gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, થાઇલેન્ડથી પકડાયા લુથરા બ્રધર્સ, ભારત લાવવાની તૈયારી! | Big action…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, થાઇલેન્ડથી પકડાયા લુથરા બ્રધર્સ, ભારત લાવવાની તૈયારી! | Big action…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Goa Night Club Fire News : ગોવાના એક નાઇટક્લબમાં 6 ડિસેમ્બરની રાત્રે લાગેલી ભીષણ આગની ઘટનામાં મોટા સમાચાર સામે આવ્યા છે. આ અગ્નિકાંડ માટે જવાબદાર માનવામાં આવતા લૂથરા બ્રધર્સ – ગૌરવ અને સૌરભની થાઇલેન્ડમાં ધરપકડ કરવામાં આવી છે. 25 લોકોના મોત થયા બાદ આ બંને ભાઈઓ દેશ છોડીને ભાગી ગયા હતા. હવે તેમને ભારત લાવવા માટે પ્રત્યાર્પણની (Extradition) કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેથી તેમની સામે ભારતમાં કાયદાકીય પ્રક્રિયા ચાલી શકે.

અગ્નિકાંડ બાદ દેશ છોડીને ભાગ્યા હતા બંને ભાઈ 

આ અગ્નિકાંડ પછી તરત જ લૂથરા બ્રધર્સ દેશ છોડીને ભાગી ગયા હતા. આ પછી તેમની ધરપકડ માટે સીબીઆઈએ ઈન્ટરપોલ પાસેથી બ્લુ કોર્નર નોટિસ જારી કરાવી હતી. એવી ચર્ચા હતી કે આ બંને થાઇલેન્ડમાં છુપાયેલા છે, અને આખરે તપાસ એજન્સીઓએ તેમને ત્યાંથી ઝડપી પાડ્યા છે. ગોવા પોલીસની તપાસ મુજબ, જ્યારે બચાવ દળ આગ બુઝાવવામાં વ્યસ્ત હતું અને લોકોના મૃતદેહો બળી રહ્યા હતા, ત્યારે આ બંને ભાઈઓએ ફ્લાઇટ બુક કરાવી અને દેશ છોડીને ભાગી ગયા હતા. એક અધિકારીના જણાવ્યા અનુસાર, સૌરભ અને ગૌરવે 7 ડિસેમ્બરની રાત્રે 1:17 વાગ્યે MakeMyTrip પર ફ્લાઇટ બુકિંગ કરાવ્યું હતું.

ધરપકડથી બચવા માટે આગોતરા જામીન માગ્યા હતા 

બંને ભાઈઓ દ્વારા ધરપકડથી બચવા માટે દિલ્હીની એક અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેમને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. તેમના વકીલે દલીલ કરી હતી કે લૂથરા બ્રધર્સ દેશ છોડીને ભાગ્યા નથી, પરંતુ બિઝનેસ ટ્રિપ પર ગયા છે. વકીલે એમ પણ કહ્યું હતું કે આ બંને ભાઈઓ ક્લબના માલિક નથી, પરંતુ તેઓ માત્ર તેના સંચાલનનું લાઇસન્સ ધરાવે છે. વકીલે કહ્યું કે ક્લબનું સંચાલન સ્ટાફ દ્વારા થતું હોવાથી આ ઘટનાની સીધી જવાબદારી લૂથરા બ્રધર્સની નથી.

