gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગ્રે માર્કેટમાં NSEના શેરનો ભાવ વિક્રમી ટોચે, માર્કેટ કેપની દ્રષ્ટિએ 11મા ક્રમે | NSE share price hi…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2025
in Business
0 0
0
ગ્રે માર્કેટમાં NSEના શેરનો ભાવ વિક્રમી ટોચે, માર્કેટ કેપની દ્રષ્ટિએ 11મા ક્રમે | NSE share price hi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના શેરનો ભાવ તાજેતરમાં ગ્રે માર્કેટમાં રૂ. ૨,૨૦૦ની વિક્રમી ટોચે પહોંચ્યો છે.  એક્સચેન્જ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સાથે કેસ સેટલ કરવા અને તેની પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) યોજનાઓને પુનર્જીવિત કરવા માટે રૂ. ૧,૦૦૦ કરોડ ચૂકવવા તૈયાર હોવાના અહેવાલોની અસર જોવાઈ હતી.

માર્કેટ કેપની દ્રષ્ટિએ એનએસઈ ભારતની ૧૧મી સૌથી મૂલ્યવાન કંપની કહી શકાય. જેનું મૂલ્ય રૂ. ૫.૪૪ લાખ કરોડ છે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. ૧૯.૨ લાખ કરોડ સાથે યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ એચડીએફસી બેંક અને ટીસીએસ રૂ. ૧૪.૭ લાખ કરોડ અને રૂ. ૧૨.૬ લાખ કરોડ સાથે આવે છે.

હરીફ બીએસઈનું માર્કેટ કેપ રૂ. ૯૭,૮૪૦ કરોડ છે, જે એનએસઈના પાંચમા ભાગ કરતાં પણ ઓછું છે. બીએસઈનો શેર રૂ. ૨,૪૦૦ પર ટ્રેડ થઈ રહ્યા છે.ગ્રે માર્કેટમાં એનએસઈના શેરની ભારે માંગ ૨૦૧૭માં લિસ્ટિંગ સમયે બીએસઈના વળતરને કારણે છે. બીએસઈનો આઈપીઓ પહેલાનો ભાવ રૂ. ૨૦૦ હતો. ઇશ્યૂ ભાવ રૂ. ૮૦૬ હતો અને એનએસઈ પર લિસ્ટિંગ ભાવ રૂ. ૧,૦૬૯ હતો.

એનએસઈ  છેલ્લા દાયકાથી આઈપીઓ માટે પ્રયાસ કરી રહ્યું છે. તેણે ૨૦૧૬માં પહેલી વાર અરજી કરી હતી. જોકે, તેની યોજનાઓમાં મોટી સંખ્યામાં વિવાદો આવ્યા હતા. ગયા અઠવાડિયે, સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે નિયમનકાર વિવિધ મુદ્દાઓને ઉકેલવા માટે એક્સચેન્જ સાથે કામ કરી રહ્યું છે. આનાથી આશા જાગી છે કે એનએસઈ ટૂંક સમયમાં લિસ્ટેડ થઈ શકે છે.

એક્સચેન્જે માર્ચમાં રૂ. ૩,૭૭૧ કરોડની કાર્યકારી આવક નોંધાવી હતી, જે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. ૪,૬૨૫ કરોડની સરખામણીમાં વાર્ષિક ધોરણે ૧૮% ઓછી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …

Next Post
ક્રૂડતેલ ઉછળી 65 ડોલર પાર: સોનું ઉંચકાયું: ચાંદીમાં રૂ.2000ની તેજી | Crude oil surges past 65: Gold …

ક્રૂડતેલ ઉછળી 65 ડોલર પાર: સોનું ઉંચકાયું: ચાંદીમાં રૂ.2000ની તેજી | Crude oil surges past 65: Gold ...

સેન્સેક્સ 239 પોઈન્ટ ઘટીને 81312 | Sensex falls 239 points to 81312

ટુંક સમયમાં 4 મિની રત્ન PSUને નવરત્નનો દરજ્જો આપવામાં આવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 15000થી વધુ ખાલી પદ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ અરજી કરી શકશે | ssc cg…

2 weeks ago
બાવળા જળબંબાકાર: ઠેર-ઠેર પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત | Heavy Rain Floods Bavla: Ahmedabad District…

7 months ago
સાણંદના કલાણામાં ‘એકબીજાની સામે જોવા’ની બાબતે થઈ હતી જૂથ અથડામણ, 25 આરોપીઓની ધરપકડ | Sanand Kalana v…

3 months ago
‘મહાન વારસાને ભૂંસી કાઢવા સગાઓ જ કાફી…’, રોહિણી આચાર્યએ ફરી કોની સામે સાધ્યું નિશાન? | Bihar Polit…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News