gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં નવા રેકોર્ડ : મુંબઈ ચાંદી જીએસટી સાથે રૂ. 1,31,000 | New records in precious…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in Business
0 0
0
ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં નવા રેકોર્ડ : મુંબઈ ચાંદી જીએસટી સાથે રૂ. 1,31,000 | New records in precious…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ તા.૧૨ : અમેરિકામાં નબળી રોજગાર બજાર અને ઓગસ્ટનો ફુગાવો અપેક્ષા પ્રમાણે જ આવતા ફેડરલ રિઝર્વ દ્વારા આવતા સપ્તાહે વ્યાજ દરમાં  કપાત હવે નિશ્ચિત બની ગઈ છે જેને પરિણામે દરેક કિંમતી ધાતુમાં રોકાણકારોની લેવાલી નીકળતા  સપ્તાહ અંતે  વિશ્વબજારમાં  સોનાચાંદીમાં એકધારી તેજી જળવાઈ રહી હતી. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ સોનાચાંદીમાં નવા રેકોર્ડ જોવા મળ્યા છે. મુંબઈમાં ચાંદીના ભાવ જીએસટી સાથે રૂપિયા ૧,૩૦,૦૦૦ને વટાવી ગયા હતા.   ક્રુડ તેલના ભાવમાં સુધારા તરફી વલણ જોવા મળ્યું હતું.

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૦૯,૭૦૮ રહ્યા હતા. ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૦૯,૨૬૮ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૮,૦૦૮ બોલાતા હતા. જીએસટી સાથેના ભાવ રૂપિયા ૧,૩૧,૦૦૦થી પણ વધુ મુકાતા હતા. 

અમદાવાદ બજારમાં સોનાચાંદી નવી ઊંચી સપાટીએ જોવાયા હતા. ૯૯.૯૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ ૧,૧૩,૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ૧,૧૩,૨૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૨૯,૦૦૦ ઓલ ટાઈમ હાઈ રહ્યા હતા. 

વિશ્વ બજારમાં સોનુ ઔંસ દીઠ ૩૬૪૯ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૪૨.૧૦ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૪૦૦ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૨૧૮ ડોલર મુકાતુ હતું. 

અમેરિકામાં ઓગસ્ટના રિટેલ ફુગાવાના આંક અપેક્ષા પ્રમાણે ૨.૯૦ ટકા આવતા અને બેરોજગારીના દાવા વધીને ચાર વર્ષની ટોચે પહોંચતા આવતા સપ્તાહે યોજાનારી ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરમાં કપાત આવવાનું લગભગ નિશ્ચિત બનતા ડોલર ઈન્ડેકસ નબળો પડયો હતો અને કિંંમતી ધાતુમાં રેલી જોવા મળી હતી. 

વર્તમાન સપ્તાહમાં સોનામાં  ૯ ઓગસ્ટના ૩૯૭૩.૯૫ ડોલરની  ઓલટાઈમ  હાઈ પહોંચ્યા હતા.  સોનામાં વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં ૪૦ ટકા વળતર પ્રાપ્ત થયાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. 

ક્રુડ તેલમાં સપ્તાહ અંતે સુધારા તરફી વલણ જોવા મળ્યું હતું. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૩.૪૫   ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૭.૬૦ ડોલર મુકાતુ હતું. રશિયા પર નવેસરથી પ્રતિબંધ બાબતે મિશ્ર અહેવાલો વચ્ચે ક્રુડ ઓઈલમાં સુધારો જોવા મળ્યો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
Business

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…

March 29, 2026
લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …
Business

લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …

March 29, 2026
વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
Business

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

March 29, 2026
Next Post
અમૂલ ડેરીની ચૂંટણીમાં આણંદ અને કપડવંજ બેઠકમાં બે ઉમેદવારોને 1-1 મત જ મળ્યાં | In the Amul Dairy elec…

અમૂલ ડેરીની ચૂંટણીમાં આણંદ અને કપડવંજ બેઠકમાં બે ઉમેદવારોને 1-1 મત જ મળ્યાં | In the Amul Dairy elec...

ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધની અસર : ડ્રીમ11 સહિત 4 કંપની યુનિકોર્ન યાદીમાંથી બહાર | Impact of online gami…

ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધની અસર : ડ્રીમ11 સહિત 4 કંપની યુનિકોર્ન યાદીમાંથી બહાર | Impact of online gami...

નિકાસકારો દ્વારા લોન રિપેમેન્ટમાં રાહત, સાનુકૂળ વિનિમય દર પૂરા પાડવા રજૂઆત | Exporters propose to pr…

નિકાસકારો દ્વારા લોન રિપેમેન્ટમાં રાહત, સાનુકૂળ વિનિમય દર પૂરા પાડવા રજૂઆત | Exporters propose to pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં શનિવારે રાત્રે પોલીસની કોમ્બિંગ ડ્રાઈવમાં અનેક વાહન ચાલકો દંડાયા | Several vehicle dr…

જામનગર શહેરમાં શનિવારે રાત્રે પોલીસની કોમ્બિંગ ડ્રાઈવમાં અનેક વાહન ચાલકો દંડાયા | Several vehicle dr…

3 months ago
વૃદ્ધ વેપારી સાથે શહેરના જશોનાથ સર્કલમાં રૂ.5 હજારની લૂંટ થઈ | An elderly businessman was robbed of …

વૃદ્ધ વેપારી સાથે શહેરના જશોનાથ સર્કલમાં રૂ.5 હજારની લૂંટ થઈ | An elderly businessman was robbed of …

5 months ago
કન્ફર્મ રાઇડ કેન્સલ કરનારા કેબ ડ્રાઈવર્સને લાગશે પેનલ્ટી, મહારાષ્ટ્રમાં નવા નિયમથી ગ્રાહકોને રાહત | …

કન્ફર્મ રાઇડ કેન્સલ કરનારા કેબ ડ્રાઈવર્સને લાગશે પેનલ્ટી, મહારાષ્ટ્રમાં નવા નિયમથી ગ્રાહકોને રાહત | …

11 months ago
મનપામાં એસેસમેન્ટ વિભાગમાં સ્ટાફની અછત, આશરે 1.50 લાખ મિલકતોનો રી-સર્વે બાકી | Shortage of staff in …

મનપામાં એસેસમેન્ટ વિભાગમાં સ્ટાફની અછત, આશરે 1.50 લાખ મિલકતોનો રી-સર્વે બાકી | Shortage of staff in …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News