gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચીનથી આયાત થતા કોલ્ડ રોલ્ડ નોન ઈલેકટ્રીકલ સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ ડયૂટી | Anti dumping duty on cold r…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in Business
0 0
0
ચીનથી આયાત થતા કોલ્ડ રોલ્ડ નોન ઈલેકટ્રીકલ સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ ડયૂટી | Anti dumping duty on cold r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ચીન ખાતેથી સસ્તી આયાત રોકવાના ભાગરૂપ ભારત સરકારે કોલ્ડ રોલ્ડ નોન ઈલેકટ્રીકલ સ્ટીલની આયાત પર પાંચ વર્ષ માટે એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરી છે. ચીનના સસ્તા માલને કારણે ભારતના સ્થાનિક ઉત્પાદકોને નુકસાન થતું હોવાનું તપાસમાં જણાયા બાદ એન્ટી ડમ્પિંગ ડયૂટી લાગુ કરવા નિર્ણય લેવાયો હોવાનું નાણાં મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવાયું હતું. 

ડયૂટીનો દર પ્રતિ ટન ૨૨૩.૮૦ ડોલરથી ૪૧૪.૯૦ ડોલરની વચ્ચે રખાયો છે. ધ ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસ દ્વારા કરાયેલી ભલામણને આધારે  આ નોટિફિકેશન જારી કરાયું છે. કોલ્ડ રોલ્ડ નોન ઈલેકટ્રીકલ સ્ટીલનો વપરાશ ંમોટેભાગે ઈલેકટ્રીક મોટર્સ, ટ્રાન્સફોર્મર્સ તથા જનરેટર્સમાં થાય છે. 

ચીન ખાતેથી આયાત કરાતા આ માલ સ્થાનિક સમાન પ્રોડકટસની સરખામણીએ સસ્તામાં ડમ્પિંગ થતા હોવાનું  ધ ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસને તપાસમાં જણાયું હતું. સસ્તી આયાતને કારણે ભારતના ઉત્પાદકોને નુકસાન સહન કરવું પડતું હતું. 

ઘરઆંગણેના સ્ટીલ ઉદ્યોગને રક્ષણ આપવા વિયેતનામ ખાતેથી આયાત થતા હોટ રોલ્ડ ફલેટ સ્ટીલ પર સરકારે ગયા મહિને ડયૂટી લાગુ કરી હતી. વિયેતનામના આ પ્રોડકટસ પર પ્રતિ ટન ૧૨૧.૫૫ ડોલર ડયૂટી લાગુ કરવામાં આવી છે. 

ચીન ખાતેથી સ્ટીલ સહિત વિવિધ પ્રોડકટસની વધી રહેલી આયાતને પરિણામે વર્તમાન વર્ષના અંતે ચીન સાથેની ભારતની વેપાર ખાધ વધી ૧૦૬ અબજ ડોલર પહોંચવા ધારણાં છે. ચીન ખાતે ભારતની નિકાસ કરતા ત્યાંથી આયાતમાં ઝડપી વધારો થઈ રહ્યો હોવાને કારણે વેપાર ખાધ ઊંચી જોવા મળી રહી છે. ચીન ખાતે ભારતની નિકાસ ૧૭.૫૦ અબજ  ડોલર રહેવા અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…
Business

March 31, 2026
રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…

Next Post
સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ તથા રૂપિયાની તેજીના પગલે ઘટાડો | Gold and silver prices fall on the ba…

સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ તથા રૂપિયાની તેજીના પગલે ઘટાડો | Gold and silver prices fall on the ba...

ક્રૂડ ઓઇલની આયાત 11% વધી, ભાવ ઘટતા આયાત બિલ સ્થિર | Crude oil imports rise 11% import bill stabilize…

ક્રૂડ ઓઇલની આયાત 11% વધી, ભાવ ઘટતા આયાત બિલ સ્થિર | Crude oil imports rise 11% import bill stabilize...

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મો કરી હતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરોડા મેડિકલ કોલેજના વાઈસ ડીન સામે વિદ્યાર્થિનીઓની સતામણીના આક્ષેપ | allegation of harassment on vic…

1 month ago
ભારતે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીના પાણીને રોકવું હોય તો શું કરવું પડે? | how india can block sindhu c…

11 months ago
મ્યુનિ.ફૂડ વિભાગમાં ફરજ બજાવતા ૧૮ ફૂડ સેફટી ઓફિસરોને ચા-કોફી વિતરણ અંગે ફરજ સોંપાતા વિવાદ | Working …

લાખો લોકોની આસ્થા પર માવઠાનો માર: લીલી પરિક્રમા રદ કરવી પડી | A blow to the faith of millions of peo…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News