂકંપ, નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા | 5 9 magnitu…

BIG NEWS: આસામમાં 5.8ની તીવ્રતાનો મોટો ભૂકંપ, નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા | 5 9 magnitu…

8 months ago
ધોળકાના ઈંગોલી ગામમાં ફાયરિંગ પ્રકરણમાં 8 શખ્સ ઝડપાયા | 8 people arrested in firing case in Ingoli v…

ધોળકાના ઈંગોલી ગામમાં ફાયરિંગ પ્રકરણમાં 8 શખ્સ ઝડપાયા | 8 people arrested in firing case in Ingoli v…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News