gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2026
in INDIA
0 0
0
પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમૃતસરની પાક. સરહદે બીએસએફને નકલી નોટોનો જથ્થો મળ્યો

હાલ બે લાખ રૂપિયાની ફેક કરન્સી મળી છે પરંતુ પાક.નું બહુ મોટું કાવતરું હોવાની અધિકારીઓને શંકા

અમૃતસર: પાકિસ્તાન અત્યાર સુધી ડ્રોનની મદદથી હથિયારો, ડ્રગ્સ વગેરે ભારતમાં ઘૂસાડવા પ્રયાસ કરી રહ્યું હતું, અનેક વખત આવા હથિયારો અને ડ્રગ્સ ઝડપાઇ ચુક્યા છે. હવે પાકિસ્તાને તેમાં નકલી નોટો પણ સામેલ કરી છે. પંજાબ સરહદેથી ડ્રોનની મદદથી પાકિસ્તાને ભારતમાં નકલી નોટો ઘૂસાડી છે. બીએસએફને આવી રૂ. ૨.૫ લાખની નકલી નોટો મળી આવી છે. 

પંજાબના અમૃતસર પાસે પાકિસ્તાન સરહદેથી પંજાબ પોલીસ અને બીએસએફને બનાવટી નોટો મળી આવી છે તેને પાકિસ્તાન દ્વારા ડ્રોનથી ભારતમાં નાખવામાં આવી હોવાની શક્યતાઓ છે. ઘરીન્ડા વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન આ ફેક નોટો મળી આવી છે, અધિકારીઓનું માનવું છે કે આ વિસ્તારમાં પ્રથમ વખત એવુ બન્યું છે કે પાકિસ્તાને ડ્રોનથી ફેક નોટો ઘૂસાડી છે. હાલમાં સામાન્ય રકમ ઝડપાઇ છે પરંતુ પાકિસ્તાનનું આ બહુ જ મોટું કાવતરુ હોવાની અધિકારીઓને શંકા છે. 

ફેક કરન્સી હથિયારો અને ડ્રગ્સ જેટલી જ ઘાતક માનવામાં આવે છે, કેમ કે ફેક કરન્સી કે નકલી નોટો ભારતના અર્થતંત્રને ડામાડોળ કરી શકે છે. હાલમાં જે પણ નોટો જપ્ત કરાઇ છે તેને ફોરેન્સિંક તપાસ માટે મોકલવામાં આવી છે, આ ફોરેન્સિક તપાસથી નોટો ક્યાં છપાઇ વગેરે માહિતી મેળવી શકાશે. નોટબંધી કરવામાં આવી તે બાદથી નકલી નોટોની અનેક ઘટનાઓ દેશમાં સામે આવી ચુકી છે. હવે પાકિસ્તાન દ્વારા પણ ડ્રોનની મદદથી નકલી નોટો ઘૂસાડાઇ રહી હોવાથી સુરક્ષા એજન્સીઓએ વધુ એલર્ટ રહેવું પડી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d...

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates...

એલસીબી બોલેરોના ચોર ખાનામાંથી રૂ.બે લાખનો દારૂ ઝડપી પાડયો | Liquor worth Rs 2 lakh seized from the t…

એલસીબી બોલેરોના ચોર ખાનામાંથી રૂ.બે લાખનો દારૂ ઝડપી પાડયો | Liquor worth Rs 2 lakh seized from the t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લામાં ગણેશોત્સવ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત રાખવા તાકીદ | Urgent to maintain tight security during Ga…

જિલ્લામાં ગણેશોત્સવ દરમિયાન ચુસ્ત બંદોબસ્ત રાખવા તાકીદ | Urgent to maintain tight security during Ga…

10 months ago
લહેરીપુરા માંડવી રોડ પર ટોઇંગ વાન પર ચઢીને ત્રણ જણા પોતાના વાહનો નીચે ઉતારી લઇ ગયા | Three people cl…

લહેરીપુરા માંડવી રોડ પર ટોઇંગ વાન પર ચઢીને ત્રણ જણા પોતાના વાહનો નીચે ઉતારી લઇ ગયા | Three people cl…

8 months ago
ઉત્તર અમેરિકાનો એક હિસ્સો પૃથ્વીની અંદર મેન્ટલમાં ધસી રહ્યો હોવાનો ઘટસ્ફોટ

ઉત્તર અમેરિકાનો એક હિસ્સો પૃથ્વીની અંદર મેન્ટલમાં ધસી રહ્યો હોવાનો ઘટસ્ફોટ

10 months ago
VIDEO: ‘બાબા દિલ્હી ચાલ્યા જાય, કેશવ પ્રસાદ મૌર્ય યુપી સંભાળે’, ભાજપ ધારાસભ્યનું સ્ફોટક નિવેદન | Yog…

VIDEO: ‘બાબા દિલ્હી ચાલ્યા જાય, કેશવ પ્રસાદ મૌર્ય યુપી સંભાળે’, ભાજપ ધારાસભ્યનું સ્ફોટક નિવેદન | Yog…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News