gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચિત્રા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liqu…

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
ચિત્રા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liqu…
8
VIEWS
Share on FacebookShare on Twitter

– દારૂનો જથ્થો કારની ડેકીમાં છૂપાવેલો હતો

– પેરોલ ફર્લો સ્ક્વોર્ડે વિદેશી દારૂનો રૂ.૨૩ હજારનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : ચિત્રા ફીલ્ટરની ટાંકીથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે પેરોલ ફર્લો સ્ક્વોર્ડના સ્ટાફે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પેરોલ ફર્લો સ્ક્વોર્ડનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, વિશાલ બાબુભાઇ સોલંકી (રહે.ચિત્રા, સીદસર રોડ, ફીલ્ટરની ટાંકી સામે, ભાવનગર) પોતાની કાળા કલરની નિશાન કંપનીની સન્ની એક્સ.વી. કાર નં. જીજે-૧૨-બીઅર-૩૯૯૩માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ચિત્રા, ફીલ્ટરની ટાંકીથી ફુલસર તરફ જવાના રસ્તે ઉભેલ છે. જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે દરોડો પાડી કારની પાછળની ડેકીમાં તલાશી લેતા વિદેશી દારૂની ૧૦૮ બોટલ રૂ.૨૩,૨૪૦ની મળી આવતા પોલીસે વિશાલ બાબુભાઇ સોલંકીને વિદેશી સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકના ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…
GUJARAT

October 26, 2026
वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

Next Post
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓ બેંક જલાલપુર શાખામાં એકાઉન્ટન્ટે રૂ. 2.14 કરોડની ઉચાપત કરી | Accountant embe…

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓ બેંક જલાલપુર શાખામાં એકાઉન્ટન્ટે રૂ. 2.14 કરોડની ઉચાપત કરી | Accountant embe...

ધ્રાંગધ્રામાં દુકાનો પર 83.72 લાખની લોન લઈ 5 વેપારી સાથે છેતરપિંડી | 5 traders cheated by taking loa…

ધ્રાંગધ્રામાં દુકાનો પર 83.72 લાખની લોન લઈ 5 વેપારી સાથે છેતરપિંડી | 5 traders cheated by taking loa...

કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 3 નવા દર્દીઓ નોંધાયા | An…

કેન્સરનું વધતું પ્રમાણ ચિંતાજનક : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 3 નવા દર્દીઓ નોંધાયા | An...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંગ્લાદેશમાં હિન્દુઓની ક્રૂર હત્યા અવગણી ના શકીએ… વિદેશ મંત્રાલયે કરી યુનુસની ઝાટકણી | Indian gov…

10 months ago
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગણેશ શાળા- ટીમાણાના આચાર્યશ્રીને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આ…

8 months ago
જામનગર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા મિલકત સંબંધી ગુન્હાના આરોપીઓને ચેક કરવા માટે સ્પેશિયલ ડ્રાઇવ યોજ…

1 year ago
DNA સ્ટ્રક્ચરની શોધ કરનારા નોબેલ વિજેતા એપસ્ટિન ફાઈલ્સમાં! 3 યુવતી સાથે મહેલમાં જોવા મળ્યા | Nobel L…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News