gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઘાસચારા કૌભાંડમાં દોષિત લાલુ યાદવની સંપત્તિ જપ્ત કરાશે? સમ્રાટ ચૌધરીના નિવેદને ચર્ચા જગાવી | bihar n…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in INDIA
0 0
0
ઘાસચારા કૌભાંડમાં દોષિત લાલુ યાદવની સંપત્તિ જપ્ત કરાશે? સમ્રાટ ચૌધરીના નિવેદને ચર્ચા જગાવી | bihar n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Fodder Scam: બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજ્યનો રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. આ દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું છે કે, ‘રાજ્ય સરકાર ચારા કૌભાંડ આચરનારાઓ પાસેથી 950 કરોડ રૂપિયા વસૂલ કરાશે અને તેને સરકારી તિજોરીમાં જમા કરાવશે.’ નોંધનીય છે કે, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી વડા લાલુ યાદવને ઘાસચારા કૌભાંડમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

કોઈએ કૌભાંડ કર્યું હોય, તેની મિલકત જપ્ત કરાશે

બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું, ‘આ કોર્ટનો નિર્ણય હતો અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. લાલુ યાદવ હોય કે અન્ય કોઈએ કૌભાંડ કર્યું હોય, તેમની મિલકત જપ્ત કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. આ કોર્ટનો નિર્ણય છે, સરકારનો નહીં. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે જો તેની સામે કાર્યવાહી કરવી પડશે તો સરકાર તેના પર કાર્યવાહી કરશે. 28 વર્ષ થઈ ગયા, સુપ્રીમ કોર્ટે પણ સજા આપી છે. કોર્ટે મિલકત જપ્ત કરી છે. હવે તે જપ્ત કરવામાં આવશે અને પૈસા સરકારી તિજોરીમાં જમા કરવામાં આવશે.’

ઘાસચારા કૌભાંડ શું છે?

ઘાસચારા કૌભાંડ સ્વતંત્ર ભારતના સૌથી મોટા ભ્રષ્ટાચાર કૌભાંડોમાંનું એક હતું. આ મામલો અવિભિજાતિ બિહાર (બિહાર + ઝારખંડ)માં પશુપાલન વિભાગ સાથે સંબંધિત હતો. આ કૌભાંડમાં પશુ ચારા અને પશુપાલન સંબંધિત ખોટા દાવાઓ દ્વારા સરકારી તિજોરીમાંથી મોટી રકમની ઉચાપત કરવામાં આવી હતી.

કૌભાંડની કુલ રકમ આશરે 940-950 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કૌભાંડ 1990ના દાયકામાં થયું હતું. તે સમયે લાલુ પ્રસાદ યાદવ બિહારના મુખ્યમંત્રી હતા. તે સમયમાં આ ખૂબ મોટી રકમ હતી. વર્ષ 1996માં જ્યારે ચાઈબાસા (હવે ઝારખંડમાં)ના ડેપ્યુટી કમિશનર અમિત ખરેએ પશુપાલન વિભાગની ઓફિસો પર દરોડા પાડ્યા અને નકલી બિલ દ્વારા પૈસા ઉપાડવામાં અનિયમિતતાઓ શોધી કાઢી ત્યારે આ કૌભાંડ સામે આવ્યું હતું. 

આ પણ વાંચો: હોસ્ટેલમાં લાગી ભીષણ આગ તો યુવતીઓએ બાલ્કનીમાંથી માર્યા કૂદકાં, વીડિયો જોઈને હૈયું કંપી જશે

આ કેસમાં પટના હાઈકોર્ટે માર્ચ વર્ષ 1996માં સીબીઆઈને તપાસનો આદેશ આપ્યો હતો અને પહેલી એફઆઈઆર 27મી માર્ચ 1996ના રોજ નોંધાઈ હતી. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ, તેમ તેમ તેના પડ ધીમે ધીમે ખુલતા ગયા. સીબીઆઈએ ઘાસચારા કૌભાંડમાં કુલ 66 કેસ નોંધ્યા હતા, જેમાં 170 થી વધુ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. આમાંના ઘણાં અગ્રણી લોકોને સજા ફટકારવામાં આવી છે.

