gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો | Tired of being tortured by her husband the wife ha…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો | Tired of being tortured by her husband the wife ha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સસરાએ જમાઈ વિરૂધ્ધ બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી

– પતિ ઘર કામ બાબતે મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો

ભાવનગર : પતિના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ગળાફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું.આ બનાવ અંગે મૃતકના પિતાએ જમાઈ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઉમરાળા તાલુકા ચોગઠ ગામે રહેતા મગનભાઈ પ્રેમજીભાઈ ની પુત્રી જયશ્રીબેને એક વર્ષ પહેલા ગોપાલ ભુપતભાઈ ચૌહાણ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.અને જયશ્રીબેન પતિ ગોપાલ સાથે ભાવનગરનાં સરિતા સોસાયટી ખાતે રહેવા લાગ્યા હતા.દરમિયાનમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા.અને ઘરકામ બાબતે મેણા ટોણા મારવા લાગ્યો હતો.તેવાં પતિ ગોપાલે પત્ની જયશ્રીબેનને ઘર કામ બાબતે મેણા ટોણા મારી  ઝઘડો કરી જાતિ વિષયક મેણા મારી ગાળો આપી શારીરિક માનસિક ત્રાસ આપતા મહિલાએ ગળા ફાંસો ખાઈ લેતા ગંભીર ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પિતા મગનભાઈએ જમાઈ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
ગળતેશ્વરમાં વાડદથી નેતરિયા સુધીનો 7 કિ.મી.નો રોડ 3 વર્ષમાં બિસ્માર | 7 km road from Vadad to Netaria…

ગળતેશ્વરમાં વાડદથી નેતરિયા સુધીનો 7 કિ.મી.નો રોડ 3 વર્ષમાં બિસ્માર | 7 km road from Vadad to Netaria...

ચીફ જસ્ટીસ સામે જૂતુ ફેંકવાના પ્રયાસમાં આવેદન

તારાપુર માર્કેટયાર્ડમાં બે દિવસ હરાજી બંધ | Auction closed for two days in Tarapur market yard

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્રીન લેન્ડ ચોકડી પાસે ક્રેઇને બાઇક સવારનો ભોગ લીધો | A crane near the Green Land intersection kille…

5 months ago
બોર્ડની પરીક્ષા બાદ સીડી પરિક્ષણ દરમિયાન ધો.૧૨ સા.પ્ર.માં ત્રણ કેસ | Three cases in Std 12th C P dur…

4 months ago
જુનાગઢથી નેપાળ જાત્રાએ જતી બસ ધોળકામાં દિવલ સાથે અથડાઇ | Bus going from Junagadh to Nepal for Jatra …

10 months ago
ઈરાન જતા રહો…’ કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું – ‘આ દેશ કોઈના બાપનો નથી…’ | Asaduddin…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News