gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ તથા રૂપિયાની તેજીના પગલે ઘટાડો | Gold and silver prices fall on the ba…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in Business
0 0
0
સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ તથા રૂપિયાની તેજીના પગલે ઘટાડો | Gold and silver prices fall on the ba…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીનાં ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી ઘટાડા પર રહ્યા હતા.  કરન્સી બજારમાં રૂપિયો ઉછળતાં તથા ડોલરના ભાવ ગબડતાં તેની ઈમ્પેકટ પણ ઝવેરી બજાર પર દેખાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૩૨૩થી ૪૩૨૪ ડોલરવાળા ઉંચામાં ભાવ ૪૩૩૬થી ૪૩૩૭ તથા નીચામાં ભાવ ૪૩૦૯ થઈ ૪૩૨૫થી ૪૩૨૬ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ તૂટી ૯૯૫ના ભાવ રૂ.૧૩૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૬૦૦૦ રહ્યા હતા. જો કે અમદાવાદ ચાંદીના ભાવ આજે વધુ રૂ.૨૦૦૦ વધી રૂ.બે લાખને આંબી ગયા હતા.  વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૬૬.૧૨થી ૬૬.૧૩ વાળા આજે ઉંચામાં ભાવ ૬૬.૨૨ તથા નીચામાં ભાવ ૬૪.૪૯ થઈ ૬૫.૮૪થી ૬૫.૮૫ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૧૯૪૪ વાળા ઘટી રૂ.૧૩૧૨૫૧ રહ્યા હતા   જયારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૪૪૭૪ વાળા રૂ.૧૩૧૭૭૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૦૧૧૨૦ વાળા ઘટી રૂ.૨૦૦૦૬૭ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૯૨૧થી ૧૯૨૨ ડોલર વાળા નીચામાં ભાવ ૧૯૦૦ તથા ઉંચામાં ભાવ ૧૯૫૦ થઈ ૧૯૨૩થી ૧૯૨૪ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ વધી ઉંંચામાં ૧૮ વર્ષની ટોચે  પહોંચ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમની સપ્લાય ઘટતાં તથા સામે ઈન્ડસ્ટ્રીયલ માગ વધતાં રેકોર્ડ તેજી દેખાઈ હતી.

પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૭૧૦ તથા નીચામાં ૧૬૭૧ થઈ ૧૬૭૫થી ૧૬૭૬ ડોલ ર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૨૬ ટકા ઉંચકાયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટયા પછી ફરી ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૫૯.૪૦થી ૫૯.૯૬ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૫.૮૦ થઈ ૫૬.૩૫ ડોલર રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેમાં ઈક્વિટી કેશ સેગમેન્ટમાં કામકાજમાં વધારો જ્યારે ડેરિવેટિવ્સમાં સ્થિરતા | Equity cash segment ac…
Business

June 9, 2026
ઈંધણ મોંઘુ થવા છતાં મેમાં વાહનોના વેચાણમાં નવ ટકાથી વધુની વૃદ્ધિ | Vehicle sales grow by over nine p…

RBIના પગલાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂપિયો સુધરે તેવી વકી | The rupee is expected to recover by Septembe…

Next Post
ક્રૂડ ઓઇલની આયાત 11% વધી, ભાવ ઘટતા આયાત બિલ સ્થિર | Crude oil imports rise 11% import bill stabilize…

ક્રૂડ ઓઇલની આયાત 11% વધી, ભાવ ઘટતા આયાત બિલ સ્થિર | Crude oil imports rise 11% import bill stabilize...

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર-ડિરેક્ટર શ્રીનિવાસનનું નિધન, 225થી વધુ ફિલ્મો કરી હતી

પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માગવો ‘ક્રૂરતા’ કહેવાય? સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાણવા જેવો

પત્ની પાસે ઘર ખર્ચનો હિસાબ માગવો 'ક્રૂરતા' કહેવાય? સુપ્રીમ કોર્ટનો ચુકાદો જાણવા જેવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રાવણ માસના પ્રથમ સોમવારે વડોદરાના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ | Crowd of devotees in Shiva temples o…

11 months ago
અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો | BJP Forgoes And…

5 days ago
જામનગર: બેંકથી કંટાળેલા ગ્રાહકનો અનોખો વિરોધ! ચાદર-ઓશીકું લઈને બેંકના સોફા પર સૂઈ ગયો | Unique prote…

સુરતમાં પોલીસકર્મીનું ફરજ દરમિયાન છાતીમાં દુખાવા બાદ મોત, પોલીસ બેડામાં શોક | surat policeman dies o…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News