બિહારના તત્કાલીન મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ યાદવને પાંચ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પશુપાલન કૌભાંડના કેસમાં લાલુ પ્રસાદ યાદવ અત્યાર સુધીમાં કુલ સાત વખત જેલમાં જઈ ચૂક્યા છે. ચાઈબાસા ટ્રેઝરીમાંથી ગેરકાયદે ઉપાડના કેસમાં તેમને પહેલી વાર ત્રીજી ઓક્ટોબર 2013ના રોજ સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત, પૂર્વ મુખ્યમંત્રીઓ જગન્નાથ મિશ્રા, જગદીશ શર્મા, આર.કે. રાણા જેવા નેતાઓ અને અધિકારીઓને પણ આ કેસમાં સજા ફટકારવામાં આવી છે.

ઘાસચારા કૌભાંડમાં દોષિત લાલુ યાદવની સંપત્તિ જપ્ત કરાશે? સમ્રાટ ચૌધરીના નિવેદને ચર્ચા જગાવી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત | Andhra Prades…
INDIA

આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત | Andhra Prades…

March 26, 2026
પુરીના જગવિખ્યાત જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલાયો, 48 વર્ષે સોના-ચાંદીની ગણતરી શરુ | Puri Jagannath…
INDIA

પુરીના જગવિખ્યાત જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલાયો, 48 વર્ષે સોના-ચાંદીની ગણતરી શરુ | Puri Jagannath…

March 26, 2026
1 એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી, 1000થી વધુ મેડિસિનના ભાવ વધશે | medicine price hi…
INDIA

1 એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી, 1000થી વધુ મેડિસિનના ભાવ વધશે | medicine price hi…

March 26, 2026
Next Post
વડોદરામાં ભાયલીના જૈન મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, માલમત્તાની ચોરી | Thief stole cash and property fro…

વડોદરામાં ભાયલીના જૈન મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, માલમત્તાની ચોરી | Thief stole cash and property fro...

ચંદ્રબાબુ નાયડુએ NDAનું ટેન્શન વધાર્યું, વક્ફની મિલકતો અંગેના નિવેદનથી ભાજપની ચિંતા વધી | Chandrabab…

ચંદ્રબાબુ નાયડુએ NDAનું ટેન્શન વધાર્યું, વક્ફની મિલકતો અંગેના નિવેદનથી ભાજપની ચિંતા વધી | Chandrabab...

પાદરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લોન લઈને ભરપાઈ ન કરનાર વડોદરાના પ્રોપરાઇટર સહિત ત્રણ સામે ફરિયાદ | F…

પાદરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લોન લઈને ભરપાઈ ન કરનાર વડોદરાના પ્રોપરાઇટર સહિત ત્રણ સામે ફરિયાદ | F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તરસાલીમાં મોબાઈલ ફોન ઉપર જુગાર રમાડનાર ઝડપાયો, 10 ફરાર | Gambling on mobile phone arrested in Tarsal…

તરસાલીમાં મોબાઈલ ફોન ઉપર જુગાર રમાડનાર ઝડપાયો, 10 ફરાર | Gambling on mobile phone arrested in Tarsal…

8 months ago
ઓકટોબરમાં ૨૭.૨૮ લાખ કરોડ રુપિયાનું યુપીઆઇ ટ્રાન્જેકશન, દિવાળી ફેસ્ટિવલમાં રેકોર્ડતોડ લેણદેણ | UPI tr…

ઓકટોબરમાં ૨૭.૨૮ લાખ કરોડ રુપિયાનું યુપીઆઇ ટ્રાન્જેકશન, દિવાળી ફેસ્ટિવલમાં રેકોર્ડતોડ લેણદેણ | UPI tr…

5 months ago
છોટાઉદેપુરમાં નિર્માણાધીન મકાન પરથી પટકાતા મજૂરનું મોત, સુરક્ષાના સાધનો વિના કરાતી હતી ધાબાના સેન્ટિ…

છોટાઉદેપુરમાં નિર્માણાધીન મકાન પરથી પટકાતા મજૂરનું મોત, સુરક્ષાના સાધનો વિના કરાતી હતી ધાબાના સેન્ટિ…

3 months ago
BIG NEWS: દિલ્હીમાં તાબડતોબ ચાર બેઠક, PM, ગૃહ અને સંરક્ષણ મંત્રી સહિતના નેતાઓ થશે સામેલ | pahalgam t…

BIG NEWS: દિલ્હીમાં તાબડતોબ ચાર બેઠક, PM, ગૃહ અને સંરક્ષણ મંત્રી સહિતના નેતાઓ થશે સામેલ | pahalgam t…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News