gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચંદ્રગ્રહણના કારણે ચોટીલાધામ અને સોમનાથ મંદિરોની ટાઈમિંગમાં ફેરફાર, ભક્તો ખાસ જાણી લેજો | chotila so…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
ચંદ્રગ્રહણના કારણે ચોટીલાધામ અને સોમનાથ મંદિરોની ટાઈમિંગમાં ફેરફાર, ભક્તો ખાસ જાણી લેજો | chotila so…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Temple Darshan Lunar Eclipse: રવિવાર તા.7 સપ્ટેમ્બરે રાત્રે 8:58થી મધ્યરાત્રિના 2:25 વાગ્યા સુધી (દરેક શહેરનો સ્થાનિક સમયમાં નજીવો તફાવત) પૂર્ણ ચંદ્રગ્રહણ યોજાશે. આ ચંદ્રગ્રહણમાં ચંદ્ર રક્તવર્ણ (બ્લડ મૂન) થશે અને આ ગ્રહણ સમગ્ર ભારતમાં દેખાનાર હોવાથી અનેક ધર્મસ્થાનોએ, ઘરે ઘરે સૂતક પળાતું હોય છે ત્યારે સૌરાષ્ટ્રના મંદિરોમાં પણ ટાઈમીંગ વગેરે ફેરફાર કરાયા છે. પરંતુ, પ્રસિધ્ધ ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં રોજના ક્રમ મૂજબ જ મંદિરમાં આરતી, દર્શન વગેરે યથાવત્ રહેશે જ્યારે સોમનાથ મંદિરમાં સવારે 11:19ના વેધ પ્રારંભથી રાત્રિના 2:05 વાગ્યે ગ્રહણ મોક્ષ સુધી પૂજન, અભિષેક, સાયં આરતી વગેરે બંધ રહેશે.

ચોટીલા ચામુંડાધામ રાબેતા મુજબ ખુલ્લું

ચોટીલા ડુંગર પર ચામુંડા માતાજીના ધામમાં 160 વર્ષથી વંશ પરંપરાગત પૂજન કરતા મનસુખગિરિએ જણાવ્યું કે મંદિરમાં પહેલેથી જ ગ્રહણના દિવસે કોઈ દર્શન, આરતી વગેરે યથાવત્ ચાલુ રાખવાની પરંપરા રહી છે. આ રવિવારે ભાદરવી પૂનમનું માતાજીના ભક્તોમાં વિશેષ મહત્ત્વ હોવાથી અંબાજીની જેમ અહીં પણ ભીડ ઉમટે છે. વળી, આ દિવસે રવિવારની રજા છે.  હજારો પદયાત્રિકો સહિત અંદાજે એક લાખ ભાવિકોનો અંદાજ ધ્યાને લઈને મંદિરના દ્વાર ત્રણ કલાક વહેલા શનિવારે મધ્યરાત્રિના 2:30 વાગ્યે જ ખુલી જશે અને 3:00 વાગ્યે આરતી થશે. તેમજ સાયં આરતી પુનમના દિવસે રવિવારે સાંજે 7:00 વાગ્યે થશે. ગ્રહણના દિવસે માતાજીના મંત્રજાપ સહિત સાધના અનેકગણું ફળ આપે છે

આ પણ વાંચો: 3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ચંદ્રગ્રહણ દરમિયાન સોમનાથ મંદિર માત્ર દર્શન માટે ખુલ્લું રહેશે 

સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અનુસાર ચંદ્રગ્રહણ શાસ્ત્રોક્ત રીતે પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી પાળવાનું આવશ્યક રહે છે જે અન્વયે સ્થાનિક સમય મૂજબ સવારે 11:19 વાગ્યાથી વેધ પ્રારંભ અને રાત્રે 8:10થી 2:05 સુધી ગ્રહણ છે, જે સમયમાં ટ્રસ્ટના સોમનાથ સહિત તમામ મંદિરોમાં મધ્યાન્હ પૂજન, સંધ્યા આરતી, રૃદ્રાભિષેક વગેરે બંધ રહેશે. માત્ર દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે. તા.8:00ના સવારે રાબેતામૂજબ દૈનિક પૂજા, આરતી વગેરેનો પ્રારંભ થશે.