ગોવા પોલીસે પણ કરી કાર્યવાહી 

બીજી તરફ, ગોવા પોલીસે આ મામલે અત્યાર સુધી નાઇટ ક્લબના 5 મેમ્બર્સ અને સ્ટાફની ધરપકડ કરી છે. પણજીથી 25 કિલોમીટર દૂર સ્થિત આ ક્લબમાં મધ્યરાત્રિએ આગ લાગી હતી અને આગ એટલી ભીષણ હતી કે મૃતદેહો એકબીજા પર પડેલા મળી આવ્યા હતા. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું છે કે આ ઘટનાની તપાસ રિપોર્ટ આગામી 8 દિવસમાં આવી જશે. આ ઘટના બાદ સમગ્ર ગોવામાં ક્લબોની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી છે. વધુમાં, વિદેશ મંત્રાલયે ગોવા સરકારની માંગણી પર આ બંને ભાઈઓના પાસપોર્ટની કાયદેસરતા સમાપ્ત કરી દીધી હોવાની જાણકારી મળી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…
INDIA

PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…

April 5, 2026
VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…
INDIA

VIDEO: કેરલમમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન, ગુજરાતીઓને કહ્યા ‘અભણ’ | Congress p…

April 5, 2026
‘ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!’, PM મોદીએ બંગાળમાં TMCને આપી ચેતવણી | PM Narendra Modi Cooch Behar Ra…
INDIA

‘ચૂંટણી પછી થશે પાપોનો હિસાબ!’, PM મોદીએ બંગાળમાં TMCને આપી ચેતવણી | PM Narendra Modi Cooch Behar Ra…

April 5, 2026
Next Post
PM મોદીના ઉત્તરાધિકારી બનવાના સવાલ પર ભાજપના દિગ્ગજ નેતાએ જુઓ શું જવાબ આપ્યો | fadnavis response pm …

PM મોદીના ઉત્તરાધિકારી બનવાના સવાલ પર ભાજપના દિગ્ગજ નેતાએ જુઓ શું જવાબ આપ્યો | fadnavis response pm ...

ઇથેનોલ પ્લાન્ટ મામલે રાજસ્થાનમાં બબાલ, ખેડૂતોના ઉગ્ર દેખાવ, પોલીસ સાથે અથડામણ | Uproar in Rajasthan …

ઇથેનોલ પ્લાન્ટ મામલે રાજસ્થાનમાં બબાલ, ખેડૂતોના ઉગ્ર દેખાવ, પોલીસ સાથે અથડામણ | Uproar in Rajasthan ...

અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ! | Mexico Approves 5…

અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ! | Mexico Approves 5...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ-કોંગ્રેસે હાથ મિલાવ્યાં, શિંદે જોતા જ રહી ગયા, BMCની ચૂંટણીમાં ‘અણધાર્યું ગઠબંધન’ | bjp congres…

ભાજપ-કોંગ્રેસે હાથ મિલાવ્યાં, શિંદે જોતા જ રહી ગયા, BMCની ચૂંટણીમાં ‘અણધાર્યું ગઠબંધન’ | bjp congres…

3 months ago
ટ્રમ્પ-મેલોની જેવા દિગ્ગજો પાછળ થયા, સૌથી લોકપ્રિય નેતાની યાદીમાં વડાપ્રધાન મોદી ટોચે | PM Modi Tops…

ટ્રમ્પ-મેલોની જેવા દિગ્ગજો પાછળ થયા, સૌથી લોકપ્રિય નેતાની યાદીમાં વડાપ્રધાન મોદી ટોચે | PM Modi Tops…

8 months ago
અમદાવાદના એક સ્ટોરમાં સ્ટાફ દ્વારા એક કરોડ રૂપિયાની ચોરી: એપલની પ્રોડક્ટ અને રોકડા નાણા પૈસાની ખોટી …

અમદાવાદના એક સ્ટોરમાં સ્ટાફ દ્વારા એક કરોડ રૂપિયાની ચોરી: એપલની પ્રોડક્ટ અને રોકડા નાણા પૈસાની ખોટી …

9 months ago
2025માં અત્યાર સુધીમાં પ્રમોટર્સ દ્વારા રૂ. 71,000 કરોડના શેરોનું વેચાણ | Promoters have sold shares…

2025માં અત્યાર સુધીમાં પ્રમોટર્સ દ્વારા રૂ. 71,000 કરોડના શેરોનું વેચાણ | Promoters have sold shares…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News