gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચરાડવા નજીક દ્વારકાધીશ હોટલનો માલિક મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો | Owner of Dwarkadhish Hotel near C…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
ચરાડવા નજીક દ્વારકાધીશ હોટલનો માલિક મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો | Owner of Dwarkadhish Hotel near C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જિલ્લામાં યુવાધનને બરબાદ કરવા ડ્રગ્સ પેડલરો મેદાને પડયાં

– મોરબી એસઓજીએ આંદરણા ગામના શખ્સને 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે દબોચી કાર્યવાહી હાથ ધરી

હળવદ : મોરબી શહેર-જિલ્લામાં દેશી, વિદેશી દારૂ અને ગાંજા જેવા નશીલા પદાર્થના વેચાણ સાથે યુવાધનને બરબાદ કરવા હવે ડ્રગ્સ માફિયાઓ મેફેડ્રોન ડ્રગ્સના પેડલરોને પણ મેદાનમાં ઉતારી નશાનું નેટવર્ક વિસ્તાર્યું હોવાની હકીકત વચ્ચે મોરબી એસઓજી ટીમે હળવદ – મોરબી હાઇવે પર અદાણી સીએનજી પંપ પાસેથી એક શખ્સને ૯.૪૮ ગ્રામ મેફેડ્રોન સાથે દબોચી લઈ એનડીપીએસ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી એસ.ઓ.જી.ને મળેલી બાતમીના આધારે હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે મોરબી-હળવદ હાઇવે રોડ પર સી.એન.જી પંપ પાસે આવેલા દ્વારકાધીશ હોટલનો માલિક  રૈયાભાઇ ઉર્ફે રાયમલ મૈયાભાઇ બાંભવા/ભરવાડ (ઉ.વ.૩૪,રહે. આંદરણા, તા.જી.મોરબી) ગેરકાયદેસર મેફેડ્રોન પાવડર સાથે ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી મેફેડ્રોન પાવડર ૯.૪૮ ગ્રામ (રૂ.૨૮,૪૪૦) રોકડ (રૂ.૩,૪૦૦), એક-મોબાઇલ (રૂ.૫,૦૦૦) મળી કુલ રૂ. ૩૭,૩૪૦ મુદ્દામાલ જપ્ત કરી એન.ડી.પી.એસ. એકટ હેઠળ કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજિસ્ટર કરાવી નશીલું મેફેડ્રોન ક્યાંથી લાવ્યો અને કોને – કોને વેચાણ કર્યુંં તે સહિતની બાબતો અંગે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

Next Post
પીએફઆઇ પાડોશી દેશોમાંથી હથિયારો ખરીદવાનું હતું : એનઆઇએ | PFI was to buy weapons from neighboring cou…

પીએફઆઇ પાડોશી દેશોમાંથી હથિયારો ખરીદવાનું હતું : એનઆઇએ | PFI was to buy weapons from neighboring cou...

પંચમહાલના કણજીપાણીના લગ્ન નોંધણી કૌભાંડની તપાસમાં નડિયાદના સિનિયર વકીલોની પણ સંડોવણી ખૂલે તેવી શક્યત…

પંચમહાલના કણજીપાણીના લગ્ન નોંધણી કૌભાંડની તપાસમાં નડિયાદના સિનિયર વકીલોની પણ સંડોવણી ખૂલે તેવી શક્યત...

ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે ‘ઓન્કોમાર્ક’ AI ફ્રેમવર્ક વિકસાવ્યું | Indian researchers deve…

ભારતીય રિસર્ચર્સે કેન્સરના નિદાન માટે 'ઓન્કોમાર્ક' AI ફ્રેમવર્ક વિકસાવ્યું | Indian researchers deve...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીસામાં ફટાકડા વેપારીના મોત મુદ્દે 6 ખંડણીખોર પત્રકારો સામે ગુનો દાખલ, પૈસા પડાવ્યાનો આક્ષેપ | Firec…

5 months ago
ભેખડ ધસવાથી મૃત્યુ પામેલા વ્યક્તિનો વીમો પકવવા ખોટો ક્લેમ કર્યાની ફરિયાદ | Complaint of false claim …

12 months ago
આધાર, પાન કે ચૂંટણી કાર્ડ રાખવાથી કોઈ ભારતનો નાગરિક નથી બનતો, SIR પરની ચર્ચા વચ્ચે HCની ટિપ્પણી | aa…

8 months ago
નડિયાદના વાણિયા વાડ વિસ્તારમાં આવેલી સોસા.માં એમજીવીસીએલના કર્મીનો આતંક | MGVCL employee terrorizes …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News