gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ! | Mexico Approves 5…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in Business
0 0
0
અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ! | Mexico Approves 5…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Mexico Tariffs: વૈશ્વિક વેપાર જગતમાં ફરી એકવાર ટેરિફ યુદ્ધ શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે. અમેરિકા દ્વારા વિવિધ દેશોના માલ પર ટેરિફ વધાર્યા બાદ હવે મેક્સિકોએ પણ મોટો નિર્ણય લીધો છે. મેક્સિકોએ ભારત અને ચીન સહિત અનેક એશિયન દેશોમાંથી આયાત થતા માલ પર 50 ટકા સુધીના ઊંચા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ સેનેટમાં મંજૂર કર્યો છે.

2026થી લાગુ થશે નવા નિયમો

અહેવાલો અનુસાર, મેક્સિકો દ્વારા વધારવામાં આવેલા આ ટેરિફ આગામી વર્ષ 2026થી અમલમાં આવશે. આ નિર્ણયથી સૌથી વધુ પ્રભાવિત થનારા એશિયન દેશોમાં ભારત અને ચીન ઉપરાંત દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. 

મેક્સિકો આ દેશોમાંથી આયાત થતા ઓટો પાર્ટ્સ, કાપડ, સ્ટીલ અને અન્ય વસ્તુઓ પર 50 ટકા સુધીનો ટેરિફ લાદશે. સેનેટ દ્વારા પસાર કરાયેલા પ્રસ્તાવ મુજબ, ઘણી વસ્તુઓ પર ટેરિફ વધારીને 35 ટકા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: CEO બાદ ઈન્ડિગોના ચેરમેને માફી માગી, કહ્યું – જાણીજોઈને સંકટની સ્થિતિ ઊભી નથી કરી

મેક્સિકોએ કેમ ભર્યું આ પગલું?

સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને આયાત ઘટાડવાના ઉદ્દેશ્યથી મેક્સિકોએ આ પગલું ભર્યું છે. જો કે, આ નિર્ણય પાછળના અન્ય કારણો પણ સામે આવ્યા છે. 

અહેવાલ અનુસાર, આ ટેરિફ વધારો અમેરિકાને ખુશ કરવાના પ્રયાસરૂપે લેવામાં આવ્યો છે. મેક્સિકોએ અગાઉ પણ યુએસને ખુશ કરવા માટે ચીની માલ પર ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. મેક્સિકો તેની રાજકોષીય ખાધને પહોંચી વળવા માટે આગામી વર્ષે આ ટેરિફ દ્વારા 3.76 અબજ ડોલરની વધારાની આવક ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

જો કે, મેક્સિકન સેનેટે પ્રારંભિક પ્રસ્તાવ કરતાં ઓછી પ્રોડક્ટ કેટેગરી પર ટેરિફ લગાવ્યા છે. લગભગ 1400 આયાતી માલ પર ટેરિફ લાદતા આ બિલને અગાઉના સ્થગિત સંસ્કરણથી નરમ બનાવવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારી જૂથોએ મેક્સિકોના આ ટેરિફ વધારાનો સખત વિરોધ કર્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ગોધરાના વાવડી ખુર્દ ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભા રણમેદાન બની, વિકાસ કામોની ચર્ચામાં છુટાહાથે મારા…

ગોધરાના વાવડી ખુર્દ ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભા રણમેદાન બની, વિકાસ કામોની ચર્ચામાં છુટાહાથે મારા...

ગુજરાતના 27 જિલ્લામાં SIR ની 100% કામગીરી પૂર્ણ, 40.44 લાખથી વધુ મતદાર સ્થળાંતર કરી ગયા | gujarat si…

ગુજરાતના 27 જિલ્લામાં SIR ની 100% કામગીરી પૂર્ણ, 40.44 લાખથી વધુ મતદાર સ્થળાંતર કરી ગયા | gujarat si...

જામનગરમાં કરુણ ઘટના, રીપેરીંગ દરમિયાન લિફ્ટ પડી જતાં 21 વર્ષીય યુવકનું મોત | 21 Year Old Technician …

જામનગરમાં કરુણ ઘટના, રીપેરીંગ દરમિયાન લિફ્ટ પડી જતાં 21 વર્ષીય યુવકનું મોત | 21 Year Old Technician ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશની કોલેજોમાં ફી ભરી આપવાના નામે વડોદરા અને સુરતમાંથી 55 લાખની ઠગાઈ કરનાર ભેજાબાજ પકડાયો | perso…

વિદેશની કોલેજોમાં ફી ભરી આપવાના નામે વડોદરા અને સુરતમાંથી 55 લાખની ઠગાઈ કરનાર ભેજાબાજ પકડાયો | perso…

6 months ago
હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે કફ સિરપ, જાણો કેન્દ્ર સરકારે કેમ લીધો નિર્ણય | cough syrup…

હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે કફ સિરપ, જાણો કેન્દ્ર સરકારે કેમ લીધો નિર્ણય | cough syrup…

7 months ago
ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl…

ભારતમાં ઇસ્લામિક શાસન માટે બનેલું જેહાદી મોડયુલ પકડાયું, અનેકની ધરપકડ | Jihadi module formed for Isl…

3 months ago
ગરીબોની ઉપેક્ષાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ નહીં રહે :સીજેઆઈ | Neglecting the poor will lead to loss of …

ગરીબોની ઉપેક્ષાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ નહીં રહે :સીજેઆઈ | Neglecting the poor will lead to loss of …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News