gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચાણોદમાં સાધ્વીજીની કઠોર શિવ આરાધના, 45 દિવસ સુધી રોજ 20 કલાક નર્મદા જળમાં પદ્માસન | in the Narmada …

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
ચાણોદમાં સાધ્વીજીની કઠોર શિવ આરાધના, 45 દિવસ સુધી રોજ 20 કલાક નર્મદા જળમાં પદ્માસન | in the Narmada …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mother Durgagiriji : દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે ઓળખાતા ડભોઇ તાલુકામાં નર્મદા કિનારે આવેલા ચાણોદનાં ચક્રતીર્થ ઘાટ પાસે એક સાધ્વીજીએ કઠોર તપસ્યાનો પ્રારંભ કર્યો છે. ગુરૂ શ્રી વિશ્વંભરીજી મહારાજના શિષ્યા શિવ આરાધક મા દુર્ગા ગિરીજીએ 45 દિવસના અનુાનનો આરંભ કર્યો છે. આ અનુષ્ઠાન કઠોર એટલા માટે છે કે 45 દિવસ સુધી અન્ન-જળનો ત્યાગ કરી રોજ 20 કલાક નર્મદા નદીમાં પદ્માસન લગાવીને શિવ આરાધના કરી રહ્યા છે.

તા. 28 માર્ચ ફાગણ વદ ચૌદસથી સાધ્વીજીએ અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે. તા.13 મે સુધી અનુષ્ઠાન ચાલશે. આ જળ અનુષ્ઠાન છે. નર્મદા જળમાં તેઓ પદ્માસન લગાવીને એ રીતે બેસે છે કે પાણી ગળા સુધી આવે. નદીમાં મગરો હોવાથી માતાજીની આસપાસ લોખંડની જાળી લગાવવામાં આવી છે. તેઓ 45 દિવસ મૌન ધારણ કરશે. રોજ આશરે 18 થી 20 કલાક તેઓ જળમા રહે છે. માત્ર 4 કલાક તેઓ પાણીમાંથી  બહાર આવે છે. 

માતાજી 15 વર્ષ સુધી ભોજનમાં માત્ર 1 કિલો મરચા આરોગતા હતા

દુર્ગા ગિરીજી માતાજીના અનુયાયી નિર્મલસિંહ વાળાએ એક આશ્ચર્યજનક માહિતી આપી હતી કે માતાજીની ઉમર 10 વર્ષની હતી ત્યારથી તેઓ અનુષ્ઠાન કરી રહ્યા છે. હાલ તેઓની ઉમર આશરે 45-46 વર્ષ હશે. તેઓનો મોટાભાગનો સમય અનુષ્ટાનમાં ગયો છે પરંતુ જ્યારે તેઓ અનુષ્ઠાનમાં નહોય ત્યારે તેઓ 24  કલાકમાં એક જ વખત ભોજન કરતા હતા અને ભોજનમાં એક કિલો તિખા મરચા આરોગતા હતા. 15 વર્ષ સુધી તેઓએ ભોજનમાં માત્ર મરચા આરોગ્યા હતા. જે બાદ તેમના ગુરૂના આદેશ બાદ સાદું ભોજન શરૂ કર્યુ હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેપારીઓના દબાણ અને આડેધડ પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા વકરી | Traffic problems worsened due to pressur…
GUJARAT

April 3, 2026
સીટી મામલતદાર કચેરી બપોરના સમયે બંધ રહેતા અરજદારો પરેશાન | Applicants are troubled as the City Mamla…

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓએ એક જ મહિનામાં ૫૨૨ લોકોને બચકા ભર્યા | Stray animals maul 522 people in S…

Next Post
ભરૂચમાં માનવઅંગો મળવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ, હત્યારાની પત્નીના આપત્તિજનક ફોટો સચિનના મોબાઈલમાં હતા …

ભરૂચમાં માનવઅંગો મળવાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ, હત્યારાની પત્નીના આપત્તિજનક ફોટો સચિનના મોબાઈલમાં હતા ...

ભારત વર્ષનો પ્રથમ પ્રેમ ભક્તિ પત્ર જે માધવપુર ઘેડના મેળાના ઇતિહાસનો નિમિત્ત બન્યો | Indias first lov…

ભારત વર્ષનો પ્રથમ પ્રેમ ભક્તિ પત્ર જે માધવપુર ઘેડના મેળાના ઇતિહાસનો નિમિત્ત બન્યો | Indias first lov...

કુખ્યાત બુટલેગર તૌફીક ખાનને યુએઈથી ડિપોર્ટ કરાતા ઝડપી લેવાયો, સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી | Boot…

કુખ્યાત બુટલેગર તૌફીક ખાનને યુએઈથી ડિપોર્ટ કરાતા ઝડપી લેવાયો, સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી | Boot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમારું ગઠબંધન વિચારધારા પર ટકેલું, આગળ યથાવત્ જ રહેશે..’ ખટપટ વચ્ચે શિંદેનું નિવેદન | ‘Our alliance…

4 months ago
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને ફતેગંજ વિસ્તારમાં નો પાર્કિંગ | No parking in Fatehganj area due to Thir…

3 months ago
રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 10થી વધુ ગુન્હા આચારનાર એક રીઢા તસ્કરને કાલાવડ ટાઉન પોલીસે…

8 months ago
વડોદરામાં નવી વરસાદી ગટર અને ડ્રેનેજ લાઈનના કામથી ચાર સ્થળોએ માર્ગ બંધ, ડાયવર્ઝન જાહેર | Road closur…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News