gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયબર ક્રાઇમ અટકાવવાના પગલાં સામે સાયબર માફિયા એડવાન્સ સાયબર ફ્રોડમાં લોકોએ રૂ.72.22 કરોડ ગુમાવ્યા, …

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
સાયબર ક્રાઇમ અટકાવવાના પગલાં સામે સાયબર માફિયા એડવાન્સ સાયબર ફ્રોડમાં લોકોએ રૂ.72.22 કરોડ ગુમાવ્યા, …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : મધ્ય ગુજરાતના ચાર જિલ્લાઓ વડોદરા, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં લોકો વધુ રૂપિયા ગુમાવવા લાગ્યા છે. સરકાર દ્વારા હેલ્પલાઇનથી માંડીને અનેક સુવિદ્યાઓ સાયબર ક્રાઇમમાં ગયેલા નાણાં પરત મેળવવા માટે શરૃ કરી છે પરંતુ સાયબર માફિયાઓ તંત્ર કરતાં પણ વધુ હોશિયાર સાબિત થયા છે અને સાયબર ક્રાઇમમાં ગુમાવેલા રૃપિયા પૈકી માત્ર 10થી 20 ટકા જ રકમ લોકોને પરત મળે છે. સાયબર માફિયાઓ માટે મોબાઇલ નંબર અને સોશિયલ મીડિયા એક્ટિવ હોય તેવા લોકો સરળ ટાર્ગેટ રહ્યા છે. અગાઉ શહેરી વિસ્તારમાં રહેતા લોકો મોટી રકમનો ભોગ બનતા હતા પરંતુ  હવે નાના નાના નગરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને ટાર્ગેટ કરી નાની મોટી રકમ ઓનલાઇન પડાવી લેવાના કિસ્સાઓ બહાર આવ્યા છે.

મધ્ય ગુજરાતના ચાર જિલ્લાઓમાં સૌથી વધુ સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં ભરૂચ જિલ્લો મોખરે અને ત્યારબાદ વડોદરા જિલ્લાનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષના સાયબર ફ્રોડના આંકડાઓ પર નજર નાખીએ તો વર્ષ-2024માં લોકોએ રૂ.72.22 કરોડ જેટલા રૂપિયા ગુમાવ્યા તેની સામે માત્ર 10 ટકા જ રકમ એટલે કે રૂ.7.10 કરોડ ભોગ બનનારાઓને પરત મળી છે જ્યારે વર્ષ-2025ના સપ્ટેમ્બર માસ સુધી રૂ.44.39 કરોડ જેટલી રકમ સાયબર ક્રાઇમમાં ગુમાવી તેની સામે 20 ટકા રકમ એટલે કે માત્ર રૂ.8.88 કરોડ લોકો પોતાના ખાતામાં મેળવી શક્યા છે. સરકાર દ્વારા સાયબર ક્રાઇમ માટે 1930 હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર કેટલાક જાગૃત નાગરિકો તાત્કાલિક ફરિયાદ કરે તો પણ ગુમાવેલી રકમ પરત મેળવી શક્યા નથી. સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોનો નિકાલ લાવવા માટે પોલીસ સ્ટાફમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે પરંતુ લોકોને તેનું ફળ મળતું નથી. ઓનલાઇન પૈસા પડાવવા માટે સાયબર માફિયાઓની અનેક તરકીબો  ઇન્વેસ્ટમેન્ટ અથવા ઓનલાઇન ટાસ્કથી વધુ રૂપિયા કમાવવાની લાલચમાં લોકો વધુ રૃપિયા ગુમાવતા હોય છે તેમ પ્રાથમિક અંદાજમાં બહાર આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ઓનલાઇન ટાસ્કથી નાણાં કમાવવા તથા બેંક કે ઇન્વેસ્ટમેન્ટ બ્રોકરના ભળતા નામથી વધુ નફો આપવાની લાલચની જાહેરાતોમાં લોકો પોતાની મહામૂલી બચતના નાણાં ગુમાવતા હોય છે. આ ઉપરાંત વીજળી બિલ, ટ્રાફિક ચલણ, કિસાન નિધિના પૈસા, આમંત્રણ વિગેરે નામથી એપીકે ફાઇલ બનાવી મોબાઇલના ડેટા ચોરી લઇ પૈસા ઓનલાઇન ટ્રાન્સફર કરે છે. તેમજ ઇન્સ્ટન્ટ લોન મેળવવા એપ્લિકેશન ડાઉનલોડ કરાવી સાયબર ફ્રોડ કરતા હોવાના કિસ્સાઓ પણ બન્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
Next Post
બાજવા-છાણી માર્ગ 24 મીટર કરવાની માગ ઉગ્ર બની, ભારદારી વાહનોની અવર જવર પર રોક | Demand to make Bajwa …

બાજવા-છાણી માર્ગ 24 મીટર કરવાની માગ ઉગ્ર બની, ભારદારી વાહનોની અવર જવર પર રોક | Demand to make Bajwa ...

સયાજીપુરાના મકાનમાંથી નશાયુક્ત કોડીન કફ સીરપના જથ્થા સાથે સીકલીગર પકડાયો | man caught with quantity …

સયાજીપુરાના મકાનમાંથી નશાયુક્ત કોડીન કફ સીરપના જથ્થા સાથે સીકલીગર પકડાયો | man caught with quantity ...

રાજકોટમાં રાઈડ્સની મજા બની સજા: ઓપરેટર ચાલુ ચકડોળ બંધ કરીને જતો રહ્યો, લોકો હવામાં લટકતા રહ્યા | raj…

રાજકોટમાં રાઈડ્સની મજા બની સજા: ઓપરેટર ચાલુ ચકડોળ બંધ કરીને જતો રહ્યો, લોકો હવામાં લટકતા રહ્યા | raj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં નબીરાનો આતંક: નશામાં ધૂત કારચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત, યુવતિ પણ પીધેલી | acci…

અમદાવાદમાં નબીરાનો આતંક: નશામાં ધૂત કારચાલકે બાઈકને અડફેટે લેતા વૃદ્ધનું મોત, યુવતિ પણ પીધેલી | acci…

5 months ago
વૃધ્ધને ખાટલાની પટ્ટીથી ઝાડ સાથે બાંધી લાતોથી ઢોર માર માર્યો | family atack on old man

વૃધ્ધને ખાટલાની પટ્ટીથી ઝાડ સાથે બાંધી લાતોથી ઢોર માર માર્યો | family atack on old man

10 months ago
છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન પર ‘જનતા રેડ’, લીઝ સંચાલકો અને યુવાનો વચ્ચે ઝાપાઝપી | Illegal Sand M…

છોટાઉદેપુરમાં ગેરકાયદે રેતી ખનન પર ‘જનતા રેડ’, લીઝ સંચાલકો અને યુવાનો વચ્ચે ઝાપાઝપી | Illegal Sand M…

10 months ago
ગુજરાતની વિવિધ વિધાનસભામાં તાલુકા-જિલ્લા પ્રમુખોના ઘરે રોકાશે રાહુલ ગાંધી: ચૂંટણી જીતવા નવો પ્લાન | …

ગુજરાતની વિવિધ વિધાનસભામાં તાલુકા-જિલ્લા પ્રમુખોના ઘરે રોકાશે રાહુલ ગાંધી: ચૂંટણી જીતવા નવો પ્લાન | …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News