gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળા જળબંબાકાર: ઠેર-ઠેર પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત | Heavy Rain Floods Bavla: Ahmedabad District…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
બાવળા જળબંબાકાર: ઠેર-ઠેર પાણી ભરાતાં જનજીવન અસ્તવ્યસ્ત | Heavy Rain Floods Bavla: Ahmedabad District…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bavla Waterlogged After Heavy Rain : અમદાવાદ જિલ્લામાં ગઈકાલે રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે બાવળા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ‘શહેરમાં પાણી કે પાણીમાં શહેર?’ એવી સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા

શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી પક્ષીભુવન, પારસમણી, પારસમણી સોસાયટીથી એસ.એમ. પટેલ રોડ, ગર્લ્સ સ્કૂલ રોડ, આસોપાલવ, બદ્રીનાથ, ભરવાડ વાસ, સંત આશ્રમ, જાપલી ખાંડ, બાવળા ગેટ, આનંદ બાગ, ધોળકા રોડ સ્વામિનારાયણ મંદિરથી રઘુવીર સોસાયટી સુધી, રત્નદીપ સોસાયટી, સ્વાગત રેસીડેન્સી, બળિયાદેવ અને અનુસૂચિત વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

લોકો ઘરોની અંદર પૂરાયા, અનેકના વાહનો બંધ 

રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક વાહનો બંધ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત, અનેક મકાનો અને દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં જાણે કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. આ પરિસ્થિતિને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્ર તાત્કાલિક કોઈ પગલાં ભરે તેવી આશા રાખવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
એશિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ‘મલક્કા સ્ટ્રેટ પેટ્રોલ’માં જોડાવા ભારત આતુર, જાણો તેનું મહત્ત્વ | …

એશિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ‘મલક્કા સ્ટ્રેટ પેટ્રોલ’માં જોડાવા ભારત આતુર, જાણો તેનું મહત્ત્વ | ...

ગુજરાતમાં જળબંબાકાર: 125 ડેમ હાઈ એલર્ટ, 93 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | Gujar…

ગુજરાતમાં જળબંબાકાર: 125 ડેમ હાઈ એલર્ટ, 93 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | Gujar...

લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં વિઘ્ન: ભરતીના કારણે અડચણ, ચંદ્રગ્રહણના કારણે ચિંતા વધી | lalba…

લાલ બાગ ચા રાજાની મૂર્તિના વિસર્જનમાં વિઘ્ન: ભરતીના કારણે અડચણ, ચંદ્રગ્રહણના કારણે ચિંતા વધી | lalba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોરબંદરના દરિયામાં ‘લાઇટ’ ફિશિંગ કરતા ત્રણ માછીમારોની ધરપકડ | Three fishermen arrested for ‘light’ f…

9 months ago
સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ટોળકીએ ૨૦ હજાર રૃપિયા સેરવી લીધા | Gang extorts Rs 20 000 from …

10 months ago
ચાલકને ઇજા થતાં સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો | The driver was injured and taken t…

7 months ago
સિરપથી મોત મામલે રાજસ્થાન સરકારે હાથ ઊંચા કર્યા, કહ્યું- બાળકો પહેલેથી જ બીમાર હતા | rajasthan cough…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News