gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોપાલ ઇટાલિયાના ગઢમાં કોંગ્રેસ સાફ! 18માંથી 11 બેઠકો જીતીને તાલુકા પંચાયત કબજે કરી | AAP Wins Visava…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2026
in GUJARAT
0 0
0
ગોપાલ ઇટાલિયાના ગઢમાં કોંગ્રેસ સાફ! 18માંથી 11 બેઠકો જીતીને તાલુકા પંચાયત કબજે કરી | AAP Wins Visava…
1
VIEWS
Share on FacebookShare on Twitter

AAP Wins Visavadar Taluka Panchayat: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની વિસાવદર તાલુકા પંચાયતના પરિણામોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો ગઢ ગણાતા વિસાવદરમાં ફરી એકવાર ‘ઝાડુ’ ફરી વળ્યું છે. તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પર રસાકસીભર્યો જંગ ખેલાયો હતો, જેમાં આમ આદમી પાર્ટીએ 11 બેઠકો જીતી છે.

8 બેઠકોમાંથી 11 પર જીત મેળવી ‘આપ’ બની વિજેતા

વિસાવદર તાલુકા પંચાયતના આંકડાકીય પરિણામો પર નજર કરીએ તો, કુલ 18 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીએ 11 બેઠકો પર જીત મેળવીને શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની સામે સત્તાધારી ભાજપ માત્ર 06 બેઠકો પર જ અટકી ગઈ હતી, જ્યારે 01 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. મહત્ત્વની વાત એ છે કે, એક સમયે મજબૂત ગણાતી કોંગ્રેસનું અહીં ખાતું પણ ખુલ્યું નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
વડોદરા કોર્પોરેશનના વોર્ડ નં.15માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર : આશિષ જોશી સૌથી વધુ લીડથી વિજેતા | BJP…

વડોદરા કોર્પોરેશનના વોર્ડ નં.15માં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર : આશિષ જોશી સૌથી વધુ લીડથી વિજેતા | BJP...

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ-1માં મોટો ઉલટફેર : કોંગ્રેસનો ગઢ તૂટ્યો | Major rever…

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ-1માં મોટો ઉલટફેર : કોંગ્રેસનો ગઢ તૂટ્યો | Major rever...

વડોદરાના વોર્ડ નં.13માં અણધાર્યું પરિણામ આવ્યું : ત્રણ ટર્મથી અજય રહેલા સુર્વે પરાજિત, ભાજપે ક્લીન સ…

વડોદરાના વોર્ડ નં.13માં અણધાર્યું પરિણામ આવ્યું : ત્રણ ટર્મથી અજય રહેલા સુર્વે પરાજિત, ભાજપે ક્લીન સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી જીતનાર લંગાળાના યુવકને માર મારી ધમકી | A young man from Langala who won the election was thre…

6 months ago
‘જો લોહી વહેશે તો…’ પહલગામ હુમલા અંગે બિલાવલ ભુટ્ટોને શશી થરુરનો જડબાતોડ જવાબ | shashi tharoor rea…

2 years ago
ભારતમાં 5 વર્ષમાં 2 લાખથી વધુ ખાનગી કંપનીઓ પર લાગ્યા તાળાં! સરકારે કહ્યું- ચિંતાની વાત નથી | More th…

11 months ago
દિલ્હી રમખાણો કેસ: કોર્ટે ભાજપ નેતા કપિલ મિશ્રા વિરુદ્ધ આપ્યા તપાસના આદેશ

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News