gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાંદખેડાના યુવાનને માર મારવાના કેસમાં ૩ આરોપીઓને કેદની સજા | 3 accused sentenced to imprisonment in …

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
ચાંદખેડાના યુવાનને માર મારવાના કેસમાં ૩ આરોપીઓને કેદની સજા | 3 accused sentenced to imprisonment in …
2
VIEWS
Share on FacebookShare on Twitter

સાત વર્ષ અગાઉ બનેલી ઘટનામાં કોર્ટનો ચુકાદો

એક આરોપીને એક વર્ષ તો એકને ૬ મહિના ૧૫ દિવસની સજા ફટકારવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર નજીક આવેલા ચાંદખેડામાં સાત વર્ષ અગાઉ બેસવા બાબતે
બોલાચાલી થયા બાદ યુવાનને માર મારનાર ત્રણ આરોપી સામે ગુનો દાખલ થતા ગાંધીનગર
કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલના ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા
ત્રણ આરોપીઓને અલગ અલગ સજા કરવામાં આવી છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર નજીક આવેલા
ચાંદખેડામાં રહેતા યુવાન વિકાસ કનુભાઈ રાણાને ગત ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ તેના
નાના ભાઈ હર્ષનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે ટયુશનથી ઘરે પરત ફરતો હતો
ત્યારે સત્યમ બંગ્લોઝના ગેટ પાસે માનસરોવરમાં રહેતા પૃથ્વીરાજ ચૌહાણ અને આર્યન
દેસાઈએ કહ્યું હતું કે તું માનસરોવરમાં બેઠક છે ત્યાં બેસતો નહીં અને લાફા મારી
દીધા હતા. જેથી તે તુરંત જ ત્યાં પહોંચ્યો હતો અને પૃથ્વીરાજને કહ્યું હતું કે કેમ
મારા ભાઈને માર્યો તેમ કહેતા ઉશ્કેરાઈ ગયા હતા અને બાજુમાંથી લાકડાના ટેબલનો ધોકો
કાઢીને માર માર્યો હતો. આ દરમિયાન માનસરોવરમાં રહેતા જગો ભીખાભાઈ રબારી પણ ત્યાં
આવી ગયો હતો અને તેણે પણ માર માર્યો હતો. જે સંદર્ભે પોલીસ ફરિયાદ બાદ ગાંધીનગર
એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી. જી. રણાની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જ્યાં સરકારી
વકીલ પ્રિતેશ ડી. વ્યાસે ફરિયાદી વિવિધ સાક્ષીઓ અને તપાસ અધિકારીની તપાસ કરી હતી
અને દલીલો કરી હતી કે આરોપીઓએ કરેલા કૃત્ય બદલ તેમને સમાજમાં દાખલો બેસે તે
પ્રકારે સજા કરવી જોઈએ જેના પગલે કોર્ટ દ્વારા આરોપી પૃથ્વીરાજ અશોકભાઈ દૈયાને છ
મહિના અને ૧૫ દિવસ
, આર્યન
કાનજીભાઈ દેસાઈને પંદર દિવસ તેમજ જગદીશ ઉર્ફે જગો ભીખાભાઈ રબારીને એક વર્ષની સાદી
કેદની સજાનો હુકમ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
સ્ટર્લિંગ હોસ્પિટલને ૧.૫૧ લાખનો દંડ કરતું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ | Pollution Control Board fines Ste…

સ્ટર્લિંગ હોસ્પિટલને ૧.૫૧ લાખનો દંડ કરતું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ | Pollution Control Board fines Ste...

સગાઇ કરીને શરીર સંબંધ બાંધી મંગેતરે લગ્નની ના પાડી દીધી | Fiancee refuses marriage after getting eng…

સગાઇ કરીને શરીર સંબંધ બાંધી મંગેતરે લગ્નની ના પાડી દીધી | Fiancee refuses marriage after getting eng...

પાદરાના ભાજપ અગ્રણીનો ધાબળાનો વીડિયો વાયરલ થયા બાદ ગણપત યાત્રામાં ધાબળા ડાન્સની ચર્ચા | after apmc e…

પાદરાના ભાજપ અગ્રણીનો ધાબળાનો વીડિયો વાયરલ થયા બાદ ગણપત યાત્રામાં ધાબળા ડાન્સની ચર્ચા | after apmc e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અસામાન્ય,અસહ્ય અગનવર્ષા, રાજકોટ-સુરેન્દ્રનગર રેડ એલર્ટ | Unusual unbearable firestorm Rajkot Surendr…

અસામાન્ય,અસહ્ય અગનવર્ષા, રાજકોટ-સુરેન્દ્રનગર રેડ એલર્ટ | Unusual unbearable firestorm Rajkot Surendr…

7 months ago
આણંદમાં વિદ્યાનગર રોડ પર ટીપી-10 વિસ્તારના 50 ટકા મકાનો હજુ ગટરની સુવિધાથી વંચિત | 50 percent of the…

આણંદમાં વિદ્યાનગર રોડ પર ટીપી-10 વિસ્તારના 50 ટકા મકાનો હજુ ગટરની સુવિધાથી વંચિત | 50 percent of the…

1 year ago
સુરતમાં દિવાળી પહેલા ફૂડ વિભાગના દરોડા દરમિયાન મીઠાઈ પર વંદો ફરતા હોવાનો વિડીયો વાયરલ | Video of coc…

સુરતમાં દિવાળી પહેલા ફૂડ વિભાગના દરોડા દરમિયાન મીઠાઈ પર વંદો ફરતા હોવાનો વિડીયો વાયરલ | Video of coc…

12 months ago
બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાં…

બેંગલુરૂ નાસભાગમાં 11ના મોત: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાં…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News