gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘોર કળિયુગ! પિતા, સાવકી માતાએ પુત્રની ખેતીની જમીન પચાવી પાડી | The cruel Kali Yuga Father stepmother…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in GUJARAT
0 0
0
ઘોર કળિયુગ! પિતા, સાવકી માતાએ પુત્રની ખેતીની જમીન પચાવી પાડી | The cruel Kali Yuga Father stepmother…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિસાવદરમાં પિતા-માતા સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ

પિતા ખાતેદાર ન હોવા છતાં પુત્રએ તેમના નામે લીધેલી જમીનનો કબ્જો ખાલી ન કરતાં લેન્ડગ્રેબીંગ કમિટીનો આદેશ

જૂનાગઢ: વિસાવદરના યુવકની જમીન પર તેના પિતા તથા સાવકી માતાએ ગેરકાયદેસર કબ્જો કરી લીધો હોવાની અરજીને પગલે લેન્ડગ્રેબીંગ કમિટીની તપાસ બાદ પિતા અને સાવકી માતા સામે ગુનો દાખલ કરવાનો હુકમ થતાં વિસાવદર પોલીસમાં લાલજીભાઈ શામજીભાઈ વિરાણી તથા તેમની પત્ની સામે ફરિયાદ નોંધાઈ છે.

વિસાવદરના ગંજીવાડા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રભાઈ લાલજીભાઈ વિરાણીએ કલેક્ટરમાં અરજી કરી હતી કે, તેના પિતા લાલજીભાઈ તથા તેની સાવકી માતા ચંદ્રીકાબેને તેની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી લીધો છે.  ધર્મેન્દ્રના માતા વિજ્યાબેનનું ૩૦ વર્ષ પહેલા અવસાન થયું હતું. અવસાન થયાને છ-સાત માસ બાદ તેના પિતા લાલજીભાઈએ ચંદ્રીકાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્રના માતા વિજ્યાબેનનું અવસાન થતા તેના મોટી મોણપરી સ્થિત તેના મામા રતીભાઈ શામજીભાઈ કાપડીયા તથા ભૂપતભાઈએ વિજ્યાબેનના વારસદાર તરીકે ધર્મેન્દ્રના મોટાભાઈ શૈલેષભાઈનું વારસદાર તરીકે નામ દાખલ કરતા તેઓ ખાતેદાર બન્યા હતા. ત્યારબાદ વર્ષ ર૦૧રમાં શૈલેષભાઈ અને ધર્મેન્દ્રએ વિસાવદરથી માણંદીયા જતા રસ્તા પર ૧૮ વિઘા ખેતીની જમીન લીધી હતી. જમીન લીધી ત્યારે પિતા અને પુત્રો સાથે રહેતા હોવાથી બંને પુત્રોએ તેની સાવકી માતા અને પિતા લાલજીભાઈને જમીનમાં વાવેતર કરવા આપી હતી. બાદમાં પિતા-પુત્રો અલગ થઈ જતા પિતા અને સાવકી માતાએ તેમના પુત્રની જમીનનો કબ્જો સોંપ્યો નહી જેના કારણે વિવાદ શરૃ થયો હતો.

આ અંગે પુત્ર ધર્મેન્દ્રએ લેન્ડગ્રેબીંગ કમિટી સમક્ષ ફરિયાદ કરી હતી કે, તેમના પિતા ખાતેદાર નહી હોવા છતાં પોતાની જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કરી જમીન ખાલી કરતા નથી અને જમીન પર પુત્રો જાય તો તેને ગાળો દઈ ધમકી આપે છે. આ અંગેની લેન્ડગ્રેબીંગ કમિટીએ ખરાઈ કરી તા.૬-૧૧-ર૦રપના પિતા લાલજી શામજી વિરાણી અને તેમની પત્ની ચંદ્રીકાબેન લાલજીભાઈ સામે લેન્ડગ્રેબીંગ મુજબ ગુનો દાખલ કરવા આદેશ કર્યો હતો. આ આદેશ બાદ વિસાવદર પોલીસે ધર્મેન્દ્ર લાલજીભાઈ વિરાણીની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
બોટાદ સાળંગપુર રોડ પર બાઇક અને કાર અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple injured in bike and car…

બોટાદ સાળંગપુર રોડ પર બાઇક અને કાર અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple injured in bike and car...

રાજસ્થાનના જૈસલમેરમાં પાક. સરહદે ખેતરમાંથી ડ્રોન મળી આવ્યું, જાસૂસી કરવા આવ્યાની શંકા | Drone found …

રાજસ્થાનના જૈસલમેરમાં પાક. સરહદે ખેતરમાંથી ડ્રોન મળી આવ્યું, જાસૂસી કરવા આવ્યાની શંકા | Drone found ...

એપ્રિલથી ઓકટોબર દરમ્યાન ભારતમાંથી હોંગકોંગ ખાતેની નિકાસમાં વીસ ટકા વધારો | Exports from India to Hon…

એપ્રિલથી ઓકટોબર દરમ્યાન ભારતમાંથી હોંગકોંગ ખાતેની નિકાસમાં વીસ ટકા વધારો | Exports from India to Hon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમમાં નિષ્ફળતા મળતાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલની આત્મહત્યા | Couple commits suicide by jumpi…

પ્રેમમાં નિષ્ફળતા મળતાં ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલની આત્મહત્યા | Couple commits suicide by jumpi…

12 months ago
ભાવનગર અને સિહોરમાં જુગાર રમતા 9 શખ્સ ઝબ્બે | 9 people arrested for gambling in Bhavnagar and Sehore

ભાવનગર અને સિહોરમાં જુગાર રમતા 9 શખ્સ ઝબ્બે | 9 people arrested for gambling in Bhavnagar and Sehore

1 year ago
આસ્થાનું અપમાન: સુરતના રસ્તાઓ પર રઝળતા મંદિરો, લોકોની બેદરકારીથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ | surat ne…

આસ્થાનું અપમાન: સુરતના રસ્તાઓ પર રઝળતા મંદિરો, લોકોની બેદરકારીથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ | surat ne…

9 months ago
સુરતમાં આપઘાતની વધુ એક ઘટના: શિક્ષકે બે પુત્રો સાથે જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | self dest…

સુરતમાં આપઘાતની વધુ એક ઘટના: શિક્ષકે બે પુત્રો સાથે જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | self dest…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News