gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચારે તરફથી ઘેરાયું પાકિસ્તાન! નિર્મલા સીતારમણની ADB અધ્યક્ષ સાથે બેઠક, ફંડિંગ રોકવા માગ | Nirmala Si…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
ચારે તરફથી ઘેરાયું પાકિસ્તાન! નિર્મલા સીતારમણની ADB અધ્યક્ષ સાથે બેઠક, ફંડિંગ રોકવા માગ | Nirmala Si…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Nirmala Sitharaman meets ADB President : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધમાં કેટલાક કડક નિર્ણય લીધા હતા. જ્યારે આજે સોમવારે (5 મે, 2025) ભારતના નાણાંમંત્રી નિર્મલા સિતારામણે એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના અધ્યક્ષ માસાતો કાંડા સાથે મુલાકાત કરીને પાકિસ્તાનને આર્થિક મદદ બંધ કરવાની માગ કરી છે. આ સાથે નાણાંમંત્રીએ માસાતો સિવાય ઈટલીના નાણાંમંત્રી જિયાનકાર્લો જિયોર્જેટ્ટી સાથે મુલાકાત કરીને પોતાની માગને જણાવી હતી. ભારતે સ્પષ્ટ કર્યું કે, આતંકવાદને રક્ષણ અને પ્રોત્સાહન આપનારાઓને નાણાકીય ભંડોળ આપવું જોઈએ નહીં.

પાકિસ્તાનને ક્યાંથી મળે છે ફડિંગ?

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અતિયંત ખરાબ છે. તેવામાં પાકિસ્તાનને દુનિયામાં અનેક બેંકો જેવી કે, ADB અને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષથી અરબો ડોલરની મદદ કરવામાં આવી છે. આ સહાય વિકાસ, આબોહવા પરિવર્તન સામે લડવા, રસ્તા બનાવવા, વીજળી વગેરે ક્ષેત્રો માટે આપવામાં આવે છે.

ભારતનું કહેવું છે કે, પાકિસ્તાનને અલગ-અલગ બેંકમાંથી સહાય મળે છે, જેમાંથી મોટાભાગના રૂપિયા આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે ભારતની માગ છે કે, તેને FATFની લિસ્ટમાં ફરીથી નાખી દેવામાં આવે. ભારતે પાકિસ્તાનને IMF તરફથી મળવાના 7 બિલિયન ડોલરના પેકેજ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.

આ પણ વાંચો: આતંકવાદ વિરુદ્ધ ભારતને રશિયાનું પૂર્ણ સમર્થન, પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત

રક્ષામંત્રી રાજનાથ સિંહ કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોખમ લેવાના ભાવે અમે સારી રીતે જાણવી છીએ અને સેનાને પૂરી છૂટ આપવામાં આવી છે. વડાપ્રધાને છેલ્લા 10 દિવસમાં ત્રણેય સેનાના પ્રમુખ સાથે અલગ-અલગ બેઠકો કરી છે. જેનાથી એક્શનના સંકેત મળી રહ્યા છે. સરહદ પર ફિરોઝપુરમાં બ્લેકઆઉટ મોક ડ્રીલ યોજાઈ છે, ફાઈટર જેટ અને નૌસેનાની કવાયત ચાલી રહી છે અને ભારત રાજદ્વારી સ્તરે પણ સક્રિય છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વક્ફ સંશોધન એક્ટ પર 15 મેએ નવા CJI કરશે સુનાવણી, CJI ખન્નાના રિટાયરમેન્ટથી ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા…

વક્ફ સંશોધન એક્ટ પર 15 મેએ નવા CJI કરશે સુનાવણી, CJI ખન્નાના રિટાયરમેન્ટથી ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા...

રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે સરકારે કોઈ જ જવાબ ન આપતા હાઈકોર્ટે અરજી ફગાવી, બીજો વિકલ્પ શોધવા સલાહ …

રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે સરકારે કોઈ જ જવાબ ન આપતા હાઈકોર્ટે અરજી ફગાવી, બીજો વિકલ્પ શોધવા સલાહ ...

આતંકવાદ વિરુદ્ધ ભારતને રશિયાનું પૂર્ણ સમર્થન, પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત | russia pres…

આતંકવાદ વિરુદ્ધ ભારતને રશિયાનું પૂર્ણ સમર્થન, પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત | russia pres...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ફરસાણનો વેપારી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પોલીસના હાથે ઝડપાયો | furniture dealer …

જામનગરમાં ફરસાણનો વેપારી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પોલીસના હાથે ઝડપાયો | furniture dealer …

4 months ago
અમદાવાદનો બલોલનગર બ્રિજ બન્યો ડેથ ઝોન, વધુ એક બાઈક ચાલક પાળી સાથે અથડાઈને નીચે પટકાતા મોત | Biker Fa…

અમદાવાદનો બલોલનગર બ્રિજ બન્યો ડેથ ઝોન, વધુ એક બાઈક ચાલક પાળી સાથે અથડાઈને નીચે પટકાતા મોત | Biker Fa…

3 months ago
બિટકોઈન ઉછળીને 97000 ડોલરને પાર : અન્ય ક્રિપ્ટોમાં પણ આગેકૂચ | Bitcoin surges past 97 000: Other cry…

બિટકોઈન ઉછળીને 97000 ડોલરને પાર : અન્ય ક્રિપ્ટોમાં પણ આગેકૂચ | Bitcoin surges past 97 000: Other cry…

1 year ago
GUJCTOC ના ગુનામાં 8 મહિનાથી ફરાર ચૂઈ ગેંગનો સાગરિત હાઇવે પર કારમાંથી પકડાયો | Chui gang member who …

GUJCTOC ના ગુનામાં 8 મહિનાથી ફરાર ચૂઈ ગેંગનો સાગરિત હાઇવે પર કારમાંથી પકડાયો | Chui gang member who …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News