gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોગર ગામના ઓવરબ્રીજ પાસે હીટ એન્ડ રન : બાઈક ચાલક યુવાનનું મોત | Hit and run near overbridge in Mogar…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
મોગર ગામના ઓવરબ્રીજ પાસે હીટ એન્ડ રન : બાઈક ચાલક યુવાનનું મોત | Hit and run near overbridge in Mogar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અજાણ્યો વાહન ચાલક બાઈકને ટક્કર મારી ફરાર 

– રાજ્ય નાગરિક પુરવઠા નિગમમાં ફરજ બજાવતા મૃતક યુવાનની બદલી થવાથી તે સંખેડા જતો હતો

આણંદ : નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલા આણંદ તાલુકાના મોગર ગામના ઓવરબ્રીજ નજીક સોમવારની સવારે બનેલી એક હીટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહન ચાલકે એક બાઈકને ટક્કર મારતાં ગંભીર ઇજાઓ થવાના કારણે બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ઘટનાસ્થળેથી વાહન લઇ ફરાર થઈ ગયો હતો. 

ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. માં ગોડાઉન મેનેજર તરીકે ફરજ બજાવતા આશિષકુમાર સેમ્યુઅલભાઈ ખ્રિસ્તીની તાજેતરમાં ગાંધીનગરથી સંખેડા ખાતે બદલી થઈ હતી. જેથી સોમવારની સવારે તેઓ પોતાની બાઈક લઈને સંખેડા જવા નીકળ્યા હતા. દરમિયાન અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલા આણંદ તાલુકાના મોગર ગામના ઓવરબ્રિજ નજીકથી તેઓનું બાઈક પસાર થઈ રહ્યું હતું. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી આશિષકુમારની બાઇકને પાછળથી ટક્કર મારતા બાઈક ઉપર સવાર આશિષકુમાર રોડ ઉપર પટકાયા હતા અને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. 

અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળ એકત્ર થઈ ગયા હતા અનેે જાણ કરાતા ૧૦૮ની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા આશિષકુમારને સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જ્યા બાદ વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે અમિતભાઈ સેમ્યુઅલભાઈ ખ્રિસ્તીએ વાસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…
GUJARAT

વડોદરાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં રાત્રે વીજળી ગુલ થતા મુસાફરો હેરાન પરેશાન | vadodara delhi i…

May 18, 2026
અમદાવાદ: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ, પ્રેમી સાથે મળીને ઘડ્યું …
GUJARAT

અમદાવાદ: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ, પ્રેમી સાથે મળીને ઘડ્યું …

May 18, 2026
સુરેન્દ્રનગર: કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પત્ની જ નીકળી પતિની હત્યારી, પ્રેમી સાથે મળી રચ…
GUJARAT

સુરેન્દ્રનગર: કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પત્ની જ નીકળી પતિની હત્યારી, પ્રેમી સાથે મળી રચ…

May 18, 2026
Next Post
એકાએક સુપ્રીમનો સુઓમોટો : ખનન પર સ્ટે, આશ્ચર્ય-રહસ્ય! | Sudden Supreme Court’s suo moto: Stay on min…

એકાએક સુપ્રીમનો સુઓમોટો : ખનન પર સ્ટે, આશ્ચર્ય-રહસ્ય! | Sudden Supreme Court's suo moto: Stay on min...

નડિયાદમાં વરસાદી પાણીના નિકાલ માટે 68 કરોડના ખર્ચે નવી સ્લેબ ડ્રેનેજ મંજૂર | New slab drainage appro…

નડિયાદમાં વરસાદી પાણીના નિકાલ માટે 68 કરોડના ખર્ચે નવી સ્લેબ ડ્રેનેજ મંજૂર | New slab drainage appro...

થાન જીઆઈડીસીમાં સ્ટીકર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ‘મેજર કોલ’ જાહેર | ‘Major call’ issued after massive…

થાન જીઆઈડીસીમાં સ્ટીકર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 'મેજર કોલ' જાહેર | 'Major call' issued after massive...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાંચ કેસમાં ઇએસઆઇના ઇન્સ્પેક્ટરને ત્રણ વર્ષની સજા | ESI inspector sentenced to three years in briber…

લાંચ કેસમાં ઇએસઆઇના ઇન્સ્પેક્ટરને ત્રણ વર્ષની સજા | ESI inspector sentenced to three years in briber…

8 months ago
જામનગરના દીવો કરતાં ગોડાઉનમાં આગ લાગવાથી દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ | “Rally Politics”…

જામનગરના દીવો કરતાં ગોડાઉનમાં આગ લાગવાથી દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ | “Rally Politics”…

3 weeks ago
સગીરા પર દુષ્કર્મ આચરનાર અરવલ્લીના બાયડના આરોપીને 20 વર્ષની સખત કેદ | Aravalli boy accused of raping…

સગીરા પર દુષ્કર્મ આચરનાર અરવલ્લીના બાયડના આરોપીને 20 વર્ષની સખત કેદ | Aravalli boy accused of raping…

4 months ago
અમદાવાદ સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો કર્યો પર્દાફાશ, નાઇજિરિયન સહિત છની ધરપકડ |…

અમદાવાદ સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો કર્યો પર્દાફાશ, નાઇજિરિયન સહિત છની ધરપકડ |…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News