gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરમાં નિર્માણાધીન મકાન પરથી પટકાતા મજૂરનું મોત, સુરક્ષાના સાધનો વિના કરાતી હતી ધાબાના સેન્ટિ…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરમાં નિર્માણાધીન મકાન પરથી પટકાતા મજૂરનું મોત, સુરક્ષાના સાધનો વિના કરાતી હતી ધાબાના સેન્ટિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udaipur News: છોટા ઉદેપુરની ગૃરૂકૃપા સોસાયટીમાં આજે સવારે દર્દનાક દુર્ઘટના બની હતી. જેમાં એક મજૂર યુવક નિર્માણાધીન મકાન પરથી પડી જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર આ મજૂર યુવક છોટા ઉદેપુર જિલ્લાના મોટી કનાસનો વતની છે. જે ગૃરૂકૃપા સોસાયટીમાં મજૂરીકામ અર્થે આવ્યો હતો. જ્યાં તે બે માળના ધાબાનું સેન્ટિંગ બાંધવાનું કામ કરતો હતો. પણ આજે સવારે ધાબાના સેન્ટિંગ માટે રાખવામાં આવેલા ટેકા ખસી જતાં તે નીચે પડી ગયો હતો. જ્યાં તેમણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ જીવ જતો રહ્યો હતો. મૃતકનું નામ અરવિંદભાઈ રાઠવા ઉ. આશરે 35 થી 40 વર્ષ છે.

કાશ કન્સ્ટ્રક્શન હેલમેટ પહેર્યું હોત!

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. અને ઘટના કયા કારણોસર બની તેની તપાસ શરૂ કરી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતક અરવિંદભાઈ રાઠવાના પરિવાર અને ગ્રામજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવાવયે ગામના એક દીકરાનું અકાળે અવસાન થતાં હાલ મોટી કનાસ ગામ શોકમગ્ન છે. બીજી તરફ અહીં ધાબાનું સેન્ટિંગ કામ રાખનારા કોન્ટ્રાકટર પર સવાલો ઊભા થઈ રહ્યા છે કે કેમ મજૂર કોઈ સુરક્ષા સાધનો વિના કામ કરી રહ્યો હતો. જો મજૂરે કન્સ્ટ્રક્શન હેલમેટ પહેર્યું હોત કદાચ તેનો જીવ બચી ગયો હતો. હાલ અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારો છે જ્યાં મજૂરની સુરક્ષાના નિયમો કોન્ટ્રાકટરો ઘોળીને પી જાય છે અને કોઈને કોઈ ઘટનામાં મજૂરને જીવ ખોવાનો વારો આવે છે. 

‘અમને ખબર જ ન હતી કે કોણ કેવી રીતે પડ્યું?’

નવા મકાનના દેખરેખ કરનાર રામાભાઇ રાઠવાએ કહ્યું કે ‘લગભગ 10 કે 10:30 વાગ્યા હશે. હું ઉપર હતો પણ મને ખબર ન હતી કે કોઈ પડી ગયું છે, એક છોકરી કીધું કોઈ પડ્યું ત્યારે મને એમ લાગ્યું કે કોઈ પતંગ ચગાવનાર હશે. પછી અમે જોવા નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે અમારો મજૂર છે. ટેકા ઉપર હતા એટલે કદાચ આ ઘટના બની હશે શું થયું એ અમને ખબર નથી.’

આ પણ વાંચો: અમરેલી: સાવરકુંડલાના મોટા ઝીંઝુડાના જંગલ વિસ્તારમાંથી અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો

ડેપ્યુટી સરપંચ જાબીરભાઈ રાઠવાએ કહ્યું કે અમારા મોટી કનાસનો એક છોકરો હતો, એ અહીં કામ કામ કરવા આવ્યો હતો, ધાબાનું સેન્ટિંગ કામ કરતી વખતે ટેકો ખસી જતાં તે પડી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અમને ઘટનાની જાણ થતાં અમે મોટી કનાસથી અહીં આવેલા છીએ. અહીં આવી જોયું તો અમારા ગામનો છોકરો મૃત હાલતમાં પડેલો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા! સોનું-ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ-તાંબામાં તેજી | industrial…

એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા! સોનું-ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ-તાંબામાં તેજી | industrial...

અમરેલી: સાવરકુંડલાના મોટા ઝીંઝુડાના જંગલ વિસ્તારમાંથી અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો | Amrel…

અમરેલી: સાવરકુંડલાના મોટા ઝીંઝુડાના જંગલ વિસ્તારમાંથી અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો | Amrel...

નડિયાદ: સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી, લાખો ભક્તોએ માનતા પૂરી કરવા બોર ઉછાળ્યા | Crowd of d…

નડિયાદ: સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી, લાખો ભક્તોએ માનતા પૂરી કરવા બોર ઉછાળ્યા | Crowd of d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના સેતાવાડ વિસ્તારમાં દાયકાઓ પુરાણું પીપળાનું વૃક્ષ ભારે પવન સાથે ધરાશાઇ થતાં સમગ્ર વિસ્તારમાં…

જામનગરના સેતાવાડ વિસ્તારમાં દાયકાઓ પુરાણું પીપળાનું વૃક્ષ ભારે પવન સાથે ધરાશાઇ થતાં સમગ્ર વિસ્તારમાં…

2 months ago
જીએસટીઆર-૭ ફાઈલ કરવામાં રજિસ્ટર્ડ વેપારીને પડી રહેલી તકલીફ | issues in filling GSTR 7

જીએસટીઆર-૭ ફાઈલ કરવામાં રજિસ્ટર્ડ વેપારીને પડી રહેલી તકલીફ | issues in filling GSTR 7

10 months ago
‘સૌ કોઈ જાણે છે કે આવું કશું નથી’, ડેડ ઈકોનોમી મુદ્દે થરૂરનું રાહુલ ગાંધીથી વિપરીત નિવેદન | Shashi T…

‘સૌ કોઈ જાણે છે કે આવું કશું નથી’, ડેડ ઈકોનોમી મુદ્દે થરૂરનું રાહુલ ગાંધીથી વિપરીત નિવેદન | Shashi T…

1 year ago
વડોદરામાં ગરમીને કારણે ઝાડી અને ખેતરમાં આગના અડધો ડઝન બનાવ | Half a dozen bush and field fires in Va…

વડોદરામાં ગરમીને કારણે ઝાડી અને ખેતરમાં આગના અડધો ડઝન બનાવ | Half a dozen bush and field fires in Va…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News