ચંદ્રગ્રહણના કારણે ચોટીલાધામ અને સોમનાથ મંદિરોની ટાઈમિંગમાં ફેરફાર, ભક્તો ખાસ જાણી લેજો 2 - image

ચંદ્રગ્રહણના કારણે ચોટીલાધામ અને સોમનાથ મંદિરોની ટાઈમિંગમાં ફેરફાર, ભક્તો ખાસ જાણી લેજો 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મા અંબાના સાનિધ્યમાં શ્રેષ્ઠ શિક્ષકોનો મહાસંગમ: એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું ગરિમાપૂર્ણ અધિવેશન યોજાયું…
GUJARAT

મા અંબાના સાનિધ્યમાં શ્રેષ્ઠ શિક્ષકોનો મહાસંગમ: એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું ગરિમાપૂર્ણ અધિવેશન યોજાયું…

September 17, 2026
તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ ખાતે મેગા લીગલ અવેરનેસ કેમ્પ યોજાયો
GUJARAT

તળાજાના નીલકંઠ ગુરુકુલમ્ ખાતે મેગા લીગલ અવેરનેસ કેમ્પ યોજાયો

September 17, 2026
૧૦૦ કરોડ મહામૃત્યુંજય જાપ સંકલ્પ શિબિર ગાયત્રી પ્રજ્ઞાપીઠ બરવાળા બાવીસી તા. કુકાવાવા, જી. અમરેલી મુક…
GUJARAT

૧૦૦ કરોડ મહામૃત્યુંજય જાપ સંકલ્પ શિબિર ગાયત્રી પ્રજ્ઞાપીઠ બરવાળા બાવીસી તા. કુકાવાવા, જી. અમરેલી મુક…

September 17, 2026
Next Post
‘અમે દિલથી આભાર માનીએ છીએ…’ ટ્રમ્પના મિજાજ નરમ થતાં PM મોદીએ આપ્યો જવાબ | ‘We thank you from the b…

'અમે દિલથી આભાર માનીએ છીએ...' ટ્રમ્પના મિજાજ નરમ થતાં PM મોદીએ આપ્યો જવાબ | 'We thank you from the b...

3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | Red Alert for Extremely Heav…

3 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | Red Alert for Extremely Heav...

PM મોદીનો મોટો નિર્ણય, UNGAની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય, જાણો કોણ જશે? | India pm narendra m…

PM મોદીનો મોટો નિર્ણય, UNGAની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય, જાણો કોણ જશે? | India pm narendra m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

183 કરોડનું પોન્ઝી સ્કીમ કૌભાંડ બે ભાગેડુ ગુજરાતીની ધરપકડ | Two fugitive Gujaratis arrested in Rs 18…

183 કરોડનું પોન્ઝી સ્કીમ કૌભાંડ બે ભાગેડુ ગુજરાતીની ધરપકડ | Two fugitive Gujaratis arrested in Rs 18…

6 months ago
લઘુતમ વેતનના પ્રશ્ને આંગણવાડી, આશા વર્કરોનું આજે વિરોધ પ્રદર્શન | Anganwadi ASHA workers protest tod…

લઘુતમ વેતનના પ્રશ્ને આંગણવાડી, આશા વર્કરોનું આજે વિરોધ પ્રદર્શન | Anganwadi ASHA workers protest tod…

5 months ago
પોરબંદર એરપોર્ટ પર ત્રણ વર્ષ બાદ વિમાની સેવા શરૂ, અઠવાડિયામાં બે દિવસ ફ્લાઈટ થશે ઉપલબ્ધ | Porbandar …

પોરબંદર એરપોર્ટ પર ત્રણ વર્ષ બાદ વિમાની સેવા શરૂ, અઠવાડિયામાં બે દિવસ ફ્લાઈટ થશે ઉપલબ્ધ | Porbandar …

1 year ago
પ્રમુખ પર હુમલો થતાં ન.પા.એ પોતાના જ થડા તોડી નાખ્યા ! | The NCP broke its own foundations after the…

પ્રમુખ પર હુમલો થતાં ન.પા.એ પોતાના જ થડા તોડી નાખ્યા ! | The NCP broke its own foundations after the…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News