gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો | Japan will particip…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in INDIA
0 0
0
ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો | Japan will particip…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Japan Deal With India |  પીએમ નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના પ્રવાસે છે. ભારત અને જાપાને મૂન મિશનને આગળ વધારવા માટે સંયુક્ત રીતે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ‘ચંદ્રયાન-5’ મોકલવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ISRO અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) વચ્ચે કરવામાં આવ્યો છે જેમાં JAXA ના ઉપપ્રમુખ માત્સુરા માયુમી અને જાપાનમાં ભારતના રાજદૂત સિબી જ્યોર્જ હાજર હતા.

કેવો હશે મિશન અને કોની કેવી ભૂમિકા? 

ચંદ્રયાન-5 મિશનનો ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં કાયમી અંધારાવાળા પ્રદેશ (PSR) ની આસપાસના વિસ્તારમાં ચંદ્રના પાણી સહિત અસ્થિર પદાર્થો અંગે અભ્યાસ કરવાનો છે. આ મિશન JAXA દ્વારા તેના H3-24L લોન્ચ વાહનથી લોન્ચ કરવામાં આવશે, જેમાં ISRO દ્વારા નિર્મિત મૂન લેન્ડરનો ઉપયોગ કરાશે, જે જાપાન દ્વારા નિર્મિત મૂન રોવરને સાથે લઈ જશે.  ISRO મૂન લેન્ડરના વિકાસ ઉપરાંત, ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રમાં હાજર અસ્થિર પદાર્થોના સંશોધન અને વિશ્લેષણ માટે કેટલાક વૈજ્ઞાનિક સાધનો વિકસાવશે.

પીએમ મોદીએ આપ્યું મોટું નિવેદન 

જાપાનની મુલાકાત દરમિયાન ‘ધ યોમિયુરી શિમ્બુન’ ને આપેલા ઇન્ટરવ્યુમાં, પીએમ મોદીએ કહ્યું, “મને ખુશી છે કે ભારત અને જાપાન ચંદ્રયાન શ્રેણી અથવા LUPEX (લુનર પોલર એક્સપ્લોરેશન) મિશનના આગામી સંસ્કરણ માટે હાથ મિલાવી રહ્યા છે. આ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કાયમી રીતે અંધારાવાળા પ્રદેશો વિશેની આપણી સમજને વધુ ગાઢ બનાવશે.” મને વિશ્વાસ છે કે ભારત અને જાપાનની વૈજ્ઞાનિક ટીમો અવકાશ વિજ્ઞાનની સીમાઓને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…
INDIA

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

March 24, 2026
Next Post
ચકલાસી પાલિકામાં પ્રમુખપદ માટે 10 મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે | Elections for the post of president …

ચકલાસી પાલિકામાં પ્રમુખપદ માટે 10 મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે | Elections for the post of president ...

રાજસ્થાનમાં 55 વર્ષની આદિવાસી મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો | 55 year old tribal woman gives birth t…

રાજસ્થાનમાં 55 વર્ષની આદિવાસી મહિલાએ 17મા બાળકને જન્મ આપ્યો | 55 year old tribal woman gives birth t...

ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું | A cattle breeder from S…

ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું | A cattle breeder from S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલઃ અમરગીરી | The game of Bhavnath’s sadhu is more danger…

એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલઃ અમરગીરી | The game of Bhavnath’s sadhu is more danger…

1 month ago
પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો | Tired of being tortured by her husband the wife ha…

પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો | Tired of being tortured by her husband the wife ha…

5 months ago
Gold-Silver Rate : સોના-ચાંદીના ભાવમાં ઉથલ-પાથલ, જાણી લો તમારા શહેરના ભાવ | Gold Silver in Turmoil: …

Gold-Silver Rate : સોના-ચાંદીના ભાવમાં ઉથલ-પાથલ, જાણી લો તમારા શહેરના ભાવ | Gold Silver in Turmoil: …

5 months ago
અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે ચોરી, ગઠિયાઓ 9 લાખના સોનાના દાગીના લઈને ફરાર | Daylight Jew…

અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે ચોરી, ગઠિયાઓ 9 લાખના સોનાના દાગીના લઈને ફરાર | Daylight Jew…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News