gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોવાથી દારૂનો મોટો જથ્થો ભરીને આવતું કન્ટેનર ઝડપાયું : 1 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી રાજ…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
ગોવાથી દારૂનો મોટો જથ્થો ભરીને આવતું કન્ટેનર ઝડપાયું : 1 કરોડ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી રાજ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Liquor Smuggling : ગોવાથી દારૂનો મોટો જથ્થો ભરીને આવતું કન્ટેનર વડોદરા નજીકના ભારત માલા હાઇવે ઉપરથી ઝડપાયું હતું. પોલીસે એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવરની ધરપકડ કરી છે. 

હરિયાણા પાર્સિંગનું એક કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરેલ છે અને આ કન્ટેનર હાલમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ભરૂચથી વાસદ તરફના ટ્રેક ઉપર આવી રહેલ છે તેવી બાતમીના આધારે એલ.સી.બી. ટીમ દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર ભરુચથી વાસદ તરફની ટ્રેક ઉપર ગોકળપુરા ગામની સીમમાં ગોકળપુરા પુરા ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી.

દરમિયાન બાતમી મુજબનું કન્ટેનર આવતા તેને ઝડપી પાડી તપાસ કરતા કંન્ટનેરમાં ડ્રાઇવર એકલો હોય જેનું નામઠામ પુછતા લખન મહિપાલ બિશ્નોઈ રહે, ધતરવાલોકી ઢાણીયા, ભાકરાશની પોસ્ટ સાંગરિયા તા.લુણી જી.જોધપુર રાજસ્થાનનો હોવાનું જણાવેલ જેને સાથે રાખી કંન્ટનેરમાં પાછળના ભાગે તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ ભરેલ મળી આવી હતી. જે બહાર કાઢી ગણતરી કરતા વિદેશી દારુની પેટી નંગ 1290 જેમાં કુલ કવાર્ટરીયા નંગ-61920 કુલ કિ.રૂા. 96,59,520 તથા મોબાઇલ ફોન નંગ 01 કિ.રૂા.10,000 તથા ટાટા કંપનીનુ કંન્ટેનર-01 કિ.રૂ.10,00,000 વિગેરે મળી કુલ રૂ.1,06,69,520 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમને વિદેશી દારૂ કયાંથી ભરી લઈ આવેલ અને કોને આપવાનો હતો તે બાબતે પુછપરછ કરતા પકડાયેલ આરોપીના ઓળખીતા રાજુરામ મોડારામ બિશ્નોઇ રહે, ગામ ફીચ, તા.લુણી જી.જોધપુર રાજસ્થાનએ ગોવા ખાતે બોલાવેલ અને ધર્માભાઇ નામના ઇસમ સાથે સંપર્ક કરાવેલ અને આ ધર્માભાઇએ ગોવા મડકઈ ઇન્ડસ્ટ્રીયલ ખાતેથી વિદેશીદારૂ ભરેલ કંન્ટેનર આપેલ અને ગુજરાત તરફ લઇ જવાનુ જણાવેલ અને જેમ જેમ લોકેશન મોકલે તે મુજબ ગુજરાત તરફ આગળ જવાનુ હોવાની હકિકત જણાવતા પકડાયેલ ડ્રાઇવર ઇસમ તેમજ વિદેશી દારૂ જથ્થો સપ્લાય કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં કેસ રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય, તલાટી અને જુનિયર ક્લાર્ક સહિત 111 કર્મચારીઓની આંતર જિલ્લા બદલી | …

ગુજરાત પંચાયત વિભાગનો મોટો નિર્ણય, તલાટી અને જુનિયર ક્લાર્ક સહિત 111 કર્મચારીઓની આંતર જિલ્લા બદલી | ...

છેલ્લા પાંચ મહિનામાં ગત્ વર્ષની સરખામણીએ વાહનોના વેચાણમાં ખાસ્સો 49.7 ટકાનો ઘટાડો | Vehicle sales ha…

છેલ્લા પાંચ મહિનામાં ગત્ વર્ષની સરખામણીએ વાહનોના વેચાણમાં ખાસ્સો 49.7 ટકાનો ઘટાડો | Vehicle sales ha...

વડોદરાની ખંડેરાવમાર્કેટ ફૂટ બજારમાં ખોરાકશાખાના દરોડા : લાયસન્સ વિના ચાલતી 12 ફુટની દુકાનો બંધ કરાવી…

વડોદરાની ખંડેરાવમાર્કેટ ફૂટ બજારમાં ખોરાકશાખાના દરોડા : લાયસન્સ વિના ચાલતી 12 ફુટની દુકાનો બંધ કરાવી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇ-મેમોનો દંડ ત્રણ મહિનામાં નહીં ભરો તો લાઇસન્સ જપ્ત થશે : નવા નિયમો આવશે | If fine for e memo is not…

ઇ-મેમોનો દંડ ત્રણ મહિનામાં નહીં ભરો તો લાઇસન્સ જપ્ત થશે : નવા નિયમો આવશે | If fine for e memo is not…

2 years ago
યુનિ.ના સંશોધકોએ વપરાયેલા ખાદ્ય તેલમાંથી બાયો ડિઝલ બનાવતું પોર્ટેબલ ડિવાઈસ તૈયાર કર્યુંં | bio diese…

યુનિ.ના સંશોધકોએ વપરાયેલા ખાદ્ય તેલમાંથી બાયો ડિઝલ બનાવતું પોર્ટેબલ ડિવાઈસ તૈયાર કર્યુંં | bio diese…

1 year ago
મણિપુરનાં કાંગપોકપીમાં ઉગ્રવાદી હુમલો : ત્રણનાં મોત, ચાર ઘાયલ | Extremist attack in Kangpokpi Manipu…

મણિપુરનાં કાંગપોકપીમાં ઉગ્રવાદી હુમલો : ત્રણનાં મોત, ચાર ઘાયલ | Extremist attack in Kangpokpi Manipu…

5 months ago
જાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના કેસમાં ગુજરાત પોલીસના ડિસમીસ કરાયેલા ACP બી.એમ. ચૌધરીની ધરપકડ બાદ…

જાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના કેસમાં ગુજરાત પોલીસના ડિસમીસ કરાયેલા ACP બી.એમ. ચૌધરીની ધરપકડ બાદ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News