gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘોઘામાં 50 વર્ષથી પાણીની પ્રવર્તતી તીવ્ર તંગી, પખવાડિયે પાણી વિતરણ | Severe water shortage prevailin…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
ઘોઘામાં 50 વર્ષથી પાણીની પ્રવર્તતી તીવ્ર તંગી, પખવાડિયે પાણી વિતરણ | Severe water shortage prevailin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ગ્રામજનોને દર મહિને પાણી માટે વેઠવો પડતો આર્થિક ફટકો

– ખારાશયુકત જમીનને લઈને અન્ય વિકલ્પ ન હોય રહિશો નાછુટકે ખાનગી ટેન્કર મારફત પાણી મેળવવા મજબૂર બન્યા 

ઘોઘા : વહિવટીતંત્રની અણઆવડત અને લાપરવાહીથી ઘોઘામાં છેલ્લા ૫૦ વર્ષથી દર ૧૫ થી ૨૦ દિવસે પાણીનું અનીયમીતપણે વિતરણ કરવામાં આવતુ હોય સ્થાનિક રહિશોને પાણી માટે ટળવળવુ પડે છે.જરૂરીયાત કરતા ઓછુ પાણી મળતુ હોય મધ્યમવર્ગીય શ્રમજીવી લોકોને ટેન્કર દ્વારા મને કમને વેચાતુ પાણી લેવાનો વખત આવતો હોય આર્થિક ફટકો વેઠવાનો વખત આવે છે. 

મહિ પરિએજ યોજના અંતગર્ત ઘોઘામાં ૧૫ દિવસે એકથી સવા કલાક પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યુ હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ઘોઘા દરિયાતટે આવેલ હોય ગામમાં ચોમેર ખારાશયુકત જમીન હોય ડંકી, બોર અને કુવામાંથી ખારુ પાણી મળતુ હોય મહિ પુરવઠા યોજના  સિવાય ઘોઘામાં પાણીનો અન્ય કોઈ પ્રબળ વિકલ્પ નથી. ઘોઘાના કુંભારવાડા, વરકુવાડા, ૫૦ વારીયા સહિતના મોટા ભાગના વિસ્તારોના રહિશોને અપૂરતુ પાણી મળતુ હોય તેઓને નાછુટકે જરૂરીયાત મુજબ એકાંતરે અથવા બે થી ત્રણ દિવસે ભાવનગર અને ખાનગી કોન્ટ્રાકટરો પાસેથી ટેન્કર મારફત પાણી વેચાતુ લેવુ પડે છે. એક અંદાજ મુજબ ઘોઘામાં એકાંતરે ૩૦૦,૬૦૦ અને ૧૦,૦૦૦ લીટરના નાના મોટા ટેન્કર મળીને કુલ ૬૦ થી ૭૦ ટેન્કર મંગાવાઈ રહ્યા છે. અંદાજે ૧૨ હજાર આસપાસ રહેણાંકીય મકાનોમાં સ્થાયી થયેલા ૧૫ થી ૨૦ હજારની વસ્તી પાણીની સમસ્યાથી ભારે અસરગ્રસ્ત છે. ઘરદીઠ દર મહિને અંદાજે રૂા ૧૫૦૦ થી લઈને રૂા ૨૦૦૦ અને વાર્ષિક લેખે ૨૫ હજારથી વધુ મીઠા પાણી પાછળ શ્રમિકોને ખર્ચ કરવો પડે છે. એક અંદાજ મુજબ છેલ્લા ૫૦ વર્ષમાં ઘોઘાવાસીઓએ લાખો રૂપીયાનો પાણી પાછળ ખર્ચ કર્યો હતો.

પાઈપલાઈન નાખવાથી પાણીની સમસ્યા હળવી થાય તેમ છે

એક સમયે ઘોઘામાં સોનારીયા તળાવથી રામકુંડ સુધી પાણીની પાઈપલાઈન મારફત કુંડમાં પાણી એકત્ર કરાતુ હતુ. જે લાઈન કાળક્રમે ડેમેજ થઈ હોય તંત્ર દ્વારા વધારે ક્ષમતાવાળી નવી પાઈપલાઈન નાખવામાં આવે તો ઘોઘાની પાણીની સમસ્યા થોડા ઘણા અંશે હળવી થાય તેમ છે તેમ રહિશોએ જણાવ્યુ હતુ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા સાવલીના વ્યામળના બે યુવકનાં મોત | Two youths from Vyamal Savli died af…

ઉભેલી ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા સાવલીના વ્યામળના બે યુવકનાં મોત | Two youths from Vyamal Savli died af...

ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણા હચમચાવી નાખ્યા હતા, કિરાના હિલ્સની તસવીરો પરથી ખુલાસો | India Rocked…

ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણા હચમચાવી નાખ્યા હતા, કિરાના હિલ્સની તસવીરો પરથી ખુલાસો | India Rocked...

અલપમપુર ગામના પાટીયા પાસે ટ્રક અને બાઇક અથડાતા કાકા, ભત્રીજાના મોત | Uncle nephew die in truck and b…

અલપમપુર ગામના પાટીયા પાસે ટ્રક અને બાઇક અથડાતા કાકા, ભત્રીજાના મોત | Uncle nephew die in truck and b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ: જસદણના કમળાપુર નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવકોના ઘટનાસ્થળે જ મોત | Jasdan Road Ac…

રાજકોટ: જસદણના કમળાપુર નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવકોના ઘટનાસ્થળે જ મોત | Jasdan Road Ac…

8 months ago
અમદાવાદ કિડની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અને ઈન્ક્વાયરી કમિટીની સરપ્રાઈઝ વિઝિટથી …

અમદાવાદ કિડની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અને ઈન્ક્વાયરી કમિટીની સરપ્રાઈઝ વિઝિટથી …

7 months ago
દાહોદમાં ખાખીની આડમાં દારૂનો ‘ધંધો’, કોન્સ્ટેબલ જ કરતા હતા હેરાફેરી, ને પાયલોટિંગ પણ પોલીસવાળાનું | …

દાહોદમાં ખાખીની આડમાં દારૂનો ‘ધંધો’, કોન્સ્ટેબલ જ કરતા હતા હેરાફેરી, ને પાયલોટિંગ પણ પોલીસવાળાનું | …

8 months ago
આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News