gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના પૂર્વ સાંસદ સહિત ત્રણ મર્ડર કેસના ફરાર આજીવન કેદીને પકડયો | Lifer inmate absconding in thr…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના પૂર્વ સાંસદ સહિત ત્રણ મર્ડર કેસના ફરાર આજીવન કેદીને પકડયો | Lifer inmate absconding in thr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ-૨ની પેરોલ ફર્લો સ્ક્વોડે

છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો ઃ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો

ગાંધીનગર :  ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ-૨ની પેરોલ ફર્લો સ્ક્વોડે
અમદાવાદના દરિયાપુર અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચર્ચાસ્પદ ત્રણ મર્ડર
કેસોમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર
થયેલા કેદીને દરિયાપુરના બલુચવાડ ખાતેથી ઝડપી પાડયો છે.

 ગાંધીનગર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા લાંબા
સમયથી પેરોલ/ફર્લો જમ્પ
, વચગાળાના
જામીન પરથી ફરાર અને પોલીસ જાપ્તામાંથી ભાગી ગયેલા કેદીઓને ઝડપી પાડવા માટે ક્રાઈમ
બ્રાન્ચ-૨ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. પરમારને સૂચના આપી હતી જેનાં પગલે એક વિશેષ
અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ટીમોએ જિલ્લામાં ફરાર આરોપીઓ
અને કેદીઓની યાદી તૈયાર કરી હતી. સ્થાનિક બાતમીદારો અને ટેકનિકલ હ્યુમન સોર્સનો
ઉપયોગ કરીને આરોપીઓના આશ્રય સ્થાનોની માહિતી એકત્રિત કરવામાં આવી હતી અને કોમ્બિંગ
ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું
.
દરમિયાન પેરોલ ફર્લો ટીમને સ્થાનિક હ્યુમન સોર્સથી ચોક્કસ માહિતી મળી હતી કે
ગુલાલ મહમંદ ઉર્ફે ગુલાલ કાદરભાઇ શેખ
,
રહે. બલુચવાડ, દરિયાપુર, અમદાવાદ જે
અમદાવાદ શહેરના દરિયાપુર અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ મર્ડર
કેસોમાં જેમાં અમદાવાદના દરિયાપુર ખાતે પૂર્વ સાંસદ રઉફવલી ઉલ્લાદના મર્ડરમાં
આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. તે ૨૩ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ગુજરાત હાઈકોર્ટ
દ્વારા પેરોલ રજા પર છૂટયો હતો અને ૮ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ સેન્ટ્રલ જેલમાં પરત
હાજર થવાનું હતું પરંતુ તે ફરાર થઈ ગયો હતો. ચોક્કસ માહિતી હતી કે તે હાલમાં
દરિયાપુર સ્થિત તેના નિવાસસ્થાને આવ્યો છે.આ માહિતીના આધારે કેદી તેના ઘરે આવતા
ટીમે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અને સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી
આપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
સરસપુરમાં નાનાભાઇએ બેટના ફટકા મારતા મોટાભાઇનું મોત | Pwiin we mi kukkun a wichi pwiin we watte ren b…

સરસપુરમાં નાનાભાઇએ બેટના ફટકા મારતા મોટાભાઇનું મોત | Pwiin we mi kukkun a wichi pwiin we watte ren b...

હિન્દુ-મુસ્લિમ કોમના ટોળા વચ્ચે પથ્થરમારો,પાંચને ઇજા | A fis fau lefilen ewe mwichen chon Hindu me M…

હિન્દુ-મુસ્લિમ કોમના ટોળા વચ્ચે પથ્થરમારો,પાંચને ઇજા | A fis fau lefilen ewe mwichen chon Hindu me M...

અહીયા બીજી વખત દેખાયો તો જીવતો નહીં છોડીએ | If you appear here again we won’t let you live

અહીયા બીજી વખત દેખાયો તો જીવતો નહીં છોડીએ | If you appear here again we won't let you live

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

2 months ago
મહીસાગર બ્રિજ શરૂ કરવાની માંગ સાથે 5 ગામના સરપંચોનું આંદોલન | Sarpanches of 5 villages protest deman…

મહીસાગર બ્રિજ શરૂ કરવાની માંગ સાથે 5 ગામના સરપંચોનું આંદોલન | Sarpanches of 5 villages protest deman…

10 months ago
‘અમીરો પર ચાર હાથ પણ સામાન્ય માણસને હાલાકી…’, સુપ્રીમ કોર્ટે કામ કરવાની પદ્ધતિ મુદ્દે બેન્કોને ઝાટ…

‘અમીરો પર ચાર હાથ પણ સામાન્ય માણસને હાલાકી…’, સુપ્રીમ કોર્ટે કામ કરવાની પદ્ધતિ મુદ્દે બેન્કોને ઝાટ…

2 months ago
ખેડા જિલ્લામાં ‘લેન્ડ જેહાદ’ અને ‘ડેમોગ્રાફી ચેન્જ’ના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર | Petition to …

ખેડા જિલ્લામાં ‘લેન્ડ જેહાદ’ અને ‘ડેમોગ્રાફી ચેન્જ’ના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર | Petition to …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News