gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગ્રામ્ય વિસ્તારોમાં MGVCLની ટીમો ત્રાટકી, ૧૧૭ વીજ ચોરીના જોડાણો મળ્યા | illegal 117 electric connect…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
ગ્રામ્ય વિસ્તારોમાં MGVCLની ટીમો ત્રાટકી, ૧૧૭ વીજ ચોરીના જોડાણો મળ્યા | illegal 117 electric connect…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.9 વડોદરા જિલ્લામાં ડેસર, સાવલી, મંજુસર, છાણી અને જામ્બુવાના વિવિધ ગામડાઓમાં આજે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ કંપની અને મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દ્વારા ૧૭૩૧ જોડાણોનું વીજ ચેકિંગ કરતા ૧૧૭ જેટલા વીજ ચોરીના જોડાણો મળ્યા હતાં, રૃ. ૨૭.૧૮ લાખની વીજ ચોરી પકડી પાડી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

મધ્ય ગુજરાત વીજ કંપનીના પાંચ સબ ડિવિઝનના ગામોમાં ૫૫ જેટલી ટીમો બનાવી એમ.જી.વી.સી.એલ.ના અધિકારીઓ અને પોલીસ સાથે  સામૂહિક રીતે આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.  આ ચેકિંગમાં સબ ડિવિઝન ડેસરના સાંઢાસાલ, વેજપુર અને પ્રતાપપુરા જેજીવાય ફીડરોના ગામ, સાવલી સબ ડિવિઝનના ગોઠડા જેજીવાય ફીડરમાં આવતા વિસ્તારોના ગામો, મંજુસર સબ ડિવિઝનના ટુંડાવ, મોટા મોતીપુરા, રાણીયા ફીડરોના ગામો, છાણી સબ ડિવિઝનના જિયા અને આમલીયારા ફીડરોના વિસ્તારના ગામો, તેમજ જામ્બુવા સબ ડિવિઝનના ધનિયાવી ફીડરના ગામો ચકાસાયા હતાં.

ચેકિંગ દરમિયાન ૨૫ ગામોમાં ૧૭૩૧ જેટલા વીજ જોડાણોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી ૧૧૭ જેટલા વીજ ચોરીના જોડાણોને ઝડપી લેવામાં આવ્યા હતા અને અંદાજે રૃા.૨૭.૧૮ લાખની વીજ ચોરી ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. વીજ ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a...

મહેસૂલ વસૂલવાની સત્તા ફરીથી રાજ્યના પંચાયત તલાટીઓના શિરે | The power to collect revenue is again in …

મહેસૂલ વસૂલવાની સત્તા ફરીથી રાજ્યના પંચાયત તલાટીઓના શિરે | The power to collect revenue is again in ...

સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the …

સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદની રબારી વસાહતોના 1,100 જેટલા માલધારી પરિવારોને રાહત, જમીનનો કાયમી માલિકી હક મળશે | Big relie…

1 year ago
બિહારમાં બમ્પર જીત બાદ CM નીતિશની પ્રથમ પ્રતિક્રિયા, PM મોદી અને ચિરાગ પાસવાનનો માન્યો આભાર | Bihar …

9 months ago
વક્ફ સુધારા બિલને ટેકો આપવો ભારે પડ્યું, મણિપુરમાં ભાજપ નેતાના ઘરને ટોળાએ ફૂંકી માર્યું | BJP leader…

70 જેટલા ફસાયેલા યાત્રિકોને એરલિફ્ટ કરી છોટેકાશી લવાયા | Around 70 stranded passengers airlifted to …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News