gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Lifestyle

ચાના શોખીનો સાવધાન ! ચાની પત્તી પણ થાય છે એક્સપાયર, જાણો તેની અસર | expired tea leaves side effects and safety tips

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
November 4, 2025
in Lifestyle
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

Expired Tea Leaves : મોટાભાગના દરેક ભારતીયોના ઘરમાં દિવસની સવાર ચાની ચુસ્કી સાથે થાય છે. સવારે ઉઠતાંની સાથે લોકો તાજગી માટે ચા પીતા હોય છે. જો કે, લોકોને ચા પીવાની પસંદગી અલગ- અલગ હોય છે. કેટલાક લોકો દિવસમાં 1-2 કપ ચા પીવે છે, તો કેટલાક લોકો 8-10 ચા પીવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે, જેમ ખાવાની દરેક વસ્તુની એક્સપાયરી ડેટ હોય છે, તેમ ચા પત્તીની પણ એક્સપાયરી ડેટ હોય છે. કદાચ નહીં વિચાર્યું હોય. પરંતુ જો તમે પણ ટી- લવર્સ હોવ તો, આજે અમે તમને તેના વિશે જણાવીશું.

આ પણ વાંચો: પલાળેલી બદામ ખાવાના 5 ફાયદા: હૃદય, મગજ અને ત્વચામાં જોવા મળશે ચોંકાવનારા ફેરફાર

ચા પત્તીની પણ એક્સપાયરી ડેટ હોય છે કે નહી

હા, ચાય પત્તીની પણ એક્સપાયરી થઈ શકે છે. તેનું કારણ એ છે કે, ચાય પત્તીમાં કુદરતી રીતે તેલ અને એન્ટીઓક્સીડેન્ટ રહેલા હોય છે. ભેજ, હવા અને પ્રકાશના સંપર્કમાં આવતાં આ તેલ તૂટવા લાગે છે જેના કારણે ચા પત્તી ખરાબ થઈ જાય છે. પરંતુ સારી વાત એ છે કે, ચાની પત્તી એક્સપાયર થયા પછી ઝેરી કે હાનિકારક બનતી નથી; પરંતુ તેનો સ્વાદ, રંગ અને સુગંધ ઓછી થવા લાગે છે. જો કોઈ એક્સપાયર થયેલી ચા પીવે છે, તો તેને ખબર પડશે કે તેની ખુશબૂ અને ટેસ્ટ બદલાઈ જાય છે. એકસપાયર થયેલી ચા ક્યારેક ક્યારેક થોડી ઘાટીલી અથવા તીખી ગંધ આવવા લાગે છે.

આ પણ વાંચો: શિયાળામાં શરીર સ્વસ્થ રાખવા સવારે ખાલી પેટ પીવો આમળાનું આ આયુર્વેદિક ડ્રિંક, દૂર રહેશે બીમારીઓ

કઈ ચા કેટલા સમય માટે સારી રહે છે 

બ્લેક ટી 1 થી 2 વર્ષ સુધી અને ગ્રીન ટી 6 થી 12 મહિના સુધી સારી રહે છે, પરંતુ તેને સૂકી અને ઠંડી જગ્યાએ રાખવામાં આવે તો. તેથી, કોશિશ કરો કે, ચાને હંમેશા સુકી જગ્યાએ એર ટાઈટ ડબ્બામાં રાખો. ઉલોંગ/વ્હાઈટ ટી લગભગ 1 વર્ષ સુધી ચાલે છે, જ્યારે હર્બલ ટી, તુલસીની ચા અને કેમોમાઈલ ચા 6-12 મહિના સુધી ચાલે છે. ચાની પત્તીને એરટાઈટ ડબ્બામાં સૂર્યપ્રકાશ, ગરમી અને ભેજથી દૂર રાખવાથી સારી રહે છે. 

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Lifestyle

અહીં ગોકળ ગાયની રેસ યોજાય છે, હરીફાઇની દુનિયામાંથી બહાર નીકળી લોકો માણે છે ‘ધીમા જીવન’નો આનંદ | Taiwan s Fenglin Snail Race Celebrating Slow Living and Tourism Recovery

May 6, 2026
Lifestyle

Kitchen Tips: ઉનાળામાં લીંબુ જલ્દી સૂકાઈ જાય છે? અજમાવો આ 5 ટિપ્સ, મહિના સુધી રહેશે એકદમ તાજા | 5 Smart Tips to Keep Lemons Fresh for Months Best Way to Store Lemons in Summer

May 5, 2026
Lifestyle

ઉનાળાની રજાઓમાં ફરવાલાયક ગુજરાતના સૌથી સુંદર સ્થળ, દેવ દર્શનથી લઈને બીચની મજા | Best Summer Getaways in Gujarat Top Hill Stations Beaches Tourist Spots for 2026

April 27, 2026
Next Post
ભારતે અબુ ધાબી પાસેથી ખરીદ્યું 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ઓઈલ, જાણો આ રશિયન ક્રૂડથી કેટલું અલગ છે | Indi…

ભારતે અબુ ધાબી પાસેથી ખરીદ્યું 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ઓઈલ, જાણો આ રશિયન ક્રૂડથી કેટલું અલગ છે | Indi...

અમેરિકામાં મોટો આતંકી હુમલો ટળ્યો, FBIએ પાંચમાંથી બે વ્યક્તિની કરી ધરપકડ, હથિયારો જપ્ત | 2 US citize…

અમેરિકામાં મોટો આતંકી હુમલો ટળ્યો, FBIએ પાંચમાંથી બે વ્યક્તિની કરી ધરપકડ, હથિયારો જપ્ત | 2 US citize...

ખેડૂતો માટે ટૂંક સમયમાં વિશેષ આર્થિક પેકેજ જાહેર થાય તેવી શક્યતા, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ | Gujar…

ખેડૂતો માટે ટૂંક સમયમાં વિશેષ આર્થિક પેકેજ જાહેર થાય તેવી શક્યતા, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ | Gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન સાયબર એટેકમાં હાર્યું! ભારતે સતત ચાર એટેક કર્યા નિષ્ફળ, હેકર્સનો પ્લાન ફેઈલ | Pakistan Cyb…

પાકિસ્તાન સાયબર એટેકમાં હાર્યું! ભારતે સતત ચાર એટેક કર્યા નિષ્ફળ, હેકર્સનો પ્લાન ફેઈલ | Pakistan Cyb…

1 year ago
શેરબજારની રોનક ઝાંખી પડી, સેન્સેક્સ આજે વધુ 586 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25000 અંદર, જાણો કારણ | Sensex…

શેરબજારની રોનક ઝાંખી પડી, સેન્સેક્સ આજે વધુ 586 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25000 અંદર, જાણો કારણ | Sensex…

10 months ago
જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes…

જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes…

2 months ago
પાકિસ્તાન સાથે તણાવ વધતાં ગુજરાતના 7 સહિત ભારતના 24 એરપોર્ટ બંધ, જુઓ લિસ્ટ | 24 airports in India in…

પાકિસ્તાન સાથે તણાવ વધતાં ગુજરાતના 7 સહિત ભારતના 24 એરપોર્ટ બંધ, જુઓ લિસ્ટ | 24 airports in India in…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News