gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીમાં ભાવમાં 6 હજારનો વધારો, સોનાના ભાવમાં સતત ઘટાડા બાદ બ્રેક, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Ma…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in Business
0 0
0
ચાંદીમાં ભાવમાં 6 હજારનો વધારો, સોનાના ભાવમાં સતત ઘટાડા બાદ બ્રેક, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold and Silver Price: મંગળવારે સરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી હતી. ખાસ કરીને ચાંદીના ભાવમાં 2.34 ટકા એટલે કે અંદાજિત 6,000 રૂપિયાનો વધારો થતા તે 2,62,500 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. બીજી તરફ, છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં જોવા મળી રહેલા ઘટાડા પર આજે પૂર્ણ વિરામ મુકાયું. 24 કેરેટ સોનાના ભાવમાં 1,050 (લગભગ 1 ટકા) રૂપિયાનો ઉછાળો આવતા તે 1,61,300 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે.

કેમ વધી રહ્યા છે ભાવ?

નિષ્ણાતોના મતે, વૈશ્વિક સંકેતો નબળા હોવા છતાં ભૂ-રાજનૈતિક તણાવને કારણે રોકાણકારો સલામત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળ્યા છે. સ્થાનિક બજારમાં રૂપિયાની નબળાઈને કારણે ભારતીય બજારમાં સોનાના ભાવ વૈશ્વિક મંદીથી અલગ રહીને વધ્યા છે. જોકે, ફેડરલ રિઝર્વના સ્પષ્ટ વલણ વગર કિંમતોમાં હજુ પણ ભારે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે.

વૈશ્વિક બજાર અને મોંઘવારીનો ડર

આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ થોડી અલગ છે, જ્યાં સોનું ઘટીને 5,003.68 ડોલર અને ચાંદી 80.46 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યા હતા. નિષ્ણાતો માને છે કે ખાડી દેશોમાં વધતા સંઘર્ષને કારણે તેલના ભાવ વધી શકે છે, જે મોંઘવારીમાં વધારો કરશે. આ સ્થિતિમાં કેન્દ્રીય બેંકો વ્યાજ દરોમાં કાપ મૂકવામાં વિલંબ કરી શકે છે, જે સોનાની તેજી પર મર્યાદા લાગી શકે છે. હાલમાં તમામ રોકાણકારોની નજર ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ની બેઠક પર ટકેલી છે.

આ પણ વાંચો: VIDEO: ગુજરાત પોલીસ માટે શરમજનક ઘટના! પાટણમાં 20 લોકોનું ટોળું જોઈને પોલીસ ભાગી

વર્ષ 2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ

31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.76,162 હતો, જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં રૂ.57,033 વધીને રૂ.1,33,195 પર પહોંચ્યો હતો. આ ગાળા દરમિયાન ચાંદીમાં રૂ.1,44,403નો તોતિંગ વધારો થયો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત રૂ. 86,017 હતી, જે વર્ષ 2025ના અંતિમ દિવસે રૂ. 2,30,420 પ્રતિ કિલો થઈ ગઈ હતી. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો વર્ષ 2025માં સોનાએ 75% તો ચાંદીએ 167%એ રિટર્ન આપ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાન ભાડાંથી લઈને કાઉ અલાઉન્સ સુધી… 1 એપ્રિલથી નવા ટેક્સ સિસ્ટમમાં 7 મોટા ફેરબદલ | new income tax …
Business

મકાન ભાડાંથી લઈને કાઉ અલાઉન્સ સુધી… 1 એપ્રિલથી નવા ટેક્સ સિસ્ટમમાં 7 મોટા ફેરબદલ | new income tax …

March 21, 2026
‘… તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટની જેમ વધશે!’, રઘુરામ રાજનની ગંભીર ચેતવણી | crude oil price …
Business

‘… તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટની જેમ વધશે!’, રઘુરામ રાજનની ગંભીર ચેતવણી | crude oil price …

March 21, 2026
માલદીવ્સમાં સ્પીડબોટ પલટતા રેમન્ડના MD ગૌતમ સિંઘાનિયા ઈજાગ્રસ્ત, મુંબઈ એરલિફ્ટ કરાયા; અન્ય 2 ગુમ | r…
Business

માલદીવ્સમાં સ્પીડબોટ પલટતા રેમન્ડના MD ગૌતમ સિંઘાનિયા ઈજાગ્રસ્ત, મુંબઈ એરલિફ્ટ કરાયા; અન્ય 2 ગુમ | r…

March 21, 2026
Next Post
LPGની અછત વચ્ચે અમદાવાદમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે દરોડા પાડી ડિલિવરી બોયને રંગે હાથે…

LPGની અછત વચ્ચે અમદાવાદમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે દરોડા પાડી ડિલિવરી બોયને રંગે હાથે...

સુરેન્દ્રનગર: સાયલાની સીમ વિસ્તારમાં કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ ઘટનાસ્થળે | Youth Body Fou…

સુરેન્દ્રનગર: સાયલાની સીમ વિસ્તારમાં કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ ઘટનાસ્થળે | Youth Body Fou...

VIDEO | સુરેન્દ્રનગર: સાયલામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં પોલીસના દરોડા, એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક ઝડ…

VIDEO | સુરેન્દ્રનગર: સાયલામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં પોલીસના દરોડા, એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક ઝડ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઘડિયાળી પોળમાં ખરીદી કરવા ગયેલી NRI મહિલાના 15 તોલા દાગીના અને રોકડા 41 હજારની ચોરી | 15 t…

વડોદરામાં ઘડિયાળી પોળમાં ખરીદી કરવા ગયેલી NRI મહિલાના 15 તોલા દાગીના અને રોકડા 41 હજારની ચોરી | 15 t…

3 months ago
સ્વદેશીની હિમાયત વચ્ચે વડોદરા કોર્પોરેશન ઈમારત પર ચાઈના બનાવટની સિરીઝ લગાવી | Amidst the advocacy of…

સ્વદેશીની હિમાયત વચ્ચે વડોદરા કોર્પોરેશન ઈમારત પર ચાઈના બનાવટની સિરીઝ લગાવી | Amidst the advocacy of…

5 months ago
લખતરના છારદ-લીંબડ રોડ પર બાવળોના સામ્રાજ્યથી અકસ્માતનો ભય | Fear of accidents due to the dominance o…

લખતરના છારદ-લીંબડ રોડ પર બાવળોના સામ્રાજ્યથી અકસ્માતનો ભય | Fear of accidents due to the dominance o…

8 months ago
સાયબર ક્રાઇમ અટકાવવાના પગલાં સામે સાયબર માફિયા એડવાન્સ સાયબર ફ્રોડમાં લોકોએ રૂ.72.22 કરોડ ગુમાવ્યા, …

સાયબર ક્રાઇમ અટકાવવાના પગલાં સામે સાયબર માફિયા એડવાન્સ સાયબર ફ્રોડમાં લોકોએ રૂ.72.22 કરોડ ગુમાવ્યા, …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News