gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચાલુ ફ્લાઇટે દરવાજો ખોલવા પ્રયાસ ભૂતે આવુ કરાવ્યાનો આરોપીનો દાવો | Accused claims he was tricked int…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in INDIA
0 0
0
ચાલુ ફ્લાઇટે દરવાજો ખોલવા પ્રયાસ ભૂતે આવુ કરાવ્યાનો આરોપીનો દાવો | Accused claims he was tricked int…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઇન્ડિગોની બેંગલુરુ-વારાણસી ફ્લાઇટની ઘટના 

– સ્થિતિ થાળે પડતા વિમાન ઉતાર્યું, અન્યોના જીવ જોખમમાં નાખવાનો ગુનો દાખલ, આરોપીની ધરપકડ

વારાણસી: બેંગલુરુથી વારાણસી આવી રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટ હવામાં હતી ત્યારે જ અચાનક એક મુસાફરે તેનો ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો ચિંતામાં મુકાયા હતા. થોડા સમય માટે પાયલટ સહિતના લોકો આઘાતમાં જતા રહ્યા હતા. લેન્ડિંગ સમયે જ દરવાજો ખોલવાનો પ્રયાસ કરાતા પાયલટે વિમાનને આકાશમાં પાછું વાળી લીધુ હતું.  

૧૫૦ મુસાફરોને ધ્રાસકો પડયો, પાયલટને જાણ થતા જ લેન્ડિંગ ટાળી ફ્લાઇટ આકાશ તરફ લઇ ગયો

ઇન્ડિગોનું વિમાન ૬ઇ-૧૮૫ બેંગલુરુથી વારાણસી આવી રહ્યું હતું, એરપોર્ટ પર વિમાન ઉતરવા જઇ રહ્યું હતું ત્યાં અચાનક જ એક મુસાફરે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, વિમાન હવામાં હતું ત્યારે દરવાજો ખોલવાનો પ્રયાસ કરનારા મુસાફરને જોઇને પાસે બેઠેલા મુસાફરે ચીસ પાડી જેને પગલે અન્ય તમામ મુસાફરોને પણ આઘાત લાગ્યો. 

ફ્લાઇટમાં શું થઇ રહ્યું છે તેની જાણકારી પાયલટને આપવામાં આવી, જેને પગલે પાયલટે તાત્કાલીક વિમાનનું લેન્ડિંગ રોક્યું અને આકાશમાં પાછુ ઉડાવી લીધું. બાદમાં જ્યારે સ્થિતિ સામાન્ય થઇ ગઇ અને બધા શાંત થઇ ગયા ત્યારે વિમાન ઉતાર્યું હતું. 

સ્થાનિક પોલીસ અધિકારી અતુલસિંહે જણાવ્યું હતું કે અટકાયતમાં લેવાયેલા મુસાફરનું નામ મોહમ્મદ અદનાન છે, તે ૨૪ માર્ચના રોજ ટ્રેનથી ગોવા ગયો હતો બાદમાં  બેંગલુરુથી વારાણસી આવી રહ્યો હતો.

આરોપીએ બેથી ત્રણ વખત દરવાજો ખોલવા પ્રયાસ કર્યો હતો. હાલ તેણે પોલીસ સમક્ષ એવો દાવો કર્યો છે કે ખરેખર તેણે દરવાજો ખોલવા પ્રયાસ કેમ કર્યો તેની તેને કોઇ જ જાણકારી નથી, મારી અંદરના ભુતે આવુ કર્યું હશે. જોકે પોલીસને તેના દાવા પર વિશ્વાસ ન હોવાથી વધુ તપાસ કરાઇ રહી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…

Next Post
પાકિસ્તાનમાં ગરીબીનો હાહાકાર : ગામડાંઓ અને શહેરોમાં કુલ મળી 25 કરોડ લોકો ગરીબી, ભૂખમરો વેઠે છે, SPDC…

પાકિસ્તાનમાં ગરીબીનો હાહાકાર : ગામડાંઓ અને શહેરોમાં કુલ મળી 25 કરોડ લોકો ગરીબી, ભૂખમરો વેઠે છે, SPDC...

પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we…

પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we...

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરબ સાગરમાં ‘શક્તિ’ વાવાઝોડાની અસર: દ્વારકાના દરિયામાં 25 ફૂટના મોજાં ઉછળ્યા, વહીવટી તંત્ર એલર્ટ | c…

6 months ago
ગુજરાતના 85 તાલુકામાં માવઠું, મગફળી, ડાંગર, ચીકુના પાકને નુકસાન થતાં ખેડૂતોને નુકસાન | Unseasonal Ra…

5 months ago
છાણીની રિસોર્ટ પાસે હેલ્પ..હેલ્પ..ની બૂમો પાડી દોડતા બાળકે ઉત્તેજના જગાવી,વાલીને શોધવા પોલીસે શું કર…

1 month ago
‘મેં હત્યા નહીં વધ કર્યો…’ સૌરભ હત્યાકાંડની આરોપી પત્નીની કબૂલાત, તંત્ર-મંત્રનો એંગલ ખુલ્યો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News