gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાંદીસણામાં નશાકારક દવાઓના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a quantity of …

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
ચાંદીસણામાં નશાકારક દવાઓના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવાયો | A man was arrested with a quantity of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપનો દરોડો

જિલ્લામાં નશાકારક દવાઓના વેચાણ સંદર્ભે ચાલતી ડ્રાઇવ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં હાલ નશાકારક દવાઓના વેચાણ સંદર્ભે પોલીસ
દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમ દ્વારા
માણસાના ચાંદીસણા ગામમાં દરોડો પાડીને મકાનમાંથી નશાકારક દવાઓના જથ્થા સાથે એક
શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

છેલ્લા થોડા દિવસોથી ગાંધીનગર જિલ્લાના અલગ અલગ મેડિકલ
સ્ટોરમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને નશાકારક દવાઓના ગેરકાયદેસર
વેચાણ અને અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લા
પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીની સૂચનાને પગલે સ્પેશિયલ ઓપરેશન ગુ્રપના પોલીસ ઇન્સ્પેક્ટર
વી.ડી વાળા અને એચ.આઈ ભાટીની ટીમો દ્વારા પણ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આ
પ્રકારના નશીલા દવાઓનો વેપાર કરતાં તત્વોને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.
આ સ્થિતિમાં સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમને બાતમી મળી હતી કે
, માણસા તાલુકાના
ચાંદીસણા ગામમાં રહેતો જયેશ મનુભાઈ ઠક્કર નામનો વ્યક્તિ તેના ઘરે નસીલી દવાઓ રાખે
છે અને તેનું વેચાણ કરે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા તેના ઘરે દરોડો
પાડવામાં આવ્યો હતો અને જયેશ ઠક્કર હાજર મળી આવ્યો હતો. જેના ઘરમાંથી ગેરકાયદેસર
રીતે પાસ પરમિટ વગર કોડેઇનવાળી કફ સિરપની બોટલો તથા અલગ અલગ બ્રાન્ડની ટેબલેટ મળી
આવી હતી. જેના પગલે પોલીસ દ્વારા ૧૨
,૬૧૭
રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને તેની સામે કલોલ તાલુકા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ
હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં પોલીસ દ્વારા શરૃ કરવામાં આવેલી આ
ડ્રાઇવને પગલે નસીલા પદાર્થોને હેરાફેરી અને વેચાણ કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…
GUJARAT

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

March 30, 2026
અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…
GUJARAT

અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

March 30, 2026
વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…
GUJARAT

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…

March 30, 2026
Next Post
અમદાવાદના પૂર્વ સાંસદ સહિત ત્રણ મર્ડર કેસના ફરાર આજીવન કેદીને પકડયો | Lifer inmate absconding in thr…

અમદાવાદના પૂર્વ સાંસદ સહિત ત્રણ મર્ડર કેસના ફરાર આજીવન કેદીને પકડયો | Lifer inmate absconding in thr...

સરસપુરમાં નાનાભાઇએ બેટના ફટકા મારતા મોટાભાઇનું મોત | Pwiin we mi kukkun a wichi pwiin we watte ren b…

સરસપુરમાં નાનાભાઇએ બેટના ફટકા મારતા મોટાભાઇનું મોત | Pwiin we mi kukkun a wichi pwiin we watte ren b...

હિન્દુ-મુસ્લિમ કોમના ટોળા વચ્ચે પથ્થરમારો,પાંચને ઇજા | A fis fau lefilen ewe mwichen chon Hindu me M…

હિન્દુ-મુસ્લિમ કોમના ટોળા વચ્ચે પથ્થરમારો,પાંચને ઇજા | A fis fau lefilen ewe mwichen chon Hindu me M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવેમાં મોટી ભરતીની જાહેરાત: 10 પાસ યુવાઓને તક, 22 હજાર જગ્યાઓ પર વેકેન્સી, જાણો કેટલી મળશે સેલેરી …

રેલવેમાં મોટી ભરતીની જાહેરાત: 10 પાસ યુવાઓને તક, 22 હજાર જગ્યાઓ પર વેકેન્સી, જાણો કેટલી મળશે સેલેરી …

3 months ago
સથરા ચોકડી પાસેથી પગપાળા જતા યુવાનને ક્રેઈને અડફેટે લેતા મોત | A young man walking near the Sathra i…

સથરા ચોકડી પાસેથી પગપાળા જતા યુવાનને ક્રેઈને અડફેટે લેતા મોત | A young man walking near the Sathra i…

2 months ago
VIDEO: ‘તમે પણ કહો જય શ્રી રામ’, તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું

VIDEO: ‘તમે પણ કહો જય શ્રી રામ’, તમિલનાડુના રાજ્યપાલે કોલેજમાં નારો લગાવતા નવો વિવાદ, વિપક્ષ ભડક્યું

12 months ago
મેદસ્વિતા મુક્ત અભિયાન આવો જાણીએ શરીરમાંથી ચરબી ઓછી કરતા લાભદાયી પીણાંઓ વિશે

મેદસ્વિતા મુક્ત અભિયાન આવો જાણીએ શરીરમાંથી ચરબી ઓછી કરતા લાભદાયી પીણાંઓ વિશે

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News