gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાઈનીઝ દોરીની 20 ફિરકી સાથે વડોદરાના બે ઝડપાયા | Two from Vadodara arrested with 20 strands of Chine…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
ચાઈનીઝ દોરીની 20 ફિરકી સાથે વડોદરાના બે ઝડપાયા | Two from Vadodara arrested with 20 strands of Chine…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આંકલાવના રેલવે ફાટક નજીકથી

– પોલીસે દોરીના જથ્થા સહિતની 58 હજારની મત્તા જપ્ત કરી ગુનો નોંધ્યો 

આણંદ : આંકલાવના રેલવે ફાટક નજીકથી રવિવારની સાંજના બાઈક ઉપર ચાઈનીઝ દોરીની ફિરકીઓ લઈને જઈ રહેલા બે શખ્સો ઝડપાયા હતા. પોલીસે કુલ રૂપિયા ૫૮,૦૦૦નો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આંકલાવ પોલીસને બે શખ્સો બાઈક ઉપર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફિરકીઓ લઈને આંકલાવના રેલવે ફાટક નજીકથી પસાર થવાના હોવાની માહિતી મળી હતી. જેથી  પોલીસની ટીમ રેલવે ફાટક નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન બે શખ્સો બાઈક ઉપર આવી પહોંચતા પોલીસે તેમને અટકાવ્યા હતા અને તપાસ કરતા તેમની પાસેથી ચાઈનીઝ દોરીની કુલ ૨૦ નંગ ફિરકીઓ (કિંમત રૂપિયા બે હજાર) મળી આવી હતી. પોલીસે બંનેના નામઠામ અંગે પૂછતા શખ્સોએ રોહિતભાઈ ગણપતભાઈ ગોહિલ અને સંજયભાઈ નટુભાઈ ગોહિલ (બંને રહે. શેરખી, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચાઈનીઝ દોરી, બે મોબાઈલ, બાઈક મળી કુલ રૂપિયા ૫૮,૦૦૦નો મુદ્દા માલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંડર-૧૪ સ્વ. ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાજ ચેમ્પિયન | Under 14 Late D K Gaekwad Cricket …
GUJARAT

February 12, 2026
વડોદરાનો એક્યુઆઈ ૨૪૫એ પહોંચ્યો, પ્રદૂષણના વધતા ગ્રાફથી ચિંતા | Vadodara’s AQI reaches 245 concern ov…

અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ ભભૂકી, 4 લોકો દાઝ્યા | parked car suddenly…

Next Post
બંગાળમાં સૌથી મોટા મહાકાલ મંદિરની સ્થાપના કરાશે : મમતાની જાહેરાત | The largest Mahakal temple will b…

બંગાળમાં સૌથી મોટા મહાકાલ મંદિરની સ્થાપના કરાશે : મમતાની જાહેરાત | The largest Mahakal temple will b...

મોગર ગામના ઓવરબ્રીજ પાસે હીટ એન્ડ રન : બાઈક ચાલક યુવાનનું મોત | Hit and run near overbridge in Mogar…

મોગર ગામના ઓવરબ્રીજ પાસે હીટ એન્ડ રન : બાઈક ચાલક યુવાનનું મોત | Hit and run near overbridge in Mogar...

એકાએક સુપ્રીમનો સુઓમોટો : ખનન પર સ્ટે, આશ્ચર્ય-રહસ્ય! | Sudden Supreme Court’s suo moto: Stay on min…

એકાએક સુપ્રીમનો સુઓમોટો : ખનન પર સ્ટે, આશ્ચર્ય-રહસ્ય! | Sudden Supreme Court's suo moto: Stay on min...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતને 27 ટકા ટેરિફ સાથે ટ્રમ્પનો રૂ. 1.20 લાખ કરોડથી વધુના ફટકાની ભીતિ | India fears Trump’s blow o…

10 months ago
ગાંધીનગર: ઝુંડાલ બ્રિજ નજીક ટ્રકે મોપેડને અડફેટે લીધું, ચાલકનું ઘટનાસ્થળે મોત, મહિલા ઈજાગ્રસ્ત | Tru…

1 month ago
ફતેપુરા વિસ્તારમાં ગેસ લીકેજ થી આગ લાગતાં અફરાતફરી,ફાયર એન્જિન પહોંચી ના શક્યું | Fire breaks out du…

6 months ago
અકોટાની ફાફડશેખની ચાલમાં ઉભરાતી ડ્રેનેજ મામલે રહીશોનો હોબાળો | Residents’ uproar regarding the emerg…